મોરપીંછ જીવન પલટી શકે છે.વિશ્વાસ ન આવતો હોય તો ૐ લખી શેર કરી નાખો.બધી મનોકામના થશે પૂર્ણ

Uncategorized

શ્રી કૃષ્ણનું પ્રિય મોરપીંછ જોવામાં જેટલું સુંદર છે, તેટલું જ તેના કરતાં વધુ પ્રભાવશાળી પણ છે. આના વિના શ્રી કૃષ્ણ જીની પૂજા અધૂરી રહે છે. જો કે, ઘરમાં મોર પીંછ રાખવાથી પણ ખરાબ શક્તિઓનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ મોરના પીંછાનો ઉપાય કરવાથી મોટી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. આવો જાણીએ મોરપીંછને ઘરમાં રાખવાથી થતાં ફાયદા.

દુશ્મન પર વિજય: જો તમે કોઈ ખાસ વ્યક્તિથી પરેશાન છો તો મંગળવાર કે શનિવારે મોરના પીંછા પર સિંદૂરથી હનુમાનજીનું નામ લખો. તેને આખી રાત પૂજા સ્થાન પર રાખો અને પછી બીજા દિવસે સવારે વહેતા પાણીમાં ડૂબાડી દો. ધ્યાનમાં રાખો, આ પ્રક્રિયા ગુપ્ત રીતે કરો. આ ઉપાયથી દુશ્મન પણ મિત્ર બની જાય છે.

પૈસાનો ફાયદો: ધનલાભ માટે મોર પીંછાની યુક્તિ ખૂબ અસરકારક છે. આ માટે મોરપીંછને રાધાકૃષ્ણ મંદિરમાં સ્થાપિત કરો. દરરોજ તેની પૂજા કરો અને પછી ૪૦ દિવસ પછી તેને તમારી તિજોરી અથવા સંપત્તિની જગ્યાએ રાખો. આમ કરવાથી ધનની વૃદ્ધિ સાથે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે.

કાલ સર્પ દોષ: પૌરાણિક માન્યતાઓ અનુસાર, કાલ સર્પ દોષથી છુટકારો મેળવવા માટે શ્રી કૃષ્ણે પણ મુગટમાં મોરપીંછ પહેર્યુ હતું.મોરને સાપ સાથે દુશ્મની હોય છે, તેથી કાલ સર્પ દોષથી પીડિત લોકોએ ૭ મોરના પીંછા ઓશીકાના કવરમાં મૂકીને તેના પર સૂવુ જોઈએ. આ યુક્તિ કાલ સર્પ દોષને દૂર કરવામાં અસરકારક છે.

ગ્રહ શાંતિ: ગ્રહોની અશુભ અસરને ઓછી કરવા માટે જે ગ્રહ પીડિત હોય તેના માટે ૨૧ વાર મંત્રનો જાપ કરીને મોરના પીંછા પર પાણીનો છંટકાવ કરો. આ પછી, તેને પૂજા સ્થાન પર રાખો, થોડા દિવસોમાં ચમત્કારિક પરિણામ દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *