મકરસંક્રાંતિ પર રાશિ મુજબ કરો દાન.નહીં થાય ક્યારેય ધન અને ધાન્યની કમી

Uncategorized

મેષ રાશિ

આ રાશિના લોકોએ ઉત્તરાયણના દિવસે કપડાં અને તલનું દાન કરવું જોઈએ.આવું કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થશે

વૃષભ

આ રાશિના લોકોએ  ઉનના વસ્ત્રો અને તલનું દાન કરવું જોઈએ.માં લક્ષ્મી આખું વર્ષ દયા કરશે

મિથુન

આ રાશિનો કારક ગ્રહ બુધ છે.આ દિવસે તલ અને ગરમ વસ્ત્રનું દાન કરવું આપના માટે શુભ ગણાશે

કર્ક

મકરસંક્રાંતિ પર આ રાશિના લોકોએ તલ,સાબુદાણા અને ઊનનું દાન કરવું જોઈએ.ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી થશે નહીં

સિંહ

આ દિવસે પોતાની ક્ષમતા પ્રમાણે તલ અને કપડાનું દાન કરવું શુભ મનાય છે.

કન્યા

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે અડદ દાળ,તેલ,ધાબળાનું દાન કરવું

તુલા

આ રાશિના લોકોએ આ દિવસે તેલ,રાઈ,કપડાં અને અન્નનું દાન કરવું.માં લક્ષ્મી કાયમ પ્રસન્ન રહેશે

વૃશ્વિક

ગરીબોને ચોખા તેમજ દાળની બનાવેલી ખિચડી અને ધાબળાનું દાન કરવું.લક્ષ્મી માતાની વિશેષ કૃપા આપના પર રહેશે

ધન

આ રાશિના જાતકોને તલ અને ચણાની દાળનું દાન કરવું.તો વિશેષ લાભ થશે

મકર

આ રાશિના લોકોએ તેલ,ધાબળા,પુસ્તકનું દાન કરવું જોઈએ.તમારી મનોકામનાઓ પૂરી થશે

કુંભ

આ રાશિના લોકોએ તલ,સાબી,વસ્ત્ર,કાંસકો અને અન્નનું દાન આ દિવસે કરવાથી લાભ થશે

મીન

આ રાશિના લોકોએ આ દિવસે તલ,ચણા,સાબુદાણા,પુસ્તક તેમજ પોતાની ક્ષમતા મુજબ ધાબળાનું દાન કરવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *