મોગલમાં ને ટચ કરી આશીર્વાદ લો.છોડીને આગળ નહી જતાં.મોટું પાપ લાગશે.બધી મનોકામના થશે પૂર્ણ

Uncategorized

મોગલ માતાના પરચા અપરંપાર છે. મોગલ માતાનું માત્ર નામ લેવાથી જ ભક્તોના જીવનના તમામ દુઃખો દૂર થાય છે અને મોગલ માતાએ આજ સુધી લાખો ભક્તોના દુઃખો દૂર કર્યા છે. એકવાર મોગલ માતાના નામની આસ્થા બંધાઈ જાય તો મોગલ માતા પોતાના ભક્તોનો વાળ પણ વાંકો થવા દેતી નથી અને જો મોગલ માતાને સાચા દિલથી યાદ કરવામાં આવે તો મોગલ માતા પોતાના ભક્તોની મદદ માટે દોડી આવે છે.

થોડા સમય પહેલા એક દાદીમાં મોગલ ધામમાં આવ્યા હતા અને મણીધર બાપુને પોતાનું દુખ જણાવ્યું હતું. દાદીએ જણાવ્યું હતું કે તેમના શરીરમાં અસહ્ય દુખાવો રહે છે. ત્યારે મણીધર બાપુએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને મોગલ માતાની અંદર શ્રદ્ધા રાખવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ દાદીમાને દુખાવો દુર થઇ જતા તેઓ કબરાઉ ખાતે મોગલ ધામમાં પોહ્ચ્યા હતા અને મોગલ માતાના આશીર્વાદ લીધા હતા.

દાદીમાં ૨૧ હજાર રૂપિયા લઈને મણીધર બાપુના ચરણોમાં ગયા હતા અને પોતાનું દુખ દુર થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે મણીધર બાપુએ અ રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને દાદીમાંને પાછો આપ્યો હતો અને કહ્યું હતું કે માતાજીના આશીર્વાદ છે. તેમજ આ રૂપિયા મણીધર બાપુએ દાદીમાને તેમની દીકરીને આપી દેવા માટે જણાવ્યું હતું. તેમજ તેમને જણાવ્યું હતું કે ક્યારેય અંધશ્રદ્ધામાં પડવું નહિ.

તમે મોગલ માતા ઉપર શ્રદ્ધા રાખી એટલે તમારું દુખ દુર થઇ ગયું છે. મા મોગલ ને પૈસાની જરૂર નથી અને આ કોઈ ચમત્કાર નથી, તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. કહેવાય છે કે મા મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો મા મોગલ કોઈ ભક્તોના દુઃખી જોઈ શકતી નથી. એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી, એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *