બુધ તુલા રાશિમાં કરશે ગોચર.કુંભ સહિત આ 4 રાશીઓને થશે લાગશે લોટરી

Uncategorized

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરે છે. બુધ તુલા રાશિમાં પ્રવેશી ચૂક્યા છે અને 26 ઓક્ટોબરે બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. બુધનું ગોચર તમામ રાશિઓને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરશે. કઈ રાશિના લોકોને શુભ પરિણામ મળશે અને કોની સમસ્યા વધશે તે જાણો…

મકર રાશિ

મકર રાશિના જાતકોને આ ગોચર દરમિયાન પોતાનો વેપાર વધારવાની તક મળશે. આ સમયે તમે કોઈ સંસ્થા અથવા બેંક પાસેથી લોન લેવાનો નિર્ણય લઈ શકો છો. કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા ઘરના વડીલોની સલાહ જરૂરથી લો. તમારા માતાનું સ્વાસ્થ્ય ખરાબ થી શકે છ. આ રાશિના લોકો વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનો નિર્ણય લઈ શકે છે.

ઉપાયઃ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો.

ધન રાશિ

બુધના ગોચરથી તમને ધન સંબંધિત તક પ્રાપ્ત કરાવશે. આટલું જ નહીં આ દરમિયાન તમને ધન સંબંધિત જૂની સમસ્યાથી મુક્તિ મળશે. કેટલાક લોકોનું અટવાયેલું ધન પરત મળશે. કાર્યક્ષેત્રમાં પણ સહકર્મી તમારાથી વધારે પ્રભાવિત રહેશે. છેલ્લા કેટલાક દિવસથી અટવાયેલી યોજના પર અમલ કરી શકો છો.

ઉપાયઃ બુધવારે ગણેશજીની પૂજા કરવી અને તેમને દુર્વા અર્પિત કરો.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોને બુધના ગોચરા કારણે સંતાન સંબંધિત કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં વધતા ખર્ચ તમને તણાવ આપી શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધ પ્રભાવિત થઈ શકે છે.

ઉપાયઃ કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને શિક્ષણની સામગ્રી દાનમાં આપો

કન્યા રાશિ

બુધનું ગોચર તમને કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે. આ સમયે તમારા કાર્યો પૂરા કરી શકશો. આવકમાં વધારો થશે અને વેપારી વર્ગના લોકોને જૂના રોકાણથી લાભ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો સારો રહેશે. વિદ્યાર્થીઓને આ સમયે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાનો યોગ છે.

ઉપાયઃ ‘ઓમ નમો ભગવતે’ વાસુદેવાય મંત્રનો જાપ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *