સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ફાયદો થશે કે નુકશાન ? જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું ?

Uncategorized

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ બહુજ સારો રહેવાનો છે. ધાર્મિક કામોમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થશે. ઘરેલું મહિલાઓ નો દિવસ ઘરમાં પૂજા પાઠ કરવામાં વીતશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયે પોતાની મેહનત અને લગન થી પોતાનું કામ પાર પાડવામાં સફળ રહેશે. દેશ વિદેશમાં શિક્ષા પ્રાપ્ત કરવાનો મોકો મળશે. દામ્પત્ય જીવન સુખમય બન્યું રહેશે અને સ્વાસ્થ્ય સામન્ય રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો ધનની લેણદેણ કરતી વખતે ખુબજ  સાવધાની રાખો. આત્મવિશ્વાસ માં કમી આવશે. પરિવારના કોઈ સદસ્ય જોડે તકરરના કારણે તણાવ રહેશે. દામ્પત્ય જીવનમાં જીવનસાથી જોડાયેલી ચિંતા સતાવશે. ધન લાભ થશે. આવકમાં વધારો થશે.

કર્ક રાશિ

કર્ક રાશિના ના જાતકોનું આ સપ્તાહ ખુશીઓ અને ચુનોતીઓ થી ભરેલું રહેશે. વાણી પર નિયંત્રણ રાખજો. નોકરીમાં સિનિયર અને જુનિયર બંને નો સહકાર મળશે. પ્રેમ સંબંધમાં તમારા માટે આ અઠવાડિયું મિલું જુલું રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે આ સપ્તાહ બહુ જ લકી સાબિત થશે. તમે જે પણ કામ આ અઠવાડિયે કરશો તેમાં તમને સફળતા અવશ્ય મળશે. પિતાની સંપતિમા લાભ મળશે. ફરવા જવાનો યોગ બનશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોર આ અઠવાડિયામાં પોતાની સેહત, સબંધ સામાન ત્રણે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. પરિવાર ના સભ્યો સાથે કાર્યક્ષેત્રમાં અણબનાવ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો.

તુલા રાશિ

તુલા રાશિ માટે આ સપ્તાહ યશ અને સફળતા લાવશે. સપ્તાહની શરૂઆતમાં તમને કોઈ કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે. બધા તમારી ઊપલબ્ધી નું ગુણ ગાન કરશે. આ અઠવાડિયે તમારા લાઈફ પાર્ટનર જોડે સારી બોન્ડિંગ બનશે.

વૃશ્ચિક રાશિ

વ્યવસાય માં સારા યોગ બનશે. નોકરીમાં પ્રોમોશન મળશે. પ્રેમ સંબંધમાં તકરાર થશે. વડીલોના આશીર્વાદ બની રહેશે. વાણી પર નિયંત્રણ રાખો.

ધનું રાશિ

આ અઠવાડિયું  ભાગ દૌડ ભર્યું રહેશે. ધન લાભ થશે. સ્વાસ્થ્ય માં સુધારો થશે. આવકમાં વધારો થશે. અચાનક પૈસા આવશે. ઘરમાં શાંતિ બનાવી રાખવી.

મકર રાશિ

આ રાશિના જાતકોએ શત્રુ, રોગ અને આળસ થી બચીને રહેવું જોઈએ. વાહન બહુજ સાવધાની થી ચલાવો. વિદ્યાર્થીઓ ને પરીક્ષામાં સફળતા મળશે.

કુંભ રાશિ

આ સપ્તાહ મિલું જુલું રહેશે. પરિવારના સભ્ય જોડે તકરાર થશે જેના લીધે તણાવ વધશે. સુખદાયી યાત્રાના યોગ છે. દામ્પત્ય જીવનમાં સુખ બની રેહશે.

મીન રાશિ

આ રાશિના લોકોનું સપ્તાહ નાની નાની વાતો માં ધ્યાન ન આપો. કોઈના જોડે ઝગડો ના કરો. સફળતા મેળવવા માટે  નાની નાની વાતો માં ધ્યાન ન આપો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *