બુધનું ગોચર ડીસેમ્બર મા ગણી રાશિઓ વાળાને લાભપ્રદ થશે. આ મહિનાના આરંભમાં બુધ ધન રાશિમાં પછી બુધ મકર રાશિમાં સંચાર થશે અને મહિના ના અંતમાં પછી વક્ર થઈને ધન રાશિમાં પ્રવેશ કરશે એવામાં ધન અને મકર આ બંને રાશિઓ મા ગોચર કરતા થઈને બુધ ડીસેમ્બર મા મેષ સુધી 4 રાશિઓને લાભ અપાવી શકે છે.
બુધ ગ્રહનું ડીસેમ્બર મહિનામાં 2 વાર રાશિ પરીવર્તન થવા જઈ રહ્યું છે. લગ્નની સીઝનમાં બુધનું રાશિમાં બદલવાનું ગણા લોકો માટે ગણું લકી સાબિત કરી શકે છે. આ પછી એમણે પોતાની મનપસંદ નો જીવનસાથી પણ મળી શકે છે. ગણા લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, એમણે ગણી સારી ઑફર પણ મળી શકે છે…
મેષ રાશિ પર બુધ ગોચરનો પ્રભાવ : મેષ રાશિ વાળાને આ મહિનામાં આકસ્મિક ધન લાભ થવાનો યોગ છે. જો તમે શિક્ષક, સલાહકાર કાંતો કોઈ તકનીક ક્ષેત્રમાં જોડાયેલા હોય તો એમના માટે ગણા સારા અને નવા અવસર આવી શકે છે. ગણી તીર્થ યાત્રા પર જવાની યોજના પણ બની શકે છે. નાના ભાઈ અને બહેનો સાથે પણ સારો સંબંધ રહે છે. ઉપાય તરીકે રોજ તુલસીને પાણી આપો અને તેના પાનનું સેવન કરો…
વૃષભ રાશિ પર બુધ ગોચરનો પ્રભાવ : વૃષભ રાશિના જાતકો માટે બુધ ગોચરથી આ મહિનામા ગણો ફાયદો થશે. જે લોકો વીજ્ઞાન અને રિસર્ચ ના કાર્યોમાં જોડાયેલા છે એમને રોકાયેલા પ્રોજેક્ટ આ મહિનામા પુરા થઇ જશે. મહેનતના સકારત્મક પરીવર્તન પણ મળી શકે છે. આ મહિનામાં તમારે તમારી સેહત માટે સાવધાન રહેવાની જરૂરી છે. ખાવામાં સંતુલિત પદાર્થો નું માત્રામાં વધારો કરો….
સિંહ રાશિ પર બુધ ગોચરનો પ્રભાવ : સિંહ રાશિ વાળા માટે બુધ ગોચરનો શુભ પ્રભાવ થી ગણા રોકાયેલા કાર્યો બની શકે છે. છાત્રો માટે પણ આ ગોચર વિશેષ રૂપથી ફાયદા રૂપ રહેશે. એમણે જ્યાં દાખલો જોઈએ ત્યાં મળી જાય છે….
કન્યા રાશિ પર બુધ ગોચરનો પ્રભાવ : કન્યા રાશિના જાતકો માટે વર્ષનો આખરી મહિનો ગણી ખુશીઓ લાવી શકે છે. પરિવારમાં તમારા સંબંધ મજબૂત રહેશે. અને આ મહિનામા તમે પોતાના પરિવાર સાથે વેકેશન માનવી શકે છે. આ સમયે કરેલો નિવેશ તમને ભવિષ્યમાં લાભ અપાવશે. ગણા લોકો આ સમયે પોતાના ખુદના કામ જમાવવામાં સફળ રહેશે.