એકાદશીએ ક્યારેય ભૂલથી પણ ન કરવું આ કામ.

હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ વ્રતમાં યથાર્થ પૂજા સાથે વ્રત રાખવામાં આવે છે. એક વર્ષમાં ૨૪ એકાદશીઓ આવે છે. આવી સ્થિતિમાં દરેક મહિનામાં ૨ એકાદશી આવે છે પ્રથમ કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દરેક દુ:ખ, કષ્ટ અને પાપોમાંથી મુક્તિ મળે છે […]

Continue Reading

અહી આવેલો ભક્તોને શેભરના ગોગા મહારાજ ક્યારેય નિરાશ નથી કરતા, ફોટોને સ્પર્શ કરી શેભરના ગોગાના દર્શન કરી લો મનોકામના થશે પૂર્ણ

ગુજરાત રાજ્ય ના અમદાવાદ શહેર થી વાયા ખેરાલુ જઇયે ત્યારે રસ્તા માં શેભર ગામ આવે છે. જે આશરે અમદાવાદ થી 130 કિમિ દૂર છે. તેમજ અહીંયા પાતર દેવ શેષનારાયણ નું પણ મંદીર આવેલુ છે. આ મંદીર નિર્માણ અને ગોગા મહારાજ ની કથા કંઈક આવી છે. પૌરાણિક સમય માં ઉજ્જડ શેરભ ગામ શેરભ નગરી તરીકે ઓરખાતું […]

Continue Reading

કાહવાના ગોગા મહારાજ આજે પણ પરચા આપે છે, તેમના દર્શન થી જ જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આપણે જાણીયે છીએ કે આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, દેશના બધા જ મંદિરોમાં અલગ અલગ રહસ્યો છુપાયેલા જોવા મળતા હોય છે, આથી બધા જ મંદિરોમાં શ્રદ્ધારુઓ દર્શન કરવા માટે જતા હોય છે અને ભગવાન બધા જ શ્રદ્ધારુઓની મનોકામના પૂર્ણ કરતા હોય છે. તેવું જ આ મંદિર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાહવા ગામે ગોગા મહારાજનું […]

Continue Reading

નંદીને ટચ કરી જુઓ અને ઓમ લખી શેર કરો.તમારું ભાગ્ય ખુલી જશે.બનશો કરોડપતિ

સદગુરુ અને શેખર કપૂર નંદિની વિશેષતા અને પ્રતિકાત્મકતા વિશે ચર્ચા કરી રહ્યા છે: શેખર કપૂર: મારા ખ્યાલ થી તે ભગવાન શંકરનું વાહન છે, શુ તે ભગવાન શંકરની રાહ જોઈ રહ્યો છે કે તે બહાર આવીને કઈ કહેશે? નંદી વિશે બીજું કંઈ કહો. સદગુરુ: તેને ભગવાન શંકર બહાર આવીને કઈ કહેશે તેની રાહન થી જોય રહ્યો. […]

Continue Reading

2025 સુધી સાવધાન રહે આ 3 રાશિનાં જાતકો, ચાલી રહ્યો છે શનિની સાડાસાતીનો સૌથી કષ્ટદાયક તબક્કો….

શનિ દેવની સાડાસતી એક સાથે 3 રાશિઓ પર ચાલી રહી છે. શનિ દેવની સાડાસાતી માં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે અને દરેક તબક્કાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. પ્રથમ ચરણમાં શનિ વ્યક્તિના મસ્તક પર રહે છે. આ સમય દરમિયાન વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તબક્કામાં માનસિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય […]

Continue Reading

જાણો નવરાત્રિમાં 9 દિવસ સુધી માતા દુર્ગાને ક્યો પ્રસાદ ચઢાવી કરવા ખુશ….

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન નવરાત્રિના દરેક દિવસે માતાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા રાણીને પ્રસન્ન કરવા માટે લોકો ઉપવાસ રાખે છે અને તેમને વિવિધ પ્રકારના ભોગ પણ ચઢાવે છે. નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવો […]

Continue Reading

નવરાત્રીમાં આ રીતે સજાવો ઘરનો મુખ્ય દ્વાર, લક્ષ્મીજી ની કૃપાથી વરસશે ધન….

26 સપ્ટેમ્બરે રાહ જોતા દરેક ગરબા પ્રેમીની ગરબા રમવાની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે. નવરાત્રીનો તેહવાર આવતા જ લોકો તેની તૈયારીઓમાં લાગી જાય છે. ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર […]

Continue Reading

બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની કરો આરાધના, મળશે શુભ ફળ અને પૈસા માટેના નવા રસ્તા મળશે

આ વર્ષે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી. બ્રહ્મચારિણી માતાના […]

Continue Reading

આ નવરાત્રીમાં આ રાશિના જાતકો માટે રહેશે શુભ ,માં અંબે આપશે બધા જ સુખ

આ સપ્ટેમ્બર મહિનામાં બહું જ મોટા તહેવારો આવીરહ્યા છે. જેમાં નવરાત્રીનો તહેવાર પણ શામિલ છે. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર થી શરૂ થાય છે. તો ચાલો જાણીએ આ વખતે શારદીય નવરાત્રી ક્યારથી ક્યાં સુધી છે. 26 સપ્ટેમ્બર માં શૈલીની પૂજા, 27 સપ્ટેમ્બરે માં બ્રહ્માચારીની પૂજા, 28 સપ્ટેમ્બરે માં ચંદ્રઘંટા ની પૂજા, 29 સપ્ટેમ્બરે માં […]

Continue Reading

શારદીય નવરાત્રી દરમિયાન કરો આ ઉપાય! સામે ચાલીને ઘરમાં આવશે માં લક્ષ્મી, ધનની થશે રેલમછેલ….

નવરાત્રી એટલે તો આદ્યશક્તિ ની આસ્થા સાથે આરાધના કરવાનો સુનહેરો અવસર. નવરાત્રી દરમિયાન દેવી માં ના અલગ અલગ રૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. લોકો આદ્યશક્તિને પ્રસન્ન કરવા અલગ અલગ ઉપાયો કરતાં હોય છે. દેવીને પસંદ હોય તેવા પુષ્પથી લઈને નૈવેદ્ય સુધીનું વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખતાં હોય છે. નવરાત્રિ દરમ્યાન અમુક ઉપાયોને કરવા ખૂબ લાભદાયી […]

Continue Reading