અષ્ટલક્ષ્મી રાજયોગથી બદલાઈ જશે આ 3 રાશિવાળાની કિસ્મત, થશે જબરદસ્ત ધનલાભ….

જ્યોતિષશાસ્ત્ર

જો તમે ગુજરાતી છો તો આ ગ્રુપને જોઈન કરો

વૈદિક જયોતિષ શાસ્ત્રને અનુસાર બધા જાતકોના જીવન પર ગ્રહોનો વિશેષ પ્રભાવ રહે છે. બધા ગ્રહો એક નિશ્ર્ચિત અંતરાલ પર રાશિ પરિવર્તનની સાથે સાથે માર્ગી, વક્રી, ઉદય અને અસ્ત રહેતા હોય છે. ગ્રહોની ચાલમાં બદલાવની અસર બધી રાશિઓના જાતકોના જીવન પર પડે છે.

સુખ અને ભોગ વિલાસ પ્રદાન કરનારા શુક્ર ગ્રહનો આજે  વૃશ્ચિક રાશિમાં ગોચર થયો છે. જેનાથી અષ્ટલક્ષ્મી રાજયોગ રચાશે. અષ્ટલક્ષ્મી રાજયોગને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. આ રાજયોગનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે શુભ રહેનારો છે. શુક્ર ગોચરની સાથે અષ્ટલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. આ યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે, પરંતુ એવી 3રાશિઓ છે, જેને અષ્ટલક્ષ્મી રાજ યોગની અસરથી લાભ થવાની શક્યતા છે.

મીન રાશિ: મીન રાશિના જાતકો માટે અષ્ટલક્ષ્મી રાજયોગ અત્યંત શુભ રહેનારો છે. તમારી રાશિમાં શુક્ર ગ્રહનો ગોચર નવમા ભાવે ઉદય થયો છે. કુંડળીમાં નવમો ભાવ ભાગ્ય અને વિદેશ યાત્રાનો ભાવ કહેવાય છે. આ કારણથી જાતકનો રોજગાર અને વેપારમાં વૃદ્ધિ થાય. દેશ વિદેશની યાત્રાઓ પણ થઇ શકશે. જેમાં નવા નવા અવસરોની પ્રાપ્તિ થાય. ધનલાભ થવાના સરસ સંકેત છે.

મકર રાશિ: મકર રાશિના લોકોના અગિયારમા ભાવમાં અષ્ટલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. અગિયારમો ભાવ ઘર માનવામાં આવે છે. આ યોગ તમારામાટે શુભ સાબિત થઈ શકે છે. જે કારણે વૃશ્ચિક રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વેપારમાં સારો નફો થઈ શકે છે. મકર રાશિના લોકોને આસમયગાળા દરમિયાન રોકાણ સંબંધિત ભાગીદારી કરવાથી ફાયદો થશે. આ ઉપરાંત જો તમે પહેલા ક્યારેય રોકાણ કર્યું છે, તો તમને તેનોલાભ મળી શકે છે.

તુલા રાશિ: તુલા રાશિના લોકોના દસમા ભાવમાં અષ્ટલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. દસમાં ભાવને વ્યવસાય અને કાર્યનું સ્થાન માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. આવકના સ્ત્રોત વધશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *