શિવજીને પ્રિય બ્રહ્મ કમળને ટચ કરો અને આશીર્વાદ લ્યો.ૐ લખી શેર કરો.બધી મનોકામના થશે પૂર્ણ

Uncategorized

આપણે જોઈએ તો વૃક્ષોમાં પીપળા અને વડના ઝાડને ઈશ્વરીય શક્તિનું પ્રતીક માનવામાં આવ્યા છે. નદીઓમાં તો લગભગ બધી નદીઓ દૈવીય અસ્તિત્વ ધરાવે છે. એવામાં જો ફૂલોની વાત કરીએ તો એક ફૂલ એવું પણ છે, જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હોય, પરંતુ તે એની અલૌકિક શક્તિને ઓછું નથી કરતું. એ ફૂલનું નામ છે બ્રહ્મ કમળ. આજે અમે તમને આ લેખના માધ્યમથી બ્રહ્મ કમળ વિષે થોડી જાણકારી આપીશું. બ્રહ્મ કમળને સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીનું પુષ્પ માનવામાં આવે છે. હિમાલયની ઊંચાઈઓ પર મળતું આ ફૂલ પોતાનું પૌરાણિક મહત્વ પણ રાખે છે.

આ ફૂલને જીવન આપનાર ફૂલ પણ કહેવાય છે. બ્રહ્મ કમલ દ્વારા જ ભગવાન શિવે ગણેશને પાણી છાંટીને જીવંત કર્યા હતા. આવી સ્થિતિમાં આ ફૂલને બીમાર વ્યક્તિની પાસે રાખી શકાય છે. કોઈ પણ બીમાર વ્યક્તિ પાસે જો આ ફૂલ રાખી દેવામાં આવે તો બીમાર વ્યક્તિ જડપથી સાજો થઇ જાય છે. આ સાથેજ ફૂલમાં એક દિવ્ય શકતી વસે છે જેનાથી ફૂલ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. એવું કહેવામાં આવે છે કે વિશ્વ રચયિતા બ્રહ્મા સ્વયં આ ફૂલ પર બિરાજમાન છે.

જો ભગવાન શિવને બ્રહ્મા કમળ અર્પણ કરવામાં આવે તો તે તરત જ પ્રસન્ન થઈ શકે છે, પરંતુ જો આ ફૂલને પણ ઘરમાં લગાવવામાં આવે તો ભગવાન શિવની કૃપા ઘર અને પરિવાર બંને પર બની રહે છે. આ સાથેજ જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં બ્રહ્મ કમલનો છોડ લગાવે છે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ તો રહે છે જ, પરંતુ ઘરમાં ઐશ્વર્ય, સફળતા વગેરે પણ આવે છે. આ ફૂલ તે વ્યક્તિનું નસીબ વધારી શકે છે. હિંદુઓની માન્યતા છે કે જે વ્યક્તિ આ ફૂલને ખીલતા જુએ છે, તેનું નસીબ ચમકે છે.

આવી સ્થિતિમાં તેને તમારી પાસે અથવા તમારા ઘરમાં રાખવાથી ભગવાન બ્રહ્માની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે બ્રહ્મા કમલ ફૂલને ભગવાન બ્રહ્માના પ્રતિરૂપ પણ કહેવામાં આવે છે. બ્રહ્મ કમલ ઘરમાં રાખવાથી શાંતિનો માહોલ જળવાય છે.  પરિવાર માં ખુશી નું આગમન થાય છે. તેમજ પરિવાર ના સભ્યો માં પ્રેમ જળવાઈ રહે છે. આથીજ બ્રહ્મ કમળને પવિત્ર ગણવામાં  આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *