નવેમ્બર મહિનામાં ફરી બુધ અને શુક્રની થશે યુતિ.આ 4 રાશિઓ થશે માલામાલ

જ્યોતિષશાસ્ત્ર

જો તમે ગુજરાતી છો તો આ ગ્રુપને જોઈન કરો

જ્યોતિષ ની દુનિયામાં ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ રીતે એવું માનવામાં આવે છે કારણ કે તમામ નવગ્રહો અથવા નવ ગ્રહો આપણા જીવનને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. કેટલાક એવા મુખ્ય ગ્રહો છે જેને જ્યોતિષની દુનિયામાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વાત તો સ્પષ્ટ છે કે આ ગ્રહોના ગોચર અથવા રાશિ પરિવર્તન થી આપણા જીવન પર ચોક્કસપણે અસર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 11 નવેમ્બરે પોતાનુ સ્થાન પરિવર્તન કરીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને 13 નવેમ્બરે બુધ ગ્રહ પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ બંને ગ્રહોનું એક જ રાશિમાં પ્રવેશ અમુક રાશીઓને લાભકારી સાબિત થશે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશીઓમાં આ બંને ગ્રહોનું પ્રવેશ લાભકારી સાબિત થશે.

વૃષભ રાશિ

નવેમ્બરમાં બુધ અને શુક્ર નું ગોચર આ રાશિ માટે શુભ સાબિત થશે. આ રાશિના લોકો માટે સમય થોડો કષ્ટદાયી રહે એવા યોગ છે. આ સમયે તમને કોઈ મોટો નિર્ણય લેવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ કારણે તમારા માનસિક તણાવમાં વધારો થઈ શકે છે.

સિંહ રાશિ

શુક્ર અને બુધ રાશિનું ગીચાર સિંહ રાશિના લોકો માટે સારો સમય લાવશે. ગોચર તમારા માટે વધારે અનુકૂળ રહેશે નહીં. તમારે નિર્ણય લેવામાં થોડો વિચાર કરવો પડશે. વાણી દોષને કારણે આર્થિક કરિયરની દૃષ્ટિએ નુકસાન થતું જોવા મળી શકે છે. જ્યાં સુધી શક્ય હોય, દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખો.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે સમય સારો આવશે. લોકો સાથે વિવાદમાં પડવાથી તમને નુકસાન થશે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. માનસિક તણાવ રહેશે. તમારે તમારા ઘર-પરિવારમાં કોઈ પરિસ્થિતિ સમજ્યા વિના પોતાની સલાહ આપવી નહીં.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે શુક્ર અને બુધનું ગોચર અનુકુર સાબિત થશે. આર્થિક જીવનની દૃષ્ટિએ આ સમય તમારો વધતા ખર્ચ તમારા માટે તણાવ અને ચિંતાનું કારણ રહેશે, એટલે પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખો. કુંભ રાશિના પરિણીતા લોકોએ આ સમયગાળામાં પોતાના જીવનસાથીના નબળા સ્વાસ્થ્યના કારણે મુશ્કેલી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *