મંગળ ગોચર 2022 : મંગળ નું વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં ગોચરથી રાજયોગ બન્યો છે. જે પાંચ ડીસેમ્બર સુધી રહેશે. મંગળ વૃષભ રાશિમાં 13 માર્ચ 2023 સુધી સંચરણ કરશે. આના પછી મંગળ મિથુન રાશિમાં પરિવર્તન કરશે…
મંગળના વૃષભ રાશિમાં ગોચર પછી બનેલ રાજયોગ થી આ રાશિઓ વાળા નું કિસ્મત ખુલશે. આ રાજયોગ આ રાશિઓ વાળા માટે 5 ડીસેમ્બર સુધી લાભદાયી બનશે…
કર્ક રાશિ
કર્ક રાશિ જ્યોતિષ મુતાબિક તમારા પાંચમા ભાવમા શુક્ર અને 11 મા ભાવમા મંગળ છે. આ બંનેના ભાવમાં તમારા માટે ખુબજ શુભ છે. આનાથી શુભ ફળ મળશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે…
કુંભ રાશિ
નોકરી વાળા અને વ્યાપારીઓ બંનેની તરક્કી થશે. અને સાથે સાથે ધન લાભના નવા રસ્તાઓ પણ ખુલશે…
વૃષભ રાશિ
શુક્ર ગ્રહ તમારા લગ્ન અને સપ્તમી ભાવમાં છે. આ પછી લગ્નમાં યોગ બન્યો છે. પરાક્રમમાં વૃદ્ધિ થશે સુખ અને સુવિધાઓ પર ખર્ચા વધશે. નવા કામ શરૂ થવાના યોગ છે…
ધન રાશિ
6ઠા ભાવમાં મંગળ અને 12મા ભાગમાં શુક્ર સંચરણ કરી રહ્યું છે. આનાથી ભૌતિક સુખોમાં વૃદ્ધિ થશે. શત્રુ પરાજિત થશે અને રોકાઈ રહેલા કામ પુરા થશે..