દીકરા માં મોગલને ખાલી સ્પર્શ કર અને આશીર્વાદ લે.બધી મનોકામનાઓ 12 કલાકમાં પૂરી થઈ જશે

Uncategorized

દુનિયા માં સૌ કોઈ માં મોગલ ના ધામ ના જાણકાર છે. અને ભગુડા ગામ માં આવેલા માં આવેલા માં મોગલ ના ધામ થી પણ સૌ લોકો જાને જ છે. અહીંયા હઝારો અને લખો સંખ્યા માં ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતા રાખે છે. ભગુડા ગામ માં આવેલા એ માં મોગલ સાથે રસપ્રીત ઇતિહાસ જોડાયેલો છે. ભાવનગર જિલ્લા અને માઉઆ ગામ માં ભગુડા માં મોગલ નું ધામ આવેલું છે. અને માં મોગલ નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે.

કહેવામાં આવે છે કે માં મોગલ નો ઇતિહાસ મહાભારત કાલ માં પણ જોવા માં આવે મલે છે. ભગવાન શ્રી ક્રિષ્ના પાંડવો સાથે બેસી ને કંઈક વાત પર ચર્ચા કરતા હતા.  ત્યારે ઢ્રૌપદી ની કોઈક વાત પર પાંડવ પુત્ર ભીમ હસવા લાગયો હતો. તરત જ ભગવાન શ્રી ક્રિષ્ના આ ભીમ ને તેવું કરતા અટકાવ્યો અને કહ્યું કે,

જો તમે સાચું માં ઢ્રૌપદી ની વાસ્તવિકતા જાણવા માંગતા હોય તો મધ્ય રાત્રી એ જયારે ધ્રુપદ કન્યા સ્નાન કરવા જાય ત્યારે સંતાઈ ને તેની પાછળ તેના દર્શન કરવા જજો, પરંતુ એક વાત નું તમે ધ્યાન રાખજો કે જયારે અવાજ સંભડે ત્યારે માંગી લેજો. ભીમ ઢ્રૌપદી નું વિકરાર રૂપ ધારણ કર્યું અને કહ્યું માંગ જે માંગવું હોય તે. ભીમ ઢ્રૌપદી નું વિકરાર રૂપ જોઈને ડરી ગયા અને સરોવર માં કૂદી ગયા. અને પછી ત્યાર બાદ જોગમાયા ના મોઢા માંથી અનર્ગ નીકયો અને પછી તે માં મોગલ કહેવાયા.

ભગુડા ના કમરિયાં ના આહીર ના માજી ને એક બેન એ કપડાં માં માં મોગલ આપ્યા હતા અને કહ્યું હતું કે આ માં મોગલ તને આપું આપું છું. અમારા બધા ના દુઃખ માં મોગલ એ જ ભંગ્યા છે. અને તું પણ તારા મઅહદ માં જઈને માં મોગલ નું સ્થાપન કરજે. કહેવાય છે કે ગીર પંથક માં કમરિયાં, આહીર, ચરણો અને અન્ય માલધારીઓ સાથેજ રહેતા હતા. પછી તે માજી એ કપડાં. માં આપેલા માં મોગલ નું સ્થાપન ભગુડા ના નહેડા ધામ માં કર્યું અને માં મોગલ એ સૌ માલધારી ના દુઃખ દૂર કર્યા અને સુખે થી રહેવા લાગ્યા. ત્યાર થી માં મોગલ ભગુડા માં બિરાજમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *