તાંબાની વીંટી તમારી પૈસાની સમસ્યા દૂર કરી શકે છે.ખાતરી કરવા સ્પર્શ કરી “ઓમ” લખીને શેર કરી લ્યો.બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે

Uncategorized

જ્યોતિષમાં ૯  ગ્રહ દેખાડવામાં આવ્યા છે અને દરેક ગ્રહના અલગ અલગ ધાતુ હોય છે. ગ્રહોનો રાજા સૂર્ય છે અને સૂર્યનું ધાતુ છે તાંબુ. હિંદુ ધર્મમાં સોનું ચાંદી અને તાંબા આ ત્રણેય ધાતું પવિત્ર માનવામાં આવે છે.

એટલા માટે પૂજા પાઠમાં આ ધાતુઓનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આ ઉપરાંત એની વીંટી પણ ઘણા લોકો પહેરે છે. ચલો તો અમે જણાવીએ કે તાંબાની વીંટી પહેરવાથી ક્યા ક્યા લાભ થાય છે.
તાંબાની આંગળી સૂર્યની આંગળી એટલે કે રિંગ ફિંગરમાં  પહેરવી જોઇએ. એનાથી કુંડળીમાં સૂર્યના દોષ ઓછા થઇ જાય છે.
સૂર્યની સાથે જ તાંબાની વીંટીથી મંગળની અશુભ અસર પણ ઓછી થઇ જાય છે.

તાંબાની વીંટીના પ્રભાવથી સૂર્યનું બળ વધે છે જેમાથી આપણને સૂર્ય દેવની કૃપાથી ઘર પરિવાર અને સમાજમાં માન સમ્માન મળે છે. તાંબાની આંગળી સતત આપણા શરીરના સંપર્કમાં રહે છે. જેનાથી તાંબાના ઔષધીય ગુણ શરીરને મળે છે. એનાથી લોહી ચોખ્ખું થાય છે.

જે રીતે તાંબાના પાણીમાં રાખેલું પાણી સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે એવી જ રીતે તાંબાની વીંટીથી પણ ફાયદો મળે છે. તાંબાની અંગૂઠીની અસર પેટથી જોડાયેલી બીમારીઓમાં પણ રાહત મળી શકે છે.  તાંબુ સતત સ્કીનમાં સંપર્કમાં રહે છે જેનાથી સ્કીનની ચમક વધે છે. આયુર્વેદ અનુસાર તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આ લાભ તાંબાની વીંટી પહેરવાથી પણ મળે છે.

ત્વચા સંબંધિત કોઈ પણ બીમારી હોય તેમાં તાંબાની વીંટી ધારણ કરવી જોઈએ. જો તાંબાની વીંટી પહેરવામાં આવે તો કોઈ પણ પ્રકારની એલર્જી કે બીમારીઓ નથી થતી. એટલે કે તાંબાની વીંટી આપણા માટે કે વરદાન રૂપ જ ગણાય છે. તાંબાનો સંબંધ સીધો સૂર્ય સાથે હોય છે એટલે જે  વ્યક્તિ તાંબાની વીંટી ધારણ કરે તેને સમાજમાં માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *