મેષ
મન પરેશાન રહેશે.આત્મવિશ્વાસમાં કમી જણાશે.ધાર્મિક યાત્રા પર જવાનું થઈ શકે છે.ધન પ્રાપ્તિના અવસર બની શકે છે.પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.પ્રવાસ સફળ રહેશે
વૃષભ
વાતચીત કરવામાં સંયમ રાખવો.ગુસ્સા પર કંટ્રોલ રાખવો હિતાવહ.જિવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તેનું ધ્યાન રાખવું.આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે.નોકરી અને ધંધો કરતાં જાતકોને બરકત થશે
મિથુન
સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે.નોકરીમાં પ્રમોશન મળી શકે છે.આશા અને નિરાશા બનેનો ભાવ મનમાં રહેશે.માનસિક શાંતિ જણાશે.ખર્ચા પર કંટ્રોલ રાખવું
કર્ક
લાગણીઓ પર સંયમ રાખવો ખૂબ જરૂરી.કાર્યમાં અડચણ આવતી જણાય.પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.આરોગ્ય સાચવવું.પ્રવાસ ફળે
સિંહ
માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.ધીરજ રાખવાથી કામની સફળતા મળતી જણાય.ગુસ્સો કરવાથી નુકશાન થઈ શકે છે.
કન્યા
નોકરીના સ્થાને માન સન્માન મળે.મિત્રનો સાથ મળે.પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તેમ છે.ધંધામાં બરકત મળે
તુલા
આત્મવિશ્વાસમાં કમી મહેસુસ થાય.લાગણીઓને કંટ્રોલમાં રાખવી.માનસિક શાંતિનો અનુભવ થાય.મિત્ર થી નાણાકીય સહાય પ્રાપ્ત થાય.યાત્રાનો યોગ બની શકે છે.
વૃશ્વિક
વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે.અધૂરા કામ પૂરા થતાં જણાય.નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.પરિવારમાં સુખ અને શાંતિ જણાય.યાત્રાનો યોગ બની શકે છે
ધન
માનસિક શાંતિ માટે પ્રયાસ કરવો પડે,પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું.આવક માટેના નવા સ્ત્રોત ઊભા થાય.સંપતિમાં રોકાણ કરી શકો.વાહન સુખનો લાભ થઈ શકે
મકર
સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે.જૂના મિત્ર સાથે સંપર્ક થઈ શકે છે.જીવનસથી સાથે વિચારોનો મતભેદ થઈ શકે છે.ખોટા ખર્ચથી બચજો
કુંભ
વાણીમાં મધુરતા રહેશે.પરિવારનું સુખ મળશે.આત્મવિશ્વાસમાં વધારો થાય.નોકરી અને ધંધામાં બરકત થશે.ધીરજ રાખવી સફળતા મળશે
મીન
પરિવારમાં શાંતિ રાખવાનો પ્રયત્ન કરવો.આવક ના નવા સ્ત્રોતો મળશે.ધંધામાં વધારો થશે.ભાઈ બહેનનો સાથ મળશે