Categories
જ્યોતિષશાસ્ત્ર

16 ઓક્ટોબર પછી ખાસ સંયોગને લીધે આ 3 રાશિઓના ઘરે પૈસા મૂકવાની જગ્યા નહીં રહે.તિજોરીઓ છલકાઈ જશે.જાણો કોના કોના છે નામ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયાંતરે પોતાની રાશી બદલતો રહે છે. પરંતુ ગ્રહની રાશી બદલવાની અસર તમામ રાશીઓ પર જોવા મળે છે જે કેટલીક રાશીઓ માટે શુભ અને કેટલીક રાશીઓ માટે અશુભ સાબિત થાય છે. ત્યારે ૧૬ ઓક્ટોબરના રોજ ભૂમિ પુત્ર મંગલ ગ્રહ પોતાની રાશી બદલવા જઈ રહ્યો છે જે મંગલ ગ્રહ મકર રાશિમાં પ્રવેશવા જઈ રહ્યો છે. મંગળનું આ સંક્રમણ તમામ રાશિઓને પ્રભાવિત કરશે. પરંતુ એવી ૩રાશિઓ છે, જેમના માટે આ સંક્રમણ વિશેષ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સિંહ રાશિ: મંગળ દેવ તમારી રાશિથી ૧૧મા ભાવમાં પ્રવેશ કરશે. જેથી સિંહ રાશિમાં મંગળ ગ્રહનું ગોચર થતાં જ સિંહ રાશિના લોકોને જબરદસ્ત સંપત્તિ મળી શકે છે. જે આવક અને નફાના મૂલ્ય તરીકે ગણવામાં આવે છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમારી આવક સારી રીતે વધી શકે છે. તેમજ વેપારમાં વિશેષ નફો મળવાની સંભાવના છે. સાથે જ તમે આર્થિક રીતે પણ મજબૂત રહેશો.

કન્યા રાશિ: તમારી ગોચર કુંડળીમાંથી મંગળ દસમા ભાવમાં પ્રવેશ કરશે,આથી મિથુન રાશિમાં મંગળનો ગ્રહ ગોચર થતાં જ તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. જે વેપાર અને નોકરીનું ઘર માનવામાં આવે છે. તેથી, આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. તેમજ જો તમે નોકરી કરી રહ્યા છો, તો તમને પ્રમોશન મળી શકે છે.

તુલા રાશિ: મંગળ ગ્રહ તમારી રાશિથી નવમા ભાવમાં ભ્રમણ કરશે. આથી મંગળ રાશિ પરિવર્તન કરતાની સાથે જ તુલા રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. જે ભાગ્યનું ઘર માનવામાં આવે છે. તેથી, આ સમય દરમિયાન તમને દરેક બાબતમાં ભાગ્યનો સાથ મળશે. આ સાથે અટકેલા કામ પણ થશે. તમને અચાનક સંપત્તિ મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *