
ગુજરાતના 8 જિલ્લા હવે રેડ એલર્ટ પર, 6 જિલ્લામાં ઓચિંતી આફતની આગાહી, ગુજરાત સરકારે લોકોને સચેત રહેવા સૂચન કર્યું
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને જોઈ સરકાર દ્વારા તમામ તૈયારીઑ યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તે અંગે જાણકારી આપતા સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી પ્રેસ યોજી કહ્યું છે […]