Categories
Uncategorized

ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો કેન્સલ કરી નાખજો.., કારણ કે અંબાલાલ પટેલે કરી છે એવી જોરદાર આગાહી કે.., તૈયાર થઈ જજો..

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે, તેને કારણે મોટાભાગના વિસ્તારની અંદર મેઘરાજાની ભારે મેઘમહેર જોવા મળી છે, અને અમદાવાદ જેવા મોટા શહેરની અંદર પણ પાણી ભરાઈ જવાની ઘટના બની છે. તેવામાં ગઈકાલે એટલે કે ગુરુવારના દિવસે પણ અને શુક્રવારના દિવસે એટલે કે, આજે પણ ઘણા વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો છે.

વાત કરીએ તો, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેને કારણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુ એક ખૂબ જ મોટી ચોકાવનારી આગાહી કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, અંબાલાલ પટેલ ના જણાવ્યા પ્રમાણે એવી જાણકારી સામે આવી છે કે, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માત્ર,

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આવનારા બે દિવસ ખૂબ જ ભારે રહેશે. અને આવનારા બે દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તેમજ આવતીકાલે પણ સાર્વત્રિક રીતે વરસાદ વરસવાની સંભાવના સિવાય રહી છે. તેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના લોકોને રહેવાની જરૂર છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જાણવા મળી ગયું છે કે,

આવતીકાલ એટલે કે 16 જુલાઈથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદ ધીમે ધીમે ઘટશે, અને 22 જુલાઈથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત ભારે મેઘ મહેર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, આવનારી 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ

અને વિવિધ ભાગોમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી આશંકાઓ સેવાઈ રહી છે, આ સાથે જ અંબાલાલ પટેલ ની આગાહીમાં વધુમાં જણાવ્યું હતું કે, આવનારી 24 તારીખથી લઈને 26 તારીખ સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે થઈ હતી. ભારે પવન ફુંકાવા ની પણ પૂરેપૂરી આશંકાઓ સેવાઈ રહી છે.  અંબાલાલ પટેલે એવી પણ જાણકારી આપી હતી કે,

આવનારી 20 તારીખ પછી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ આવશે.  તેના કારણે ખેડૂતોને પણ ખૂબ જ વધારે ફાયદો થઈ શકે છે.  બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, આવનારા પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે થઈ હતી.  ભારે વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે.

તેમજ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 46.70 ટકા વરસાદ નોંધાયો છે.  આ સાથે જ કચ્છની અંદર પણ 97.54% વરસાદ, તેમજ ઉત્તર ગુજરાતમાં 26.25% વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતની અંદર 37.92 ટકા વરસાદ નોંધાયો છે.  તેમાં દક્ષિણ ગુજરાતની અંદર 57 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.  જો તમારે કોઈ લાંબી મુસાફરી ઉપર જવા માગતા હો તો થોડો સમય રાહ જોઈ શકો છો, જેના કારણે વરસાદની ગતિ થી થોડી ધીમી પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *