Categories
જ્યોતિષશાસ્ત્ર

14 ઓક્ટોબર લવ રાશિફળ : પ્રેમ સબંધોને લઈને કેવો રહેશે આજનો દિવસ ? કોને મળશે ખૂબસૂરત છોકરી ?

મેષ રાશિ

મેષ રાશિના કપલ નો આજનો દિવસ શુભ રહેશે. પોતના સાથીને પ્રપોઝ કરી શકો છો. ઘણા દિવસથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. મોબાઈલ ના લીધે અમુક લોકો પોતાના પાર્ટનરના ટચ માં રહેશે.

વૃષભ રાશિ

પરિવારના સભ્યોમાં કોઈક અણબનાવ થશે. આજનો દિવસ પ્રેમીઓ માટે ચુનોતી ભરેલો રહેશે. બોલચાલ પર સંયમ રાખો. તનાવ વધી શકે છે.

મિથુન રાશિ

પોતાના જીવનસાથી જોડે ડેટ પર જવાનો મોકો મળશે. તમને કોઈ સારી ખબર મળશે. તમે પારિવારિક સમસ્યા દૂર કરવાના પ્રયાસ કરશો. વિવાહ ને લઈને પ્રેમી ઉત્સાહ માં રહેશે.

કર્ક રાશિ

મિત્રો સાથે સમય વિતાવશો. આજે વધારે ખર્ચ થશે. સંબંધીઓને ત્યા જવાનું થશે. દંપતિ ઓને આજે ઘણો સમય સાથે વિતાવવાનો મોકો મળશે. જુના દોસ્તોને યાદ કરશો.

સિંહ રાશિ

આજે તમે ડેટ પર જવાનો પ્લાન બનાવશો. નવા લોકોથી મુલાકાત થશે. સગા સબંધીઓથી કોઈ જરૂરી વાત ખબર પડશે. પ્રેમીઓએ આજે સાવધાન રહેવું જોઈએ. કોઈ તમારા સબંધમાં ખટાશ લાવવાનો પ્રયાસ કરશે.

કન્યા રાશિ

નવા લવ રિલેશન બનશે. તમને આજે શુભ સૂચના મળશે. વિવાહિત લોકો આજે ધાર્મિક કાર્યોમાં ભાગ લે શે. તમને ફરવા જવાનો અવસર મળશે. ડેટ પર જતાં પહેલાં સારી રીતે વિચાર કરી લો.

તુલા રાશિ

લગ્ન કરેલા લોકો માટે આજનો દિવસ ઠીક રહેશે. આજે પોતાના સંતાનો સાથે સમય વીતશે. સગા સબધીઓની કોઈ વાત થી ખોટું લાગશે. પ્રેમીઓનો દિવસ ઠીક રહેશે. ઓફીસ માં સહયોગી કરીબ આવશે.

વૃશ્ચિક રાશિ

આજે દિલની વાત કરશો. આજે તમારા સાથી ને જોઈને તમે ખુશ થશો. ખરીદી કરી શકો છો. શત્રુઓથી સાવધાન રહો. તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. કોઈને અપશબ્દ ના બોલો.

ધનું રાશિ

કોઈ તમારી લવ લાઈફ માં દખલ કરી શકે છે. આજે તમને અમુક વાતો ખટકશે. જીવનસાથી જોડે વિચારમાં મતભેદ થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. તણાવ વધી શકે છે.

મકર રાશિ

આજે મળવાનો પ્લાન ફેલ થઈ શકે છે. કોઈ જરૂરી કામથી બહાર જવાનું થશે. લગ્ન કરેલા માટે આજનો દિવસ કામથી ભરેલો રહેશે.

કુંભ રાશિ

પ્રેમીઓની મોટી ચિંતા દૂર થશે. આજે ફરવાનો પ્લાન બનાવશો. પોતાના સાથી જોડે સમય વિતાવશો. તણાવ ઘટશે. કોઈ મિત્રની પાર્ટી માં શામિલ થશો.

મીન રાશિ

અંજાન વ્યકતિ થી તમને પરેશાની થઈ શકે છે. કોઈ જોડે મતભેદ થઈ શકે છે. પ્રેમીઓ આજે બહાર જવાનો પ્લાન રોકી શકે છે. સંબંધોમાં ખટાશ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *