ગુરુવારે વિષ્ણુ ભગવાનને સ્પર્શ કરીને શેર કરી લ્યો.10 કલાકમાં જ મળશે શુભ સમાચાર

news

ગુરુવારના સવારે આ કામ કરવાથી ધનવાન બની જશો

દરેક વ્યક્તિને ધનવાન બનવાની ઇચ્છા હોય છે.પણ કોઇ કારણોસર એ ઇચ્છા પુરી થઇ શકતી નથી. એના માટે તમારે ધર્મગ્રંથોમાં બતાવવામાં આવેલા ઉપાયોને અજમાવીને જોવું જોઇએ.

ઘણી વાર પૂર્વજન્મ કોઇ કર્મોના દોષના કારણે માનસ્યને વર્તમાન જીવનમાં સંઘર્ષ અને આર્થિક કઠિનાઇઓનો સામનો કરવો પડી શકે છે.એનુ સમાધાન લૌકિક રીતેથી નહી થઇ રહ્યુ તો એના માટે અલૌકિક રીતેથી થાય છે જેનો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં કરવામા આવયો છે.ગુરુવારના દિવસે દેવગુરુ બ્રહ્સ્પતિ નો માનવામાં આવે છે.જો ભગવાન વિષ્ણુના અંશ છે એમને જ્યોતિષશાસ્ત્રમાં ધર્મની સાથે ભૌતિક સુખ અને સંપત્તિ નો કારણ માનવામાં આવે છે.ગુરુવારના દિવસે ઘણા ઉપાયોથી તમે આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકો છો.

દરેક ગુરુવારે કરો આ કામ

બ્રહ્મ પુરાણદેવરાજ ઇન્દ્ર અને બ્રહ્માજીના સંવાદમાં બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ નિયમિત રૂપથી પ્રત્યેક ગુરુવારે દક્ષિણ દિશાની બાજુ મોઢું કરીને રાજા બાલીનું ધ્યાન કરે છે એનું ઘર અન્ન, ધન અને સોનાથી ભરેલું રહે છે.બાલીને દેવી લક્ષ્મી એ પોતાનો ભાઇ માન્યો છે.એમનો નિવાસ દક્ષિણ દીશામાં હોવાને લીધે એમનુ ધ્યાન એ દિશામાં મો રાખીને કરવામાં આવે છે.

કેળાના છોડની પૂજા

ગુરુવારના નિયમિત રૂપથી કેળાના વૃક્ષની પૂજા કરવી જોઇએ.કેળાના છોડની નીચે ધીનો દીવો પ્રગટાવીને ૐ બ્રા બ્રી બ્રોં સ: બૃહસ્પતયે નમ: મંત્રનો 108 વાર જાપ કરવો જોઇએ.

વૃધ્ધનું સન્માન કરવું જોઇએ.

શુક્લ પક્ષમાં કોઇ પણ ગુરુવારના દિવસે કેળાં વૃક્ષના જાળમાં પીળા વસ્ત્રમાં હળદરના હાથ લપેટીને ડાબી બાજુમાં બાંધી લો.તે ઉપાય પુખરાજ ધારણ કરવાની સમાન ફળ આપશે.યાદ રાખો કે એને ધારણ કર્યા પછી મોટા વૃધ્ધનું ક્યારેય અનાદર ના કરવો અને પ્રત્યેક દિવસ સવારે ભગવાન વિષ્ણુનું ધાન કરવું જોઇએ.

આ પાઠને કરો શામિલ

દરેક ગુરુવારે સાંજના સ્નાન કરીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.જો સંભવ હોય તો ગાય અથવા બ્રાહ્મણને મીઠું ભોજન કરાવો.વિષ્ણુ સહ્સ્ત્રનામ ના બદલે ચાહો તો વિષ્ણુ સતનામ સ્ત્રોતનો પાઠ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *