Categories
Astrology

નવરાત્રી જતા જતા આ 3 રાશિવાળા લોકોનું ખૂલી જશે કિસ્મત, બુધ થઈ રહ્યા છે માર્ગી….

જ્યોતિષશાસ્ત્ર માં રાશિ પરિવર્તન ની અસર દરેક રાશિઓ પર પડે છે એવું કહેવામાં આવ્યું છે. દર મહિને કોઈને કોઈ ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરતા રહે છે. હવે ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગ્રહ માર્ગી થવા જઈ રહ્યા છે. બુધ ગ્રહ 2 ઓક્ટોબર ના રોજ માર્ગી થઈ રહ્યા છે. બુધ 10 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં માર્ગી થયા હતા. બુધ ગ્રહના માર્ગી થવાથી 3 રાશિના લોકોના જીવનમાં ભાગ્યોદય થવાનો છે. બુધના માર્ગી થવાથી 3 રાશિઓના જાતકોના ઘરોમા ધન દોલત ના વરસાદ થવાના છે સાથે સાથે સમાજમાં માન સન્માન પણ વધશે.

ધન રાશિ

ધનું રાશિના જાતકો માટે બુધ ગ્રહનું માર્ગી થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવી નોકરીની ઓફરો મળશે. તમને પ્રોમોશન અને ઇન્ક્રીમેન્ટ પણ મળશે. કારોબાર ના વિસ્તારના યોગ પણ બનશે. તમે કામકાજ માટે લાંબી યાત્રાના પર જઈ શકશો. કાર્યસ્થળ પર સહારના થશે. સહકર્મી અને બોસ તમારી તારીફ કરશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોના ઘરે ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમ થશે. જીવનસાથી જોડે સંબંધોમાં મધુરતા અને પારિવારિક માહોલ માં ખુશીઓ આવશે. ઘરના અટકેલા કામો પુરા થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. તમને શેર માર્કેટ, લોટરી અથવા અન્ય સાધનો થી અચાનક ધનલાભ થશે. કારોબાર વધારવા માટે તમને નવા પ્રયોગ કરશો, જેનો તમને ફાયડો મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને બુધ ગ્રહના માર્ગી થવાથી કોર્ટ કચેરીના ચક્કરમાંથી રાહત મળશે. પાર્ટનરશિપ માં નવો બીજીનેશ શરૂ કરશો. ટીચર, વકીલ અને માર્કેટિંગ માં એક્સપર્ટ કહેવાતા લોકોના જીવનમાં સારો સમય આવશે. તમારી વાણી ને ઘણાં બધાં ક્ષેત્રોમાં આગળ લઈ જશે. રોકાણ કરવામાં થોડું ધ્યાન રાખો. કારોબારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકશે.

Categories
Astrology

ગુરુ ગ્રહનું 60 વર્ષ પછી આ રાશિનું બદલી નાખશે જીવન, ફોટોને ટચ કરીને રાશિ જાણી લો

ગુરુ ગ્રહ 26 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પેહલા દિવસે પૃથ્વી ગ્રહના બિલકુલ નજીક રહેશે. 60 વર્ષમાં આ પેહલી ઘટના હશે જેમાં ગુરુ ગ્રહ પૃથ્વી ની આટલી નજીક હશે. વૈજ્ઞાનિક ભાષામાં આને ઓપોઝીશન કહેવામાં આવે છે. ગુરુ ગ્રહ માટે ઓપોઝીશન સાધારણ વાત છે. આ ઓપોઝીશન 13 મહિનામાં એક વાર થાય છે. એવામાં હર વર્ષે પૃથ્વી અને ગુરુ ગ્રહ એક બીજાના ખૂબ નજદીક હોય છે. પરંતુ આ વખતે આ બંને ગ્રહ દર વર્ષ કરતા વધારે નજદીક હશે. એવામાં ગુરુ ગ્રહ પૃથ્વી ગ્રહ કરતા સામાન્ય થી બહુ જ મોટો દેખાશે.

બાલાજી ધામ કાળી માતા મંદિર ના જ્યોતિષાચાર્ય ડૉ. સતીશ સોનીના અનુસાર ધર્મ, ધન, જ્ઞાન અને શુભતા ના કારક ગુરુ ગ્રહ 60 વર્ષ પછી પૃથ્વી ગ્રહના બિલકુલ નજદીક આવી રહ્યો છે. ગુરુ ગ્રહનું ધરતી ની આટલી નજદીક આવવાથી અને સૂર્યના બહુ જ નજીક અંશોના હોવાથી તેનો વ્યાપક અસર ધરતી પર અને ધરતી પર રેહતા નિવાસીઓ પર પડશે. આની સૌથી વધુ અસર વાતાવરણ પર પડશે. જતી વખતે મોન્સૂન સારો વરસાદ આપી જશે. આ વખતે નવરાત્રી પર માતા દુર્ગાનું આગમન પણ હાથી પર થવાનું છે. જે ગુરુ ગ્રહનું વાહન છે અને તે વાતનું સંકેત પણ છે. તેમ જ આ વર્ષે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વચ્ચે ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ વરસાદ પડવાના સંકેત મળી રહ્યા છે.

ડૉ. સોની એ આગળ કીધું કે , ગુરુ ગ્રહનું ધરતીના નજદીક આવવાથી ધાર્મિક ભાવનાઓનો વિકાસ પણ થશે. લોકોની આસ્થા અને ભક્તિ ભાવના માં વૃદ્ધિ પણ જોવા મળશે. સોનાની કિંમત સામાન્ય રહેશે અને શેર બજાર ઉછળશે. પરંતુ સૂર્ય ગ્રહણ પછી સોના ના ભાવ અને શેર બજાર પણ નીચલી સ્થળ પર જશે. સાથે જ આનો અસર વાતાવરણ પર પણ દેખાશે.

Categories
Astrology Dharmik

2025 સુધી સાવધાન રહે આ 3 રાશિનાં જાતકો, ચાલી રહ્યો છે શનિની સાડાસાતીનો સૌથી કષ્ટદાયક તબક્કો….

શનિ દેવની સાડાસતી એક સાથે 3 રાશિઓ પર ચાલી રહી છે. શનિ દેવની સાડાસાતી માં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે અને દરેક તબક્કાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. પ્રથમ ચરણમાં શનિ વ્યક્તિના મસ્તક પર રહે છે. આ સમય દરમિયાન વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તબક્કામાં માનસિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. તેનો બીજો તબક્કો સૌથી પીડાદાયક માનવામાં આવે છે. આ સમય દરમિયાન, વ્યક્તિને કોઈ મદદ મળી શકતી નથી. દરેક વસ્તુમાં તેના ઉતાર ચઢાવ હોય છે. ત્રીજા તબક્કામાં વ્યક્તિને ભૌતિક સુખોનો લાભ મળતો નથી. અહીં તમે જાણી શકશો કે કઈ રાશિ પર શનિદેવની સાડાસાતીનો આ સૌથી કષ્ટદાયક ચરણ ચાલી રહ્યો છે.

શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 29 માર્ચ 2025  સુધી શનિ આ રાશિમાં રહેશે. આ પછી, તમે મીન રાશિમાં પ્રવેશ કરશો. કુંભ રાશિમાં શનિનાં ગોચરનો સમયગાળો કુંભ રાશિના લોકો માટે સૌથી વધુ કષ્ટદાયક રહેશે. કારણ કે આ રાશિના લોકો માટે શનિદેવની સાડાસાતીનો સૌથી ખતરનાક તબક્કો ચાલી રહ્યો છે. આ દરમિયાન શનિની સાડાસતી ચરમસીમાએ છે. વ્યક્તિ ચારે બાજુથી પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન આર્થિક, સ્વાસ્થ્ય સંબંધિત, માનસિક, પારિવારિક અને લગ્નજીવન પણ પ્રભાવિત થતા હોય છે.

શનિવારે શનિદેવની પૂજા કરો, જ્યોતિષની સલાહ લીધા પછી નીલમ રત્ન ધારણ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, શનિદેવના મંત્રોનો જાપ કરો. શનિવારે શનિદેવને સરસૈયા અથવા તલનું તેલ અર્પણ કરો. આ સીવાય તમે દરરોજ શનિ સ્તોત્રનો પાઠ કરો, દરરોજ શનિ કવચમનો પાઠ કરો, કાગડાને અનાજ અને બીજ ખવડાવો, જરૂરિયાતમંદોને મદદ કરો.

હાલમાં મકર રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. આ રાશિ પર સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શનિની સાડાસાતીનો અંતિમ ચરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિ સાડાસાતીનાં અંતિમ તબક્કામાં પહેલાની સરખામણીમાં સમસ્યાઓ અને અવરોધો ઓછા થવા લાગે છે. આ સાથે જ શનિદેવ જતા સમયે ચોક્કસ ફાયદો કરાવે છે.

કુંભ રાશિમાં સાડાસતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, કુંભ રાશિના સ્વામી સ્વયં શનિ છે, તેથી આ તબક્કો બહુ કષ્ટદાયક રહેશે નહીં. પણ ખોટા કામોથી અંતર રાખવું પડશે. નહિ તો શનિદેવ કઠોર સજા આપશે. કારણ કે બીજો તબક્કો સાડાસાતીનો શિખર તબક્કો કહેવાય છે. તે વધુ પીડાદાયક માનવામાં આવે છે.

મીન રાશિમાં પણ સાડાસાતી ચાલી રહી છે. શનિ ગ્રહની ગણતરી મુજબ મીન રાશિમાં સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. શનિના પ્રથમ તબક્કાને ઉદય તબક્કો પણ કહેવામાં આવે છે. પ્રથમ તબક્કો હોવાથી મીન રાશિના જાતકોએ નોકરી, કરિયર અને બિઝનેસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. આ સાથે પૈસા અને સ્વાસ્થ્યના મામલામાં સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન જોખમ લેવાનું ટાળો.

Categories
Astrology Dharmik

નવરાત્રીમાં આ રીતે સજાવો ઘરનો મુખ્ય દ્વાર, લક્ષ્મીજી ની કૃપાથી વરસશે ધન….

26 સપ્ટેમ્બરે રાહ જોતા દરેક ગરબા પ્રેમીની ગરબા રમવાની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે. નવરાત્રીનો તેહવાર આવતા જ લોકો તેની તૈયારીઓમાં લાગી જાય છે. ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન 9 દિવસ લક્ષ્મીજી ભક્તોના ઘરમાં વાસ કરે છે.

નવરાત્રી દરમિયાન મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ સરળ ઉપાયો. જ્યોતિષશાસ્ત્ર મા માતા દુર્ગા અને માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં નવરાત્રીના 9 દિવસે કરો પૂજા પાઠ તેનાથી ઘરના વાસ્તુ નો પણ ધ્યાન રાખવામાં આવે તો માતા દુર્ગા અને માતા લક્ષ્મી બને થશે પ્રસન્ન. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે.

શારદીય નવરાત્રી શરૂ થાય એ પહેલા તમારા ઘર અને પૂજા સ્થળની સારી રીતે સાફ સફાઇ કરી લો. માન્યતા અનુસાર માં દુર્ગા એ જ સ્થાન પર વાસ કરે છે, જ્યાં સાફ સફાઇ અને સાત્વિકતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.  નવરાત્રિમાં નવ દિવસ સુધી જ્યાં મા દુર્ગાની મૂર્તિ અને કળશ સ્થાપિત કરવામાં આવે છે, ત્યાં લાલ ફૂલોથી શણગાર કરવો જોઈએ.

ઘરના મુખ્ય દરવાજાની સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ અને દરવાજો ચમકતો રાખવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજ પર સજાવટ કરવી જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પત્તાનો વંદરવાલ લગાવવો જોઈએ.

જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય કે પછી કોઈ બીમારી તમારા ઘર માં વાસ કરતી હોય અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ જોવા મળતો હોય તો તેવા સમયે તમારે એક લાલ કપડામાં આખું મીઠું બાંધીને તેની પોટલી બનાવી લેવાની છે. આ મીઠા થી બાંધેલી પોટલી ને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર જમણી બાજુએ બાંધી દેવાની છે. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા આવશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે અને સુખ સમૃદ્ધિ આવશે.

તમને રાત્રે સુતા સમય ખરાબ સપના આવતા હોઈ તો તમારે સુતા પેહલા ગરમ પાણીમાં મીઠું નાખીને તે મીઠા વાળા પાણી થી હાથ પગ ધોઈ લેવા જોઈએ. આ ઉપાય કરવાથી તમને રાત્રે ઊંઘ સારી આવેશે અને ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને રાત્રે સારી ઊંઘ આવશે.

Categories
Astrology

27 સપ્ટેમ્બર થી આ રાશીઓના લોકોની થશે સારી શરૂઆત, લક્ષ્મી માતાની કૃપાથી થશે અઢળક ધન લાભ, જાણો તમારી રાશિની સ્થિતિ….

મેષ રાશિ

મેષ રાશિવાળા ને આ વર્ષે ઘણી આવક થશે. ઘર અને ગાડી ની તેમની ઈચ્છા પુરી થશે. આર્થિક પરેશનીઓમાંથી મુક્તિ મળશે. કિંમતી ઘરેણાં ખરીદી શકશો.

વૃષભ રાશિ

આ રાશિવાળા ની પૈસાની બચત થશે અને સુખ સુવિધા વધશે. ઘણી સમસ્યાઓનું નિરાકરણ થશે. દામ્પત્ય જીવન સુખમય વીતશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને આ વર્ષે મકાન, જમીન અને મિલકત ખરીદવાની પૂર્ણ થશે. અણધારી આવક તમારી જરૂરિયાતો પૂરી કરશે. સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા ને મહેનતનું ફળ મળશે અને પૈસાના કારણે કોઈ કામ અટકશે નહિ. આ વર્ષ પૈસાની દ્રષ્ટિએ ખુબજ સારું પસાર થશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળાને આ વર્ષે આવકના અનેક માર્ગો ખુલશે અને ખૂબ જ ધન લાભ થશે. આ રાશિના  લોકો ભાગ્યશાળી લોકો માં સામેલ થશે. વ્યવસાયમાં વધારો થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો આ વર્ષે મિલકત ખરીદી શકશે. કેટલાક અણધાર્યા કામો બનશે. નવી રીતે આવકના સ્ત્રોત ખુલશે. વાદીલના આશીર્વાદ બની રહેશે.

તુલા રાશિ

આ રાશિવાળાને તેમના સપનાનું ઘર મળી શકે છે. આવક સરેરાશ રહેશે અને ખર્ચ વધુ રહેશે. બજેટ પર ધ્યાન આપવું પડશે. સમસ્યાઓ દૂર થશે. આખા વર્ષ માં ગમે ત્યારે ધન લાભ થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો પર સ્વયં ધનના દેવતા કુબેરનો આશીર્વાદ રહેશે. મુશ્કેલ સમયમાં નાણાં ખૂટશે નહિ. ખર્ચ વધુ થશે. આરામથી ખર્ચ કરો અને સમજદારી પૂર્વક રોકાણ કરો.

ધન રાશિ

આ રાશિવાળાની સંપત્તિમાં વધારો થશે. પિતૃક સંપત્તિથી લાભ થશે. આવકમાં ઘણો વધારો થશે જેથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. રોકાણ કરવાં માટે આ વર્ષ ખુબજ સારું છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને સારી નાણાકીય યોજનાને કારણે આખું વર્ષ આરામથી પસાર થશે. આવકમાં વધારો થશે અને સમસ્યાઓનું નિરાકરણ થશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકો ને આવક સામાન્ય રહેશે અને ઘર ના ખર્ચ પુરા કરવામાં આસની રેહશે. આ વર્ષે આર્થિક મામલામાં ઘણું સારું રહેશે.

મીન રાશિ

મીન રાશિના જાતકોને રોકાણ કરવું ખૂબજ સારું રહેશે. આવક અને ખર્ચ બંને સંતુલિત રહેશે. ધનલાભ થશે. કુબેર દેવતાનો આશીર્વાદ બની રહેશે.

Categories
Astrology

સાપ્તાહિક રાશિફળ 26 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર: આ નવરાત્રી એ પુરા થશે આ રાશિવાળા લોકોના રોકાયેલા કામ, વાંચો સાપ્તાહિક રાશિફળ….

મેષ રાશિ

સપ્તાહના શરૂઆતમાં તમારે થોડું સાંભળીને રહેવું પડશે. પરિવાર ના સભ્યો જોડે મતભેદ દુરી કરી પોતાના ઉદેશ્ય ને પ્રાપ્ત કરી શકશો. ભગવાનની ભક્તિ કરવામાં તમને સારું લાગશે. ભાગ્યનો પુરે પૂરો સાથ મળશે. ઓફિસમાં માન સન્માન વધશે. માતા પિતા તરફ થી કોઈ ભેટ મળશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે સપ્તાહની શરૂઆતમાં જ ભણવામાં જબરદસ્ત લાભ થશે. આજનો દિવસ સારો રહેશે. કોઈ મોટી કંપની જોડે જોડાવાનો મોકો મળશે. આજની શરૂઆત ખૂબ સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં સારા સમાચાર સાંભળવા મળશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ સારો સાબિત થશે. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી છે. આજનો તમારો દિવસ સામન્ય રહેશે પરંતુ તમારા બધા કામ પુરા થશે. પૈસા સબંધિત નિર્ણયો વિચારીને લેવા જોઈએ. પરિવારના સભ્યો સાથે ક્યાંય બહાર જવાનું થશે તે તમારા મનને ખુશ કરી દેશે. માતા પિતાને સ્વાસ્થ્ય માં સુધારો થશે.

કર્ક રાશિ

આ અઠવાડિયે ભાગ્ય તમારો સાથ આપશે. આજે તમારા વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જોબ કરતા લોકોને ઓફીસ માં મદદ મળી રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. બધી પરેશાનીઓનો અંત આવશે. મેહનત નું ફળ મળશે. ઉધાર આપેલા પૈસા અચાનક ચૂકવી શકાય છે.

સિંહ રાશિ

આ સપ્તાહ તમારા માટે માધ્યમ ફળદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાના યોગ છે. તમારો આજનો દિવસ સારો રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર સાંભરવામાં આવશે. મહિલાઓ ઘરેલુ ઉદ્યોગ શરૂ કરવા માંગતી હોય તો આજનો દિવસ તેમના માટે શુભ છે. નાના થી મોટા ઉદ્યોગપતિઓના ગ્રાહક આધાર રહેશે.

કન્યા રાશિ

આ અઠવાડિયે તમને કોઈ મોટો લાભ થઈ શકે છે. પરિવારનું વાતાવરણ શાંત રહેશે. તમારો આજનો દિવસ મુસાફરીમાં જશે. તમારો જીવનસાથી તમારા થી ખુશ રહેશે. આજે સાંજ સુધીમાં ઘરમાં સારા સમાચાર આવશે જેના લીધે ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેહનત કરવી પડશે.

તુલા રાશિ

આ અઠવાડિયે તમારા ખર્ચમાં સામાન્ય વધારો થશે. તમારું બુદ્ધિ અને ચાતુર્ય બતાવીને તમામ કાર્ય સમયસર પૂર્ણ કરશો. કોલેજના વિદ્યાર્થીઓને નવી પ્રવૃત્તિ માં સામેલ થવાનો મોકો મળશે. સરકારી અટકેલા કામો પુરા થશે. કામમાં સફળતા મળશે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્ય માં ફાયદાકારક રહેશે.

વૃશ્ચિક રાશિ

આ અઠવાડિયામાં તમને શુભ સમાચાર સાંભળવા મળશે. નસીબ કરતા મેહનત પર વધારે વિશ્વાસ કરો. જીવનસાથી જોડે ફરવા જવાનો નિર્ણય કેન્સલ થશે. અજાણ્યા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈ નિર્ણય લેતા પહેલા ઘરના સભ્યો ની સલાહ લેજો. મહત્વપૂર્ણ યોજનાઓ સાથે દોડશો.

ધન રાશિ

અઠવાડિયા ની શરૂઆતમાં ઘરમાં અચાનક ખુશીઓ આવશે. તમારી કામ કરવાની રીત બદલો તેનાથી ભવિષ્ય માં ઘણા ફાયદા થશે. આર્થિક લાભ થશે. ઘરમાં શાંતિ બની રહેશે. નવી ઉર્જાનો અનુભવ થશે. આધ્યાત્મિક રુચિ વધશે. ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે.

મકર રાશિ

અઠવાડિયાની શરૂઆતમાં તમે કોઈ યાત્રા પર જશો. આજનો દિવસ બહુ શાનદાર રહેશે. ઓફીસ માં બોસનો પુરો સાથ અને સહયોગ મળશે. ઘરમાં શાંતિ બની રહેશે. આર્થિક લાભ થશે. પરિવારમાં એકતા બંધાશે.

કુંભ રાશિ

આ સપ્તાહ માં અચાનક ધનનું આગમન થશે. મેહનતનું ફળ મળશે. આર્થિક લાભ થશે. સમાજમાં માન વધશે. સંતાનોની સફળતાથી ગર્વ થશે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. પારિવારિક સબંધો સુધરશે.

મીન રાશિ

આ અઠવાડિયું તમારા માટે દરેક રીતે સારું રહેશે. કોઈ રચનાત્મક કાર્યમાં તમારું નામ રહેશે. સકારાત્મક વિચારસરણી તમને લાભ આપશે. નાણાકીય બાબતોમાં સારા લાભ થશે. ખરાબ ભોજન ખાવાથી દૂર રહેવું જોઈએ.

Categories
Astrology

સાપ્તાહિક લવ રાશિફળ 26 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર: કોની લાઈફ વધશે રોમાન્સ અને કોને મળશે મનચાહયો પાર્ટનર….

મેષ રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમે તમારા પરિજનોને ખૂબ જ યાદ કરશો. ગર્લફ્રેન્ડ સાથે રોમાન્ટિક મૂડ માં રહેશો.જીવનસાથી ની તલાશ પુરી થશે. જે લોકો પોતાના સાથી ને પુરતો પ્રેમ આપે છે તે લોકો કોઈ ખુબસુરત જગ્યા એ પોતાના જીવનસાથી જોડે જશે. કામની વ્યસ્તતાને કારણે તમે તમારા જીવનસાથી દૂર રહેશો.

વૃષભ રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે રહેવાને લીધે મુશ્કેલીઓને ભૂલી જશો. આજે તમે પ્રેમ સબંધોને લઈને ચિંતામાં રહેશો અને સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો કરશો. પ્રેમીને સોશ્યિલ મીડિયા મારફતે વાત કરી શકશો. તમારી લવ લાઈફ ઊંચાઈઓ છુશે.

મિથુન રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી જોડે સબંધ સુધારવા માટે તેને ઉપહરમાં એક છોડ આપશો. લવ પાર્ટનરનો ગુસ્સો બરદાસ્ત કરવો પડશે. પ્રેમીને આપેલો ઉપહાર પાછો મળશે. તમારા વચ્ચે નજદીકી વધશે.

કર્ક રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે જો તમે કોઈને સાચો પ્રેમ કરો છો તો તમને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. જો તમે તમારા પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છો છો તો શુભ સમય આવી ગયો છે. પ્રેમમાં મુશ્કેલીઓ ઓછી થશે. લગ્ન કરેલા માટે આ અઠવાડિયું ખૂબ સારું રહેશે.

સિંહ રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારા જીવનસાથી જોડે તમારો સંબંધ સુધરતો નજર આવશે. આજે તમે લવ લાઈફ માં બહુ જ વ્યસ્ત રહેવાના છો. નવો સબંધ જલ્દી જ લગ્ન જીવનમાં બદલાશે. શુક્ર તમારા એકાદશ ભાવમાં ત્રીજા અને દશમા ભાવમાં સ્વામીના રૂપમાં બિરાજમાન છે.

કન્યા રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારું જીવનસાથી તમારા જોડે માંગણી કરી શકે છે જેથી તમે માનસિક તણાવમાં રહેશો. આજે પ્રેમી સાથે અણબનાવ પણ થઈ શકે છે. જીવનસાથી ને સમૃદ્ધિ અને રોજગરીમાં ખુશીઓ મળશે. શુક્ર તમારા છઠા ભાવમાં પંચમ ભાવના સ્વામીના રૂપમાં બિરાજમાન છે.

તુલા રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિએ તમારા સંબંધમાં સકારાત્મક બદલાવ આવશે.  પાર્ટનર સાથે કોઈ ખાસ જગ્યા પર જશો. વૈવાહિક જીવનમાં તમને તમારા સાથી નો સહયોગ મળશે. શુક્ર તમારા નવમા ભાવમાં પેહલા અને આઠમા ભાવના સ્વામીના રૂપમાં બિરાજમાન છે.

વૃશ્ચિક રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે પ્રેમી અને પ્રેમિકાઓ પોતાના પ્રેમનો ઇજહાર કરવા માટે પ્રયાસ કરશે.  કોઈ જુના મિત્રને તમારી અનૈતિક  પ્રેમની કહાની વિશે ખબર પડશે. તમારા જીવનસાથી ને એમ લાગશે કે તમે તેના માટે જરૂરી સમય નથી કાઢતા તો તમે તેને પૂરતો સમય આપશો.

ધનું રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારા પ્રેમી સાથે સારો સમય પસાર કરશો. સંબંધને વધારે મજબૂત કરવા માટે પ્રયાસ કરશો. અવિવાહિત લોકો લગ્ન કરવા માટેના પ્રયાસો કરશે. તમારા જીવનસાથી જોડે સમય વિતાવીને તમારું મન હળવું થશે.

મકર રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે ગ્રહોની શુભ યુતિના કારણે ઉત્તરાર્ધમાં પ્રેમ વિવાહના યોગ બને છે. કોઈપણ પ્રકારના જગડાથી બચવું જોઈએ. તમારી આદતો અને ચંચળતા તમારા જીવનસાથી ને પસંદ આવશે. તમારા પાર્ટનર સાથે સારો સમય વીતશે.

કુંભ રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમને મહેસુસ થશે કે તમે તમારા પ્રેમીને ખુશ કરવા માટે તમારી ઇચ્છા વિરુદ્ધ ઘણું કરો છો. પ્રેમ જીવનમાં આવતી બાધાઓ દૂર થશે. લવ પાર્ટનર સાથે સબંધ વધારે ગાઢ બનશે. તમારે તમારા સ્વભાવમાં સુધારો લાવવો પડશે.

મીન રાશિ

ભગવાન ગણેશજી કહે છે આ અઠવાડિયે તમારે તમારા જીવનસાથી જોડે વિશ્વાસ મજબૂત કરવો પડશે. તમારે તમારા જીવનસાથી જોડે થી કોઈ રાજ જાણવા મળશે. તમે કોઈને વધારે પસંદ કરી શકો છો. લગ્ન કરેલા લોકો માટે સાંજ ખૂબ જ સુંદર અને શાનદાર રહેશે. જીવનસાથી તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે.

Categories
Astrology

26 સપ્ટેમ્બર 2022 રાશિફળ: ભગવાન શિવની કૃપાથી આ રાશિના લોકોનું ભાગી ખૂલી જશે

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને આજે નિવેશ સંબંધી કામોમાં સફળતા પ્રાપ્ત થશે. અધૂરા કામ પુરા થશે. કાર્યક્ષેત્રમાં સહકર્મી સહયોગ આપશે. માં ના સ્વાસ્થ્ય ને લઈને આજે મેષ રાશિના જાતકો ચિંતામાં રહેશે. નોકરીમાં લાભ મળશે.

શુભ અંક: 5

શુભ રંગ: લાલ

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને આજે પોતાનું અને પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવલ દેખાશે .આ રાશિવાળા ની પૈસાની બચત થશે અને સુખ સુવિધા વધશે. તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. ઘણી સમસ્યાઓનું નિરાકરણ થશે. લાંબા સમયથી ઓફીસ માં જે પ્રોજેક્ટ પર કામ કરો છો તેમાં તમને સફળતા મળશે.

શુભ અંક: 3

શુભ રંગ: ભૂરો

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને બીજીનેશમાં લાભ થશે. આજે તમારો દિવસ જોશ થી ભરપૂર હશે. બીજાને નેતૃત્વ પ્રદાન કરવા માટે ઇચ્છુક રહેશો. બીજીનેશ થી જોડાયેલા લોકોને લાભ થશે. વાણી પર સંયમ રાખવો પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ અંક: 2

શુભ રંગ: પર્પલ

કર્ક રાશિ

કર્ક રાશિવાળા ના દામ્પત્ય જીવનમાં ચાલતી મુશ્કેલીઓ આજે પુરી થશે. સંતાન તરફથી કોઈ સારી ખબર સાંભળવા મળશે. મહેનતનું ફળ મળશે અને પૈસાના કારણે કોઈ કામ અટકશે નહિ. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. આર્થિક તરકકીના યોગ છે.

શુભ અંક: 9

શુભ રંગ: ગુલાબી

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોને આજે મેડિટેશન કરવાથી માનસિક શાંતિ નો અનુભવ થશે. નવા બીજીનેશમાં ધન પ્રાપ્તિ ના યોગ છે. આવકના અનેક માર્ગો ખુલશે અને ખૂબ જ ધન લાભ થશે. પરિવારમાં મહત્વ મળશે અને  સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ અંક: 3

શુભ રંગ: બૈગની

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ ઉતાર ચડાવ વાળો રહેશે. ભૌતિક સુખોમાં વધારો થશે. મિલકત ખરીદી શકશે. વિદેશમાં નવો વ્યાપાર ખોલવામાં સફળતા મળશે. કેટલાક અણધાર્યા કામો બનશે. નવી રીતે આવકના સ્ત્રોત ખુલશે. મિત્રો સાથે ખુશીઓના પળો વીતશે.

શુભ અંક: 7

શુભ રંગ: ગુલાબી

તુલા રાશિ

તુલા રાશિના જાતકોની જૂની પરેશાનીઓ દૂર થશે . દામ્પત્ય જીવનમાં કડવાશ આવશે. સંબંધીઓ પર પોતાના વિચારો થોપવાની કોશિશ ના કરો. આવક સરેરાશ રહેશે અને ખર્ચ વધુ રહેશે. સ્વાસ્થ્ય ના મામલામાં લાપરવાહી મુશ્કેલી માં વધારો કરી શકે છે.

શુભ અંક: 7

શુભ રંગ: નીલા

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોને આજે સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. આજનો દિવસ અનુકુળ સાબિત થશે. આર્થિક સ્થિતિ મા સુધારો થશે. મુશ્કેલ સમયમાં નાણાં ખૂટશે નહિ. માતા પિતાની સેવા કરો. ધન સંબંધી બાબતોમાં સારા યોગ છે.

શુભ અંક: 8

શુભ રંગ: પીળો

ધન રાશિ

આ રાશિવાળાની સંપત્તિમાં વધારો થશે. ધન સંબંધી સમસ્યાઓ દૂર રહેશે. દિવસ ની શરૂઆત સાધારણ રહેશે. મેહનત કરેલી ફળશે.પિતૃક સંપત્તિથી લાભ થશે. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો.

શુભ અંક: 9

શુભ રંગ: સિલ્વર

મકર રાશિ

મકર રાશિના જાતકોના ઘરમાં કઈક આયોજન થશે. બિઝીનેસ માં ઉતાર ચડાવ રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. યાત્રા પર જવાના યોગ બનશે. આવકમાં વધારો થશે. રોકાણ કરવામાં ફાયદો થશે.

શુભ અંક: 5

શુભ રંગ: ગ્રે

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોનો આજનો દિવસ આત્મવિશ્વાસ થી ભરેલો રહેશે. આવક સામાન્ય રહેશે અને ઘર ના ખર્ચ પુરા કરવામાં આસની રેહશે. પાર્ટનરશિપ સાથે બિઝીનેસ શરૂ કરવામાં ફાયદો થશે. માનસિક તણાવ રહેશે.

શુભ અંક: 7

શુભ રંગ: ગુલાબી

મીન રાશિ

મીન રાશિના લોકો આજે કોઈ વાતને લઈને પરેશાન રહેશે. માનસિક તણાવ રહેશે. લગ્ન કરવામાં મોડું થશે. નવી નોકરી મળવામાં સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ અંક: 4

શુભ રંગ: વાદળી

Categories
Astrology

28 ઓક્ટોબર : આજે આ લોકોને મળશે નવી ગર્લફ્રેન્ડ.કોનું થશે બ્રેક અપ ? જાણો તમારું આજનું લવ રાશિફળ

પ્રેમ રાશિફળ આજે તમે પરિવારની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવશો. પ્રેમીને મળવાનો વિચાર મનમાં આવશે. ગર્લફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જઈ શકો છો. વિવાહિત જીવનમાં, તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક ક્ષણો પસાર કરવા જઈ રહ્યા છો.

મેષ રાશિ

તમે તમારા લવ પાર્ટનર સાથે ખુશીની ક્ષણો પસાર કરવા જઈ રહ્યા છો. તમે તમારા જીવન સાથી ને કોઈ સારી ભેટ આપી શકો છો.ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક ટ્રીપ પર જઈ શકો છો.

વૃષભ રાશિ

એક સુંદર જીવનસાથીની ઈચ્છા આજે પૂરી થવાની સંભાવના છે. નોકરી સંબંધિત સમસ્યાઓ હવે ઓછી થશે. લગ્ન સ્થળો પર એક નજર નાખો. મિત્ર પણ સંબંધ લાવી શકે છે. એકલા લોકોને મિત્રો અથવા પ્રેમ જીવનસાથી મળવાની શક્યતા છે.

મિથુન રાશિ

લવ પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. જેઓ પરિણીત નથી તેમને લગ્ન પ્રસ્તાવ મળશે. પારિવારિક જીવનમાં પત્ની સાથેના સંબંધો સારા રહેશે. તમે તમારા પ્રેમીને આર્થિક મદદ કરી શકો છો.

કર્ક રાશિ

પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ જૂનો મિત્ર લગ્ન માટે સંબંધ મોકલી શકે છે. આજે પ્રેમી સાથેની મુલાકાત સુખદ રહેશે. આજનો દિવસ યાદગાર રહેશે. જીવનસાથી તમારી શક્તિ અને હિંમત હશે.

સિંહ રાશિ

લવ પાર્ટનર સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવવાનો છે. તેઓ સંબંધોમાં ઉષ્મા લાવવા માટે સખત મહેનત કરશે. દામ્પત્ય જીવનમાં સુખ આપનારી પત્ની છે. તમે પરસ્પર વાતચીત દ્વારા તમારા પ્રેમીને નિયંત્રિત કરી શકો છો.

કન્યા રાશિ

સાસરી પક્ષના કારણે ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. સંબંધોમાં મધુરતા લાવવા માટે જીવનસાથી સાથે થોડો સમય વિતાવો. તમે તમારા જીવનસાથી પાસેથી અપેક્ષા રાખતા જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો.

તુલા રાશિ

તમે તમારા લવ પાર્ટનર સાથે ગેરસમજનો ભોગ બની શકો છો. જીવનસાથી માનસિક સુખ આપનાર છે. લવ લાઈફમાં કોઈપણ હસ્તક્ષેપ કરી શકે છે. વિવાહિત જીવનમાં તમે તમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહેશો.

વૃશ્ચિક રાશિ

પરિણીત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમે તમારા પ્રેમી સાથે વાત કરશો તો તમને સફળતા મળશે. તમારી અને તમારા પ્રેમીની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવશે. પ્રેમી તેની સુંદરતાથી તમને મોહિત કરશે.

ધનુ રાશિ

આજે તમે તમારા જીવનસાથીને ઘણી બધી ખુશીઓ આપવાના છો. વિવાહિત જીવનમાં કોઈ મુદ્દાને લઈને જીવનસાથી સાથે વિવાદ થશે. લવ લાઈફ માટે નવા સંબંધો સ્થાપિત થઈ શકે છે. આજે લોકો જે પણ નવો સંબંધ બનાવે છે, તે લાંબા સમય સુધી ટકશે.

મકર રાશિ

તમે સહકર્મી તરફ આકર્ષિત થશો. મિત્ર સાથે રોમેન્ટિક પળો વિતાવશો. તમે તમારા જીવનસાથી સાથે શાંતિની પળો વિતાવશો. પ્રેમી સાથે ફરવાનો કાર્યક્રમ બની શકે છે.

કુંભ રાશિ

આજનો દિવસ પરિવારની જવાબદારી સારી રીતે નિભાવશે. ગર્લફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જઈ શકો છો. વિવાહિત જીવનમાં, તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક ક્ષણો પસાર કરવા જઈ રહ્યા છો. પ્રેમીને મળવાનો વિચાર મનમાં આવશે.

મીન રાશિ

તમે તમારા જીવનસાથી સાથે દિવસ પસાર કરશો. સ્ત્રી સાથે કેટલાક લોકોની નિકટતા વધશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. સોશિયલ મીડિયા દ્વારા પ્રેમી સાથે વાતચીત થશે.

Categories
Astrology

ગ્રહોના રાજા સૂર્યદેવ નું કન્યા રાશિમાં થયું ગોચર, જાણો તમારી રાશિનું ભવિષ્ય શું રહેશે

મેષ રાશિ

સૂર્ય દેવની કૃપાથી તેમના પર આવતા દુઃખ દર્દ દૂર થશે. અને તેમનું અને તેમના પરિવાર માં ખુશીનો માહોલ થશે. તેમના જીવનમાં આવતી તમામ દુઃખ અને તકલીફો થી છુટકારો મળશે અને ઘરની આર્થીક સ્થિતિ સુધરશે.

વૃષભ રાશિ

સરકારી કામ કાજમાં ખર્ચ થવાની સંભાવના છે પણ ધંધામાં ખૂબ જ લાભ થવાની શક્યતાઓ છે. આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને જેતે ખાવું જોઈએ નહીં.

મિથુન રાશિ

સૂર્યદેવ તેમની અસીમ કૃપા તમારા પર વરસશે. અને ધન થવાની પણ શક્યતાઓ છે.  સંતાન સુખ અને સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ સમાચાર છે. કચેરીને લાગતા કેસોમાં સફળતા પ્રાપ્ત થશે. ધંધો અને વ્યવસાયમાં સારી તકો ઉભી થશે.

કર્ક રાશિ

પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. રોકાયેલા કામ પુરા થઈ જશે. ધાર્મિક કાર્યક્રમો માં વ્યસ્ત રહેશો. તમારા આત્મવિશ્વાસ માં વધારો થશે. પરિવારના કોઈ વડીલ પાસેથી પૈસા મળવાની સંભાવના છે.

સિંહ રાશિ

વેપાર ધંધામાં લાભ થશે. કેટલાક જુના મિત્રોને મળવાનું થશે એટલે તમારી લાગણીને કાબુમાં રાખો. પરિવારમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નોકરીમાં સારા સમાચાર આવશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો પર સૂર્ય દાદાની અસીમ કૃપા બની રહેશે. આજનો દિવસ સારી રીતે શરૂ થવા જઈ રહ્યો છે. કાર્ય અથવા પારિવારિક સુખ માટે આજનો દિવસ સારો રહેશે. આજે વેપારી વર્ગને ખાસ કરીને સારા પરિણામ મળશે.

તુલા રાશિ

તમે મીઠી વાણીની મદદથી અને તમારી હોશિયારીથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. આજે તમે તમારી હોશિયારતાનો પુરાવો આપવામાં કાર્યમાં સફળ થશો. વરિષ્ઠ લોકો પણ કામ કરી રહેલા લોકોની પ્રશંસા કરશે.

વૃશ્ચિક રાશિ

તમે શુભ કાર્યમાં ભાગ લેશો. તમારી વાણી મીઠી રહેશે, જેના કારણે તમે અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરશો. કાર્યક્ષેત્રમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત થશે.

ધનું રાશિ

તમારા બધા કાર્ય સફળ થશે. આજે ધંધામાં વૃદ્ધિની સંભાવના છે અને સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. તમારી સલાહ અન્ય લોકો માટે ઉપયોગી થશે.

મકર રાશિ

સંઘર્ષની પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આવા સમયમાં તમને પરિવારનો સહયોગ મળશે. તેથી હાર માનો નહીં અને આગળ કઠિન પરિસ્થિતિનો સામનો કરો. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ફાયદાકારક રહેશે.

કુંભ રાશિ

આજે કામમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમારી પાસે બોલવાની કળા છે જે તમને કોઈપણ ક્ષેત્રમાં સફળતાના શિખરે પહોંચવામાં સહાયક સાબિત થશે. આજે નસીબ તમારી તરફેણ કરશે.

મીન રાશિ

ધંધામાં લાભ થશે. પારિવારિક ઝગડો સમાપ્ત થશે. આજે તમે તમારા શત્રુઓને તમારા પર વર્ચસ્વ નહીં થવા દેશો, પરંતુ તમે તેમને હરાવવામાં સફળ થશો.