વૃષભ રાશિ : આવક થશે ત્રણગણી.આ મહિને મળશે સુભ સમાચાર.જાણો કેવો રહેશે તમારો ફેબ્રુઆરીમહિનો ?

Uncategorized

સામાન્ય

ફેબ્રુઆરી મહિનો વૃષભ રાશિના જાતકો માટે કુલ મિલાવીને સારો રહેશે મહિનાની શરૂઆતમાં તમારા પંચમ ભાવમાં સૂર્ય અને બુધ ગ્રહ મરીને બોધાદિત્ય યોગનું નિર્માણ કરે છે જેના લીધે જીવનમાં તમને જુદા જુદા ક્ષેત્રોમાં તેનું સકારાત્મક પર પ્રાપ્ત થશે

આ ઉપરાંત ન્યાય અને કર્મના દેવતા એવા શનિદેવ આ મહિને તમારા ભાગ્યને સાથ આપી શકે એમ છે પણ કુંડળીમાં રાહુલની સ્થિતિ ને કારણે તમને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે તેમ છે ડિસેમ્બર નો આ મહિનો તમારા જીવન માટે કેવો રહેશે તેમ જ તમારા પરિવાર કેરિયર સ્વાસ્થ્ય પ્રેમ અને અન્ય ક્ષેત્રોમાં તમને કેવી સફળતા પ્રાપ્ત થશે દોસ્તો આ વિશે આજે આપણે વિગતે માસિક રાશિફળ જાણીશું

કાર્યક્ષેત્ર

વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનામાં કેરિયરની દ્રષ્ટિએ બહેતર રહેશે નોકરી કરતા જાતકો માટે નવી કંપની સાથે જોડાવા માટે આ મહિનો ખૂબ જ લાભદાય રહેવાની સંભાવના છે પ્રમોશન મરવાના પ્રબળ યોગ પણ આ મહિને દેખાઈ રહ્યા છે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય સકારાત્મક રહેવાની સંભાવના છે ધંધામાં પણ શરૂઆતમાં લાભ થવાની સંભાવના છે

તમારા કાર્યક્ષેત્રમાં જો કોઈ વાદવિવાદ ચાલી રહ્યો છે તો આ મહિનાના અંત સુધીમાં તેને ખતમ કરવામાં તમે સફળ રહેશો તમારા કાર્યના સ્થાને તમારા સિનિયર અને તમારા સહકર્મીઓ દ્વારા તમારી પ્રશંસા થઈ શકે છે જેના લીધે તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે

આર્થિક

ફેબ્રુઆરી મહિનામાં વૃષભ રાશિના જાતકો માટે આર્થિક રીતે આ મહિનો મિશ્રિત રહેવાનો છે મહિનાના શરૂઆતમાં મંગળ તમારા પ્રથમ ભાવમાં બેઠેલો રહેશે જેનાથી પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગો પણ થઈ શકે છે જેનાથી તમારા ખર્ચાઓ વધવાની શક્યતાઓ છે

આ મહિનામાં તમને ખોટા ખર્ચથી બચવાની સલાહ આપવામાં આવે છે કોઈ સરકારી સ્ત્રોતથી પૈસા પ્રાપ્ત થવાના યોગ બની શકે છે નોકરી કરતા જાતકો માટે આ સમય દરમિયાન તેમનું પ્રમોશન થવાના પ્રબળ યુગ બનશે આવા માં તમારે પગારમાં પણ વધારો થઈ શકે છે જેનાથી ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં તમારી આર્થિક સ્થિતિ અને એક નવો વેગ પ્રાપ્ત થઈ શકે છે

સ્વાસ્થ્ય

વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો સ્વાસ્થ્યને લઈને ઉતાર ચઢાવ વારો રહેશે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી કોઈ બીમારી થી તમે પરેશાન થઈ શકો છો આ રાશિના જાતકોમાં જે લોકો પહેલાથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમની સમસ્યામાં થોડો વધારો થઈ શકે છે

મહિનાના શરૂઆતમાં સૂર્ય અને શુક્ર છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે જેને કારણે થોડા સમય પછી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવવાની પણ સંભાવના છે કેટલાક જાતકોને જુના રોગોથી છુટકારો મરી શકે છે પરંતુ ઘરમાં બુજુર્ગની સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતા વધી શકે છે આવામાં તમને સલાહ આપવામાં આવે છે કે ઘરમાં રહેલા વડીલોનું સ્વાસ્થ્યની બાબતે ખૂબ ધ્યાન રાખવું અને તેમના ખાવા પીવા પર સંયમ રાખવો

પ્રેમ અને વૈવાહિક

આ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો પ્રેમ જીવનને લઈને બહેતર રહેવાનો છે આ મહિના દરમિયાન જે લોકો પ્રેમમાં છે તેઓ લગ્ન કરી શકે છે દાંપત્ય જીવન માં જીવનસાથી સાથે સાથે કોઈ મતભેદ થઈ શકે છે પરંતુ મહિનાના અંતમાં સંબંધો સુધરી શકે છે

પારિવારિક

ફેબ્રુઆરી મહિનો પારિવારિક જીવનની દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે શુભ રહે છે પરિવારમાં આ મહિના દરમિયાન સુખદ માહોલ રહેશે પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે જેને કારણે આનંદમય માહોલ રહેવાની સંભાવનાઓ છે આ મહિના દરમિયાન શંકાઓ શંકાઓને લીધે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે આ મહિના દરમિયાન તમને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ વિચારને કે વાતને સકારાત્મક દ્રષ્ટિથી જુઓ

ઉપાય

શિવજીની આરાધના કરો શિવલિંગ પર અભિષેક કરો ઘરમાં પોતુ લગાવતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો તેમજ શુક્રવારના દિવસે જરૂરિયાત મંદને સફેદ વસ્ત્રનું દાન કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *