અહી આવેલો ભક્તોને શેભરના ગોગા મહારાજ ક્યારેય નિરાશ નથી કરતા, ફોટોને સ્પર્શ કરી શેભરના ગોગાના દર્શન કરી લો મનોકામના થશે પૂર્ણ

Dharmik

ગુજરાત રાજ્ય ના અમદાવાદ શહેર થી વાયા ખેરાલુ જઇયે ત્યારે રસ્તા માં શેભર ગામ આવે છે. જે આશરે અમદાવાદ થી 130 કિમિ દૂર છે. તેમજ અહીંયા પાતર દેવ શેષનારાયણ નું પણ મંદીર આવેલુ છે. આ મંદીર નિર્માણ અને ગોગા મહારાજ ની કથા કંઈક આવી છે.

પૌરાણિક સમય માં ઉજ્જડ શેરભ ગામ શેરભ નગરી તરીકે ઓરખાતું હતું ને નગરી ની જાહોજલાલી હતી. આ નગરી માં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયો પકડાયો હતો તે વખતે ના શેરભ નગરી ના રાજાઓ વાણીયા ને હૃદયપર સજા જાહેર કરેલી. અને વાણિયો ખુબજ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્ત તેને સલાહ આપી કે બરવાડ ના ઘરે દીકરી ગોગા ની સેવા પૂજા કરે છે. દુઃખી વાણિયો એક આશા લઈને ભરવાડ ની દીકરી પાસે ગયો.

તેને બધી વિતક કથા દીકરીને કહી ગોગા ની કૃપાથી ભરવાડ ની દીકરી એ આશીર્વાદ આપી કહ્યું જા તારી સજા માફ થશે ને રજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા પકળાયી જશે.  વાણિયો બહુજ ખુશ થયો અને પોતાની નગરી માં પાછો આવ્યો ત્યારે અને ખબર પડી કે ગુનેગાર પકડાઈ ગયો છે અને રજા એ વાણીયા ને ઈજ્જતભેર મુનિન બનાવી રાજ્ય નો કારભાર સોંપ્યો.

ભવિષ્ય મુજબ કાર્યક્રમે આ નગરી ઉપર પાલનપુરના નાવબે ચડાયી કરી હતી અને શેભર નગરી નો રજા હરિ જતા વિજયી રાજાના લક્ષરે શેભર નગરી નો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જડ બની ગયી. પછી ગોગ મહારાજ ની લક્ષમી નારાયણ સાથેની સાત ફેનવારી પથ્થર ની મૂર્તિ સરસ્વતી નદીના પતમાં ઉંધી પડેલી હતી. આશરે 500 વર્ષ અગાઉ છળશોલ ગામ ના કેટલાક ચૌઉધરી જ્ઞાતિ ના મુંજી તથા બહેરા અટક વારા ખેડૂત પોતાના ગામ જય રહ્યા હતા.

એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે કંઈક કામ માં આવશે.  હાલ અહીં આરશનું મંદીર બનાવેલું છે. મૂર્તિ મુર સ્વરૂપે અમને એમ જ છે  મંદિરે અંદર પગ મુકતા જ તેના સ્તંભો, ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યારે નજર કરો ત્યારે શિલ્પમાંથી કાળરેલા સર્પ જોવા મારે છે. સ્થાનીય લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *