આવનારા 48 ક્લાકમાં આ ચાર રાશિઓની પૈસાથી ભરાઈ જશે તિજોરીઓ.થશે માલામાલ

જ્યોતિષશાસ્ત્ર

મંગળદેવ ના આવતા ત્રણ દીવસમાં કેટલીક રાશિઓને વિશેષ આશીર્વાદ મળવાના છે. જે રાશિઓ પર મંગલ દેવની શુભ દ્રષ્ટિ હોય છે, તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી. આ ગોચર અમુક રાશિઓ માટે સારો સમય લાવશે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશીઓને આનો લાભ થશે. મંગળ ભાવ વાળા લોકો સાહસી, આવેગી અને સીધા આગળ વધવા વાળા લોકો હોય છે.

મંગળ કાર્ય પૂરું કરવા માટે ઉર્જા પણ આપે છે. મંગળદેવ 16 ઓક્ટોબર 2022 રવિવારના રોજ બપોરે 12: 04 કલાકે વૃષભ રાશિથી મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. મંગળદેવ 13 નવેમ્બર 2022 સુધી મિથુન રાશિમાં રહેશે. જ્યાં સુધી મંગળદેવ મિથુન રાશિમાં રહેશે ત્યાં સુધી કેટલીક રાશિઓને લાભ લાભ થશે. જાણો કઈ રાશિના જાતકો માટે આવતા ત્રણ દિવસ વરદાન સમાન સાબિત થશે. તો ચાલો જાણીએ તે શુભ રાશિઓ વિશે.

મેષ રાશિ

મેષ રાશિના ત્રીજા ભાવમાં મંગળ ગ્રહનું ગોચર થયું હતું. મંગલ ગ્રહનું આ ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. જે વિદ્યાર્થીઓ પ્રતિ સ્પર્ધામાં ભાગ લેવા લેશે તેમને ફાયદો રહેશે. ભાઈ અને બહેનોનો સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. રોકાયેલા નાણાં પરત મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિના 11 માં ભાવમાં મંગળ ગ્રહે પ્રવેશ કર્યો છે. તમારું આર્થિક પક્ષ મજબૂત થશે. રોકાણ કરવાથી લાભ મળશે. સિંહ રાશિના જાતકોને મંગળનું ગોચર દરેક કાર્યમાં સફળતા અપાવશે. આ સમયગાળા દરમિયાન આર્થિક પ્રગતિની તકો રહેશે. શક્તિ અને હિંમત વધશે. નોકરી અને વ્યવસાય બંનેમાં સારા પરિણામ મળી શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ છે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું સન્માન વધશે. કોઈ મિલકત, સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

કન્યા રાશિના 10 માં ભાવમાં મંગળ ગ્રહે ગોચર કર્યું છે. આવતા ત્રણ દિવસોમાં તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. પ્રેમ અને દાંપત્ય જીવનની દૃષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે મિશ્ર અનુભવનો રહેશે. કન્યા રાશિના પરિણીત લોકો માટે આ મહિનો સુખદ રહેવાની સંભાવના છે. નોકરીમાં શુભ પરિણામો મળશે. સમાજમાં માન અને સન્માન વધશે. આવકના નવા સ્ત્રોત વધશે.

મકર રાશિ

મકર રાશિના છટ્ઠા ભાવમાં મંગળ ગ્રહે પ્રવેશ કર્યો છે. આવતા ત્રણ દિવસોમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમયગાળો મકર રાશિના વિદ્યાર્થીઓ માટે સકારાત્મક હોઈ શકે છે જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. આ સમય દરમિયાન તમે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મેળવી શકશો. પ્રેમ અને વિવાહિત જીવનની દ્રષ્ટિએ મકર રાશિના લોકોને મિશ્ર પરિણામ મળવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. વ્યાપારીઓ માટે સમય ખુબ જ શુભ સાબિત થશે.

મીન રાશિ

મીન રાશિના ચોથા ભાવમાં મંગળ ગ્રહનો પ્રવેશ થયો છે. તે દરમિયાન તમને આકસ્મિક ધન લાભ થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ધીરજ અને શાંતિથી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કરો. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા, ઘરના સભ્યો અને ખાસ કરીને ઘરના વડીલોની સલાહ ચોક્કસ લો. નોકરીની તપાસ કરી રહ્યા જાતકોને સફળતા મળશે. વાદ વિવાદથી બચવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *