શિયાળાની ઠંડીમાં ફરી લો ભારતની આ જગ્યાઓ, ખર્ચો થશે સાવ ઓછો….

turisum

આપના ભારતમાં હરવા ફરવા માટે ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં તમને બહુ જ મજા આવે છે. ઠંડી એટલે કે શિયાળામાં ફરવાની મજા કંઇક અલગ જ હોઈ છે. ઘણા બધા લોકો શિયાળામાં હરવા ફરવાનો પ્લાન કરતા હોય છે. શિયાળાની મસ્ત ઠંડીમાં ફેમિલી તેમજ કપલ સાથે ફરવાની મજા બહુ આવે છે. તમે પણ શિયાળામાં ફરવાનો પ્લાન કરો છો તો આ જગ્યાઓ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ જગ્યાઓ પર તમે એક વાર ફરી લો છો તો મજ્જા પડી જાય છે. આ જગ્યાઓ એવી છે જ્યાં તમારી ફોટોગ્રાફી પણ બહુ મસ્ત આવે છે. તો તમે પણ શિયાળામાં અહિં ફરવાનો પ્લાન બનાવો.

ગુજરાત: ગુજરાત રાજ્યમાં હરવા ફરવા માટે સૌથી બેસ્ટ છે. શિયાળામાં રણોત્સવ ફરવાની મજા પણ તમે લઇ શકો છો. રણોત્સવ એક એવું પ્લેસ છે જ્યાં તમે ગુજરાતની અનેક ઝલક જોઇને એની મજા માણી શકો છો.

કેરાલા: કેરાલાને ભગવાનની ધરતી કહેવામાં આવે છે. કેરાલામાં તમે પહાડ, ઝરણાં, ચાના બગીચા અને હિલ સ્ટેશન જેવી અનેક જગ્યાઓની તમે મજા માણી શકો છો. કેરાલામાં તમે ફોટોગ્રાફી પણ મસ્ત કરી શકો છો.

ગોવા: કપલ માટે ગોવા સૌથી બેસ્ટ છે. ગોવામાં તમને ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. શિયાળામાં તમે ગોવા ફરવા જવાનો પ્લાન બનાવો છો તો બહુ મજા આવે છે. ગોવામાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. જો કે આ પ્લેસ કપલ માટે બેસ્ટ છે. ગોવામાં તમને ફેમિલી સાથે ફરવાની મજા ઓછી આવે છે.

હિમાચલ પ્રદેશ: શિમલા, મનાલી જેવા આકર્ષક ડેસ્ટિનેશનની મજા તમે શિયાળામાં લઇ શકો છો. હિમાચલ પ્રદેશ ફરવા માટે સૌથી બેસ્ટ છે. અહિંયા તમે પ્રકૃતિ અને સંસ્કૃતિની મજા મન ભરીને માણી શકો છો.

કાશ્મીર: કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરમાં ગુલમર્ગ સ્નો લવર્સ માટે ખૂબ ફેમસ છે. અહિંયા તમે સ્કીઇંગ, સ્લેઝિંગ અને સ્નો સ્કૂટર જેવી અનેક રાઇડ્સની મજા માણી શકો છો. કાશ્મીરમાં તમને ફરવાની બહુ જ મજા આવે છે. કાશ્મીર એક એવું પ્લેસ છે જ્યાં તમારી ફોટોગ્રાફી મસ્ત આવે છે અને સાથે તમને ફરવાનો આનંદ પણ એટલો જ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *