Categories
ધાર્મિક

ઈલાયચીને ટચ કરો.ૐ લખીને શેર કરી લ્યો.તમારું ભાગ્ય ખૂલ જશે.બધી મનોકામના થશે પૂર્ણ

આજનો માનવી પૈસા પ્રત્યે એટલા માટે વધારે આકર્ષિત થઈ રહ્યો છે કે તેની જરૂરિયાત વધી રહી છે. આપણા શાસ્ત્ર્યોમાં પણ કહેવાયું છે કે જ્યારે બધા રસ્તાઓ બંધ થાય છે તો પણ એક માર્ગ ખુલ્લો રહે છે તે છે ‘ઉપાય. છતાં તમે ઘણા પ્રયાસો કર્યા છે, જેના દ્વારા પ્રાપ્ત થયેલ સંપત્તિથી ઘરમાં સુખ શાંતિમાં રહે છે, પરંતુ તેનું પરિણામ નિરર્થક જ આવે છે. આજે અમે તમને એવા ઉપાય વિષે જણાવીશું કે જે કરવાથી ઘરમાં પૈસો અને સુખ આવે.

આજના સમયમાં પૈસાના મહત્વ વિશે કશું કહેવાની જરૂર નથી. આજે પૈસા જ બધુ છે. જે તેની પાછળ એક નજર હોય ત્યારે જ દેખાય છે. ઘણા લોકો પૈસા માટે કોઈ ખોટું કામ કરતાં પણ અચકાતા નથી. એવું કહેવામાં આવે છે કે ખોટા કામથી મેળવેલા પૈસા હંમેશા દુઃખ આપે છે, જ્યારે કોઈ વ્યક્તિ સારા કામમાંથી મેળવેલા પૈસાથી તે ખૂબ જ સારી જિંદગી જીવે છે. આમ ઓયે તો દરેકને પૈસાની જરૂર હોય છે.એલાયચી એક એવી વસ્તુ છે જે દરેક હિન્દુ ઘરોમાં આસાનીથી મળી જશે. દરેકના ઘરમાં લવિંગ અને એલાયચી તો હશે જ.

પરંતુ એલાયચી એક એવી વસ્તુ છે જે દરેક સમસ્યાનું સમાધાન પણ કરે છે. તો ચાલો આજે જાણીએ એલાયચીનો એવો ઉપાય જે કરી દેશે તમને માલામાલ.આજે આ ઉપાય તે લોકોના કામમાં આવવાનો છે જે લોકોએ જીંદગીથી હાર માની લીધી છે. જો તમને એવું લાગે છે કે જીંદગીની આ મજધારમાં તમે એકલા પડી ગયાં છે, જેનાથી આશા રાખવામાં આવી હતી તેમણે જ જીવનમાં દગો આપ્યો. અને જો તમને સતત એવું જ લાગે છે કે છે કે તમારી પાછળ બધી મુશ્કેલીઓ જ આવે છે, તો ગભરવા જેવુ કશું જ નથી. આજના આ સમાધાન પછી તમારી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. ત્યાં પણ સફળતાના ઘણા રસ્તાઓ જોવા મળે છે.

સૌથી પહેલા તમને જણાવી એ કે આ બધા ઉપાય તમારે એકલા જ કરવાના છે. જો કોઈ જોઈ જશે તો તમારે અસફળતાનો સામનો કરવો પડશે. તો ચાલો આપણે જાણીએ કે તે ઉપાય કે જેનાથી લાખો લોકોની કિસ્મત બદલાઇ જવાની છે,તેના માટે તમારે ૨૧ લીલી એલાયચી ની જરૂર પડશે. જો ઘરમાં ન હોયતો બજારમાંથી પણ ખરીદીને લઈ આવો. એ બધી જ એલાયચીને હાથમાં લઈને ઘરના પૂજા ઘરમાં પ્રવેશ કરો. અને હાથ જોડીને આ મંત્રનું ઉચ્ચારણ કરો – ૐ શ્રીં શ્રીયે નમ: ભગવાનનું ધ્યાન ધરીને આ મંત્રનું ૧૦૮ વાર ઉચ્ચારણ કરો.

આવા સમયે તમારે ધ્યાન રાખવું કે કોઈ ભંગ ન થાય. એટલા માટે જ એવું કહેવામા આવ્યું છે કે આ પ્રયોગ તમે એકલા હોય ત્યારે જ કરો. હવે તે સ્થાનેથી ઊભા થઈને એ એલાયચીને જમણા હાથમાં લઈને બંધ કરો. આ જ સ્થિતિમાં ઘરની અંદર- આવેલા બધા રૂમમાંથી પસાર થઈને ઘરની ૭ વાર પરિક્રમા કરો અને પાછા પૂજા ઘરમાં પ્રવેશ કરો.હવે તમે એક લાલ રંગનું કપડું લો. હવે એ એલાયચીને આ કપડા માં નાખીને પૉટલી બનાવો. ધ્યાન રાખો કે આ પોટલીને બાંધવા માટે લાલ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે.

જો કપડું અથવા દોરાનો રંગ અલગ હશે ખંડિત થઈ જાય છે. હવે આ પોટલી લઇ લે અને ઘરના એવા સ્થળ પર છુપાવી દો, જ્યાં કોઈ પંખી પણ નજર ન કરી શકે. એટ્લે કે ઘરમાં કોઇની ત્યાં નજર ન પડે. આગામી ૨૧ દિવસ સુધી તે પોટલી ત્યાં જ રાખવાની છે તેને અડવાનું પણ નથી. ૨૧ દિવસ પૂરા થયા પછી તે પોટલીને વહેતી નદી કે તળાવમાં પધરાવી દો. જો તમારી નજીક કોઈ વૃક્ષ હોય તો તેની નીચે પણ જમીનમાં ડાટી શકો છો. શાસ્ત્ર અનુસાર, જો તે સ્થળ પીપળનું વૃક્ષ હોય તો તમારા આવનારા ભવિષ્ય માટે ખૂબ જ શુભ હશે.આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો પહાડ તૂટીને ચકનાચૂર થઈ જશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *