મંગળ ગ્રહ નવેમ્બર મહિનામ વૃષભ રાશિમાં પ્ર9.-વેશ કરી રહ્યો છે. મંગલ દેવ ના રાશિ પરિવર્તનના લીધે બધી રાશિઓ પર તેની અસર પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ દેવ 13 નવેમ્બરે વૃષભ રાશિમાં પરિવર્તન કરશે. એવું માનવામાં આવે છે કે, જે રાશિઓ પર મંગલ દેવની શુભ દ્રષ્ટિ હોય છે. તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી. આ ગોચર અમુક રાશિઓ માટે સારો સમય લાવશે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશીઓને આનો લાભ થશે. મંગળ ભાવ વાળા લોકો સાહસી, આવેગી અને સીધા આગળ વધવા વાળા લોકો હોય છે. મંગળ કાર્ય પૂરું કરવા માટે ઉર્જા પણ આપે છે.
કર્ક રાશિ:
કર્ક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે. આ સમય દરમિયાન તમે જૂના દેવાથી મુક્તિ મેળવી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સારા સમાચાર મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને મંગળનું ગોચર દરેક કાર્યમાં સફળતા અપાવશે. આ સમયગાળા દરમિયાન આર્થિક પ્રગતિની તકો રહેશે. શક્તિ અને હિંમત વધશે. નોકરી અને વ્યવસાય બંનેમાં સારા પરિણામ મળી શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ છે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું સન્માન વધશે.
ધન રાશિ
ધન રાશિના લોકોની આવકમાં વધારો શક્ય છે. આ સમય દરમિયાન તમે કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરી શકશો. એવી કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે જેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે.
મકર રાશિ
પ[;મકર રાશિ માટે મંગળ દેવ ચોથવે એકાદશ ભાવમાં સ્વામી હોય છે. તમાએ લક્ષય ને પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ ઉત્તમ સમય છે. શોધ વગેરે કર્યો કરતા લોકો માટે આ સમય ખૂબ અનુકૂળ છે.