Categories
જ્યોતિષશાસ્ત્ર

શનિદેવ બનાવશે શક્તિશાળી વિપરીત રાજયોગ.આ 3 રાશિના લોકોને થશે ધનલાભ.મળશે મોટી સફળતા

વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી રાશિ પરીવર્તન કરે છે.શનિ ગ્રહ સૌથી ધીમી ચાલે ગતિ કરે છે.બીજા ગ્રહોની સાપેક્ષે શનિ લાંબા સમય સુધી વક્રી કરે છે.આ વખતે શનિ પોતાની રાશિ મકરમાં વક્રી કરશે.રાશિનો આ બદલાવથી ઘણી રાશિઓની કિસ્મત ચમકી જશે.શનિ 23 ઓક્ટોબર 2022 ના રોજ મકર રાશિમાં વક્રી કરશે.આ 3 રાશિઓને મળશે ત્રણ ગણો લાભ.જાતકોની મુશ્કેલીઓ દૂર થશે.જાણીએ આ 3 રાશિ કઈ છે.

મેષ રાશિ

શનિની માર્ગીથી વિપરીત રાજયોગ બનવાને લીધે મેષ રાશિના લોકોને મોટો ધનલાભ થશે.અછાંકા પૈસા મળશે.નોકર અને વ્યાપારમાં ખૂબ મોટો લાભ થશે.લોટરીમાં લાભ થશે.નોકરી જાતકોને નવી નોકરીનો પ્રસ્તાવ મળે.તમારા કામની વાહવાહ થશે

ધન રાશિ

કેરિયર અને વ્યાપારમાં સફળતા મળે.લાંબા સમયથી રાહ જોતાં ધન પરત આવે.વાણીની મધુરતાથી ધંધામાં મોટો લાભ.આર્થિક સ્થિતિમાં બહુ મોટો બદલાવ.વિપરીત રાજયોગ ભૌતિક સુખ વધારશે.રાજનીતીમાં સફળતા મળે.

મીન રાશિ

વિપરીત રાજ યોગ કિસ્મત ખોલી દેશે.અચાનક ધન લાભ થશે.ધંધામાં સબંધો બહતર થશે.શેર બજારમાં પૈસા કમાંશો.સુખ અને સંપતિમાં અનેક ગણો વધારો થશે.શનીદેવની કૃપા રહેશે.થશો માલામાલ.બધી સમસ્યાઓનો અંત આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *