મેષ રાશિ
ભગવાનની ભક્તિ કરવામાં તમને સારું લાગશે. ભાગ્યનો પુરે પૂરો સાથ મળશે. ઓફિસમાં માન સન્માન વધશે. માતા પિતા તરફ થી કોઈ ભેટ મળશે. વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ શુભ રહેશે અને નવી ટેકનોલોજી શીખવા મળશે. મિત્રો સાથે નવો ધંધો શરૂ કરી શકો છો.આ રાશિ ફેબ્રુઆરીન સુધીના અંતમાં બની શકે છે ધનવાન
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજની શરૂઆત ખૂબ સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં સારા સમાચાર સાંભળવા મળશે. ક્યાંય ફરવા જવાના યોગ બની રહ્યા છે. અચાનક ધન લાભ થશે.
મિથુન રાશિ
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી છે. આજનો તમારો દિવસ સામન્ય રહેશે પરંતુ તમારા બધા કામ પુરા થશે. પૈસા સબંધિત નિર્ણયો વિચારીને લેવા જોઈએ. પરિવારના સભ્યો સાથે ક્યાંય બહાર જવાનું થશે તે તમારા મનને ખુશ કરી દેશે. માતા પિતાને સ્વાસ્થ્ય માં સુધારો થશે.