Categories
જ્યોતિષશાસ્ત્ર

નીલમ રત્ન પહેરતા પહેલા જાણો કે તમારા માટે આ રત્ન શુભ છે કે અશુભ ?

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક નવ ગ્રહો માટે અલગ અલગ રત્નો બનાવવામાં આવ્યા છે. આ રત્ન માટે અલગ અલગ ગુણ અને પ્રભાવ હોય છે. શનિ ગ્રહ માટે નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો આ રત્નનો યોગ્ય પ્રભાવ જાતકો પર પડે છે તો તેમનું ભાગ્ય ચમકતા વાર નથી લાગતી. આ ઉપરાંત આ રત્ન વિશે માન્યતા છે કે તેના પ્રભાવથી રંક પણ રાજા બની શકે છે.  નીલમ રત્ન કયા પ્રકારે લાભ પહોંચાડે તેને જાણીએ.

લગ્ન રાશિ અનુસાર નીલમનો પ્રભાવ દરેક વ્યક્તિ પર અલગ અલગ હોય છે. જે લોકોને નીલમ રત્ન સૂટ કરે છે તેથી નિશ્ચિત રીતે તેનો લાભ મળે છે. આ રત્નના પ્રાભાવથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની દૂર થાય છે. સાથે જ આર્થિક ઉન્નતિમાં પણ લાભ મળે છે. આ ઉપરાંત નોકરી વ્યાપારમાં બરકતનો પણ ભરપૂર અવસર મળે છે. સાથે જ શનિના દોષથી પણ છૂટકારો મળે છે. રત્ન શાસ્ત્રના જાણકારો અનુસાર નીલમનો શુભ પ્રભાવ દરેક વ્યક્તિને નથી મળતો.

જે વ્યક્તિને તે સૂટનથી કરતુ તેને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત કોઈ મોટી દુર્ઘટનાનો પણ દુર્યોગ બને છે. ઘણી વખત તેના અશુભ પ્રભાવથી કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. આટલું જ નહીં તેના અશુભ પ્રભાવથી ધનની હાનિ અને બર્બાદી થઈ શકે છે. જ્યોતિષ અનુસાર નીલમ રત્ન પહેર્યા પહેલા તેને તકીયાની નીચ રાખીને સુઈ જાઓ. જો રાત્રે કોઈ પણ પ્રકારના ખરાબ સપના આવે છે અથવા ઉંઘમાં ખરેલ આવે છે.

તો તેનો અરથ એ તે કે નિલમ તમારા માટે શુભ નથી. એવામાં નીલમ રત્ન ઘારણ ન કરવો જોઈએ. તે ઉપરાંત જો કોઈ રત્નને ઘારણ કર્યા બાદ જીવનમાં અશુભ ઘટના થાય છે તો તેનો ઉતારી નાખો. નિલમ આપના માટે શુભ છે કે નહી તે જાણ્યા બાદ જ આ નંગને ધારણ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *