દીવો બનાવી શકે છે તમને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ.દીવાને ટચ કરીને લક્ષ્મી માતા લખી શેર કરો.બધી માનતા પૂરી થશે

Uncategorized

પૂજા પાઠ દરમિયાન દીવો પ્રગટાવવા નું એક વિધાન છે. કોઈ પણ શુભ કામ હોય, જેવા કે દેવી- દેવતા ની આરાધના કળશ સ્થાપના કે લગ્ન જેવા શુભ અવસર પર દીવો પ્રગટાવવા માં આવે છે. પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળ એ માન્યતા માનવામાં આવે છે કે, જો પૂજા વખતે દીવો પ્રગટાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. અને દીવો પ્રગટાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે.

ઘણા બધા લોકો એવા છે જે રોજ વિધિ પૂર્વક પૂજા નથી કરી શકતા પરંતુ સવાર અને સાંજે દીવો જરૂર પ્રગટાવે છે. પરંતુ વાત એ છે કે દીવો શા માટે પ્રગટાવવા માં આવે છે? પૌરાણિક માન્યતાઓ અનુસાર, દીવો કરવાથી કષ્ટ દુર થાય છે. દીવા નો પ્રકાશ આપણા જીવન માં સકારાત્મક ઉર્જા ને લાવે છે અને સાથે જ નકારાત્મક ઉર્જા ને બહાર કાઢે છે. આજે અમે તમને દીવો પ્રગટાવવા ના ફાયદા વિશે જણાવીશું. એનું મહત્વ શું છે? તો ચાલો જાણી લઈએ દીવો પ્રગટાવવા નું મહત્વ.

જો દરરોજ તમે તમારા પૂજા ઘર માં ઘી નો દીવો કરો છો તો ગરીબી નો નાશ થશે, આર્થિક તંગી થી મુક્તિ મળશે. સાથે જ ધન સંપતિ માં વધારો થશે. શનિદેવ ના કષ્ટ માંથી મુક્તિ મેળવવા માટે તલ ના તેલ નો દીવો કરવો જોઈએ. ધન સંપતિ ની પ્રાપ્તિ માટે શુદ્ધ ઘી નો ૩ મુખ વાળો દીવો ગણપતિ ની સામે કરવો જોઈએ.સૂર્ય દેવ ને પ્રસન્ન કરવા હોય અથવા પછી તમારા દુશ્મન થી રક્ષા મેળવવા માટે સરસવ ના તેલ નો દીવો કરવો જોઈએ.

કાળ ભૈરવ જી પાસે સરસવ ના તેલ નો દીવો કરવો, તે તમારા દુશ્મ થી તમારી રક્ષા કરશે. હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે ચમેલી ના તેલ નો દીવો કરવો જોઈએ. અમે તમને જણાવી દઈએ કે એક વાતનું ધ્યાન રાખવું કે દીવો ૩ મુખી હોવો જોઈએ. એવું કરવાથી સંકટ દુર થાય છે અને કોઈ વસ્તુ નો ભય રહેતો નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *