Categories
Dharmik

નાગમણિના દર્શન કરીને કમેન્ટ લખો ઓમ નમ: શિવાય, અટકેલા કામ તરત થઈ જશે….

હિન્દૂ ધર્મમાં નાગ દેવની પૂજા નું એક અલગ જ મહત્વ છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર નાગ દેવતાની પૂજા વિધિ કરવાથી અપાર ધન, માનોવાંછિલ ફળ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરને તેમના ભક્તો જેટલું પૂજે છે તેટલું તેમના ગાળામાં વિટાયેલા નાગ દેવતાનું મહત્વ છે. આપના દેશમાં નાગ દેવતામાં માવવાળા લોકો ની સંખ્યા ઘણી છે. આ દિવસે ભગવાન શંકર ના આભૂષણ કહેવાતા નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે.

આપણે શાસ્ત્રો માં અને આપના દાદા કે પરદાદા જોડે થી કાલ્પનિક વાર્તાઓમાં ગજમુક્ત અને નાગમણી વિશે ઘણું વાંચ્યું કે સાંભળ્યું હશે. પરંતુ શું સાપ પાસે વાસ્તવમાં કોઈ રત્ન હોય છે કે તે માત્ર એક કલ્પના છે. જ્યોતિષ શાસ્ત્રના મુખ્ય ગ્રંથ બૃહતસંહિતામાં મળેલા ઉલ્લેખ મુજબ મણિધારી સાપ વિશ્વમાં મોજૂદ છે.

રત્નધરી નાગ આજકાલ મળવા ખૂબ જ મુશ્કેલ હોવાથી આવા લોકો એમ જ માને છે કે આ દુનિયામાં રત્નધારી નાગ નથી. હવે સત્ય જે હોય તે પણ બૃહતસંહિતામાં નાગમણી વિશે ઘણી રસપ્રદ વાતો કહેવામાં આવી છે.

જે આપણને વિચારવા મજબૂર કરે છે કે નાગમણી ખરેખર ત્યાં છે કે કેમ. બૃહતસંહિતામાં નાગમણી વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. આપણે સૌ સર્પમણિ ને નાગમણી તરીકે પણ ઓળખીયે છીએ જે સાપના માથા ના ભાગ પર આવેલી હોય છે.

નાગ દેવતાના માથા પર આવેલી નાગમણી એટલી તેજસ્વી હોય છે કે તેનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. નાગમણી મોરના ગળા જેવો અને અગ્નિ જેવો તેજસ્વી દેખાય છે. નાગદેવતામાં આવેલી નાગમણી ખૂબ જ ચમત્કારી હોય છે. નાગમણી

અન્ય રત્નો કરતાં વધુ પ્રભાવશાળી અને અલૌકિક છે. આ રત્ન ધરાવનાર વ્યક્તિ પર ઝેર અસર કરતું નથી અને દરેક પ્રકારના રોગથી તે મુક્ત હોય છે. વરાહમિહિર કહે છે કે જે રાજા પાસે આ રત્ન છે તે જ શત્રુઓ પર વિજય મેળવે છે અને તેને કોઈ પરાજિત કરી શકતું નથી.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *