સેકંડો યુવાનોને હિંમત આપતા જ્ઞાનવત્સલ સ્વામી કઈ વાત પર થયા ભાવુક? જાણો વિગતે…
આપ સૌ ડૉ જ્ઞાનવત્સલ સ્વામી ને તો ખૂબ સારી રીતે જાણતા જ હશો. ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ વલ્લભવિદ્યાનગરમાં મિકેનિકલ એન્જિનયરિંગ કર્યું. 1991માં એન્જિનયરિંગ પૂર્ણ કર્યું ને 1992માં પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા લીઘી હતી. તેમના ઉપદેશ અને તેની સમાજમાં થયેલી જોરદાર અસરને કારણે બે યુનિવર્સિટીઓએ ડી.લીટ.ની પદવીથી નવાજવામાં આવ્યા હતા. 2020માં ગોધરાની ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી અને […]
Continue Reading