આ સમયે મકર, કુંભ, ધનુ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે અને મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ચાલી રહ્યો છે. શનિની સાડાસાતી અને અઢી વર્ષના પ્રકોપના કારણે વ્યક્તિએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો જણાવી દઈએ કે, શનિદેવના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાજા દશરથના શનિ સ્તોત્રનો દરરોજ પાઠ કરવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સ્તોત્રનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. વાંચો રાજા દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્ર.
રાજા દશરથે બનાવેલ શનિ સ્તોત્ર :
નમઃ કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ ।
નમઃ કાલાગ્નિરૂપાય કૃતાન્તાય ચ વૈ નમઃ ।।
નમો નિર્માંસ દેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ ।
નમો વિશાલનેત્રાય શુષ્કોદર ભયાકૃતે ।।
નમ: પુષ્કલગોત્રાય સ્થૂલરોમ્ણેથ વૈ નમ: ।
નમ: દીર્ઘાયશુષ્કાય કાલદષ્ટ્ર નમોસ્તુતે ।।
નમસ્તે કોટરાક્ષાય દુર્નિરીક્ષ્યાય વૈ નમ: ।
નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને ।।
નમસ્તે સર્વભક્ષાય બલીમુખાય નમોસ્તુતે ।
સૂર્યપુત્ર નમસ્તેસ્તુ ભાસ્કરે ભયદાય ચ ।।
અધોદૃષ્ટે: નમસ્તેસ્તુ સંવર્તક નમોસ્તુતે।
નમો મન્દગતે તુભ્યં નિરિસ્ત્રણાય નમોસ્તુતે ।।
તપસા દગ્ધદેહાય નિત્યં યોગરતાય ચ ।
નમો નિત્યં ક્ષુધાર્તાય અતૃપ્તાય ચ વૈ નમ: ।।
જ્ઞાનચક્ષુર્નમસ્તેસ્તુ કશ્યપાત્મજ સૂનવે ।
તુષ્ટો દદાસિ વૈ રાજ્યં રુષ્ટો હરસિ તત્ક્ષણાત ।।
દેવાસુરમનુષ્યાશ્ચ સિદ્ધવિદ્યાધરોરગા: ।
ત્વયા વિલોકિતા: સર્વે નાશંયાન્તિ સમૂલત: ।।
પ્રસાદ કુરુ મે દેવ વારાહોહમુપાગત: ।
એવં સ્તુતસ્તદ સૌરિર્ગ્રહરાજો મહાબલ: ।।