આ 4 રાશિઓની ખુશીઓ પર ‘ગ્રહણ’ લગાવશે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ,પડશે નકારાત્મક પ્રભાવ….
હિન્દૂ ધાર્મિક શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોના એક નિશ્ચિત સમય પર ગોચર કરતા રહે છે. તેમના પરિવર્તનની જેમ ગ્રહણની અસર પણ તમામ રાશિઓ પર જોવા મળે છે. પછી તે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ તેની અસર દરેક રાશિના લોકો પર જોવા મળે છે. સૂર્યગ્રહણ આપણે થોડા દિવસો પહેલા જ જોઈ લીધું છે. હવે […]
Continue Reading