ખોડલધામમાં બિરાજમાન સાક્ષાત માં ખોડિયારમાંને સ્પર્શ કરી દર્શન કરો.8 કલાકમાં જ બધા દુખ દૂર થશે.

Uncategorized

આસ્થાનુ કેન્દ્ર એવું ખોડલધામ આજે રાજ્યભરમાં ખુબ જ પ્રસિદ્ધ રહ્યું છે જ્યાં સાક્ષાત બિરાજમાન શ્રી ખોડિયાર માતાના દર્શને રોજ હજારો ભક્તો આવતા રહે છે, જો કે અહી આવતા બધા ભક્તોની માતા બધી જ ઈચ્છાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે તમે પૂરી શ્રદ્ધા સાથે માતાના મંદિરમાં આવીને તેમના દર્શન કરશો તો માતા તમને કોઈ દિવસ નિરાશ નહિ કરશે.

શ્રી ખોડિયારના હમેશા તમારા પર આશિર્વાદ બની રહેશે. જેમ કે આ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો, જેમાં હજારો નહિ લાખો ભકતો ઉમટ્યા હતા. જણાવી દઈએ કે ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર સમગ્ર લેઉવા પટેલ સમાજએ અપનાવ્યો હતો, જેમાં માનવામાં આવે છે કે પાંચ-છ મિત્રોએ માતાનું ભવ્ય મંદિર બનાવવા માટે વિચાર બનાવ્યો હતો, જયારે આજે આ મંદિર જગપ્રખ્યાત બન્યું છે.

કહેવાય છે કે 2017 માં ખોડલધામનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. જ્યાં શ્રી ખોડલધામના વિશાળ પરિસરમાં ભવ્ય મંદિરની સાથે તેમની છબિ સાથેનું એક નાનકડું મંદિર પણ આ સ્થળે બનાવ્યું. જો કે આ સ્થળે જ્યારે મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ચમત્કાર જોવા મળ્યો હતો.

કાચથી મઢેલા શ્રી ખોડલધામના મોઠલમાં નાનકડી પ્રતિકૃતિમાં કે જ્યાં હવા પણ પ્રવેશી ન શકે તેમાં તેમણે નાના નાના પગલાંની છાપ જોવા મળી હતી. એટલે કે માતા સાક્ષાત અહી ફરતા હોય તેવું જોવા મળ્યું હતું. જો કે માતાએ આવા તો ઘણા પરચાઓ અને ચમત્કારો બતાવ્યા છે. અહી માતા સાક્ષાત પધરામણી કરે છે.

જો તમે પણ આ મંદિરમાં આવીને મા ખોડલના દર્શન કરશો તો તમારું જીવન જરૂર ધન્ય બની જશે આટલું જ ની પરંતુ તમારા અટકેલા કામ માતા પોતે પૂર્ણ કરશે. તો બોલો જય શ્રી ખોડિયાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *