આજે દેવ ગુરુ બૃહસ્પતિ માર્ગી થવા જઈ રહ્યા છે. જ્યોતિષ ગણના અનુસાર ગુરુના માર્ગી થયા પછી અમુક રાશિઓ પર વિશેષ કૃપા કરશે. ગુરુના માર્ગી થયા પછી અમુક રાશીઓને લાભ થશે.
દેવ ગુરુ બૃહસ્પતિને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલું છે.દેવગુરુ બૃહસ્પતિ ની કૃપાથી વ્યક્તિ નો ભાગ્યોદય થવાનું તૈયાર છે.દેવગુરુ બૃહસ્પતિ ને ગુરુને જ્ઞાન , શિક્ષક, સંતાન, મોટા ભાગે શિક્ષા, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન દાન પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ કહેવામાં આવે છે.બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે.
મિથુન રાશિ:
-આર્થિક પક્ષ મજબુત થશે.
-નિવેશ કરવાથી લાભ થશે.
-પારિવારિક જીવન સુખમય બનશે.
-માં લક્ષ્મીની કૃપા થી જીવન આંનદ મય બનશે.
-ખર્ચામા કમી આવશે.
કર્ક રાશી:
-આ સમયે નવા મકાન કાંતો ઘર ખરીદી શકો છો.
-માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
-દાંપત્ય જીવન સુખમય બનશે.
-નવું કાર્ય શરૂ કરવા માટે આ સમય સારો છે.
-લેવળ દેવળ માટે આ સમય સારો છે.પણ લેવા
-દેવા પહેલા સારી રીતે સમજી અને વિચારી લેવું.
-આર્થિક સ્થિતિ ગણી સારી થઈ જશે.
સિંહ રાશિ:
-માં લક્ષ્મીની કૃપાથીકાર્યોમાં સફળતા મળશે.
-નવું મકાન કાંતો વાહન ખરીદી શકો છો.
-વ્યાપાર માટે આ સમય ગણો સારો છે.
-ધન લાભ થશે , પણ તમારે આ વર્ષે પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે.
-લેવળ દેવળ માટે આ સમય સારો છે.
વૃશ્ચિક રાશિ:
-આર્થિક સ્થિતિ માં સુધારો આવશે.
-નિવેશ કરવા માટે આ સમય સારો છે.
-નવું વાહન ખરીદી શકો છો.
-લેવડ દેવળ માટ પણે આ સમય સારો છે.
-માં લક્ષ્મીની કૃપા રહેશે.
-આયુના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે.