4 થી 22 જાન્યુઆરી સુધી આ ત્રણ રાશિઓનું નસીબ ઘોડા કરતાં પણ તેજ દોડશે

Uncategorized

હિંદુ જ્યોતિષમાં શુક્ર ગ્રહને વૈભવ, સુખ સુવિધા અને વિલાસિતા માટેનો ગ્રહ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર 29 ડિસેમ્બરના રોજ સાંજે 4:15 વાગ્યે શુક્ર ગ્રહે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે.

આ કારણોસર તમામ રાશિઓ પર તેની સીધી સર થશે. જ્યોતિષ અનુસાર, શનિદેવ પહેલેથી જ મકર રાશિમાં બિરાજમાન છે. શુક્ર અને શનિ 22 જાન્યુઆરી સુધી મકર રાશિમાં રહેશે. જ્યોતિષમાં માનવામાં આવે છે કે, શુક્ર અને શનિ ગ્રહ મિત્રતાનો ભાવ રાખે છે. આ કારણોસર મોટાભાગના લોકો પર આ ગોચરની સારી અસર થશે. 22 જાન્યુઆરી 2022 સુધી તેનું શુભ ફળ મળી શકે છે.

મીન રાશિ

મીન રાશિના લોકો માટે શનિદેવના માર્ગી થવાથી આ સમયગાળા દરમિયાન જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની આશા રહેશે. જેથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો. તમારી રાશિ પર સાડાસાતીની અસર પણ છે. માર્ગી શનિનું આ ભ્રમણ તમારા માટે લાભદાયક છે. તેથી તમારા બધા કામમાં વિલંબ થશે. કુટુંબ અને જાહેર જીવનમાં સુધારો કરવાનો પ્રયાસ કરો. પ્રેમી અને પ્રેમિકા એકબીજાનું સન્માન રાખે. જો તમે જીવનના દરેક ક્ષેત્ર વિશે ચિંતન-મનન કરવાનો પ્રયાસ કરો છો, તો તમને ફાયદો થશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મીન રાશિના લોકો માટે, શનિદેવના માર્ગી થવાના કારણે જમીન, મકાન, વાહન વગેરેના કામોમાં ઝડપ આવશે

મકર રાશિ

મકર રાશિના જાતકો અટકેલા કાર્યો પણ પૂર્ણ થઈ જશે. કામને આગળ વધારવા માટે ધનના મામલે પરિવારની મદદ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સુમેળ જળવાઈ રહેશે અને પરિવારમાં શાંતિ રહેશે. મકર રાશિના લોકોને તેમના પરિવાર અને લોકોનો સહયોગ મળશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શનિદેવ દરેક કાર્યમાં વિલંબ કરે છે, તેથી તમારા દરેક કાર્યમાં વિલંબ થશે. ધીરજ રાખો, તમને પ્રયત્ન કરવાનો લાભ મળશે.

તુલા રાશિ

તુલા રાશિવાળાને નાની પનોતીના કારણે થોડોઘણો તણાવ તો રહેશે. તમને સલાહ આપવામાં આવે છે કે હવે બિનજરૂરી તણાવ ન લો. તુલા રાશિના લોકોને પંચ મહાપુરુષ યોગમાંથી એક શશ મહાપુરુષ યોગનો લાભ મળી રહ્યો છે, જે જમીન, મકાન, વાહન વગેરેના કામમાં ઝડપ લાવશે, તમને તેનું સુખ મળશે. તુલા રાશિવાળા કોઈપણ નવું કામ કરતાં પહેલાં યોગ્ય સલાહ લો. જો કોઈ રોકાણ કરવા માગતાં હોવ તો યોગ્ય સલાહ અને માર્ગદર્શન લીધા પછી જ કરો. તુલા રાશિના લોકોને પરિવારથી અલગ થવું પડી શકે છે, તમારી કેટલીક બાબતોમાં વિલંબ થઈ શકે છે. જરૂર પડે ત્યારે તમે લોકોની મદદ પણ મેળવી શકો છો, તમને ખુશખબર મળવાની પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *