આવતા 13 દિવસ સુધી આ 5 રાશિઓનું કિસ્મત ઘોડા કરતાં પણ વધુ તેજ દોડશે

Uncategorized

મેષ રાશિ

મેષ રાશિના ત્રીજા ભાવમાં મંગળ ગ્રહનું ગોચર થયું હતું. મંગલ ગ્રહનું આ ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. જે વિદ્યાર્થીઓ પ્રતિ સ્પર્ધામાં ભાગ લેવા લેશે તેમને ફાયદો રહેશે. ભાઈ અને બહેનોનો સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. રોકાયેલા નાણાં પરત મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિના 11 માં ભાવમાં મંગળ ગ્રહે પ્રવેશ કર્યો છે. તમારું આર્થિક પક્ષ મજબૂત થશે. રોકાણ કરવાથી લાભ મળશે. સિંહ રાશિના જાતકોને મંગળનું ગોચર દરેક કાર્યમાં સફળતા અપાવશે. આ સમયગાળા દરમિયાન આર્થિક પ્રગતિની તકો રહેશે. શક્તિ અને હિંમત વધશે. નોકરી અને વ્યવસાય બંનેમાં સારા પરિણામ મળી શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ છે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું સન્માન વધશે. કોઈ મિલકત, સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

કન્યા રાશિના 10 માં ભાવમાં મંગળ ગ્રહે ગોચર કર્યું છે. આવતા ત્રણ દિવસોમાં તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. પ્રેમ અને દાંપત્ય જીવનની દૃષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે મિશ્ર અનુભવનો રહેશે. કન્યા રાશિના પરિણીત લોકો માટે આ મહિનો સુખદ રહેવાની સંભાવના છે. નોકરીમાં શુભ પરિણામો મળશે. સમાજમાં માન અને સન્માન વધશે. આવકના નવા સ્ત્રોત વધશે.

મકર રાશિ

મકર રાશિના છટ્ઠા ભાવમાં મંગળ ગ્રહે પ્રવેશ કર્યો છે. આવતા ત્રણ દિવસોમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમયગાળો મકર રાશિના વિદ્યાર્થીઓ માટે સકારાત્મક હોઈ શકે છે જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. આ સમય દરમિયાન તમે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મેળવી શકશો. પ્રેમ અને વિવાહિત જીવનની દ્રષ્ટિએ મકર રાશિના લોકોને મિશ્ર પરિણામ મળવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. વ્યાપારીઓ માટે સમય ખુબ જ શુભ સાબિત થશે.

મીન રાશિ

મીન રાશિના ચોથા ભાવમાં મંગળ ગ્રહનો પ્રવેશ થયો છે. તે દરમિયાન તમને આકસ્મિક ધન લાભ થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ધીરજ અને શાંતિથી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કરો. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા, ઘરના સભ્યો અને ખાસ કરીને ઘરના વડીલોની સલાહ ચોક્કસ લો. નોકરીની તપાસ કરી રહ્યા જાતકોને સફળતા મળશે. વાદ વિવાદથી બચવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *