Categories
જ્યોતિષશાસ્ત્ર

7 ઓક્ટોબર અંક જ્યોતિષ : શુક્રવાર માટે તમારો લકી નંબર અને શુભ રંગ કયો હશે….

દૈનિક અંક જ્યોતિષ ભવિષ્ય વાણી, અંક જ્યોતિષ ની ગણનામાં કોઈ વ્યક્તિનો મૂલાંક એ વ્યક્તિની તારીખનો યોગ હોય છે. ઉદાહરણ તરીકે સમજો જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો છે તો એની જન્મ તારીખના અંકોનો યોગ 2+3=5 આવે છે એટલે 5 એ વ્યક્તિનો મૂલાંક કહેવામાં આવે છે. જો કોઈની જન્મ તિથિ બે અંકો એટલે 11 છે  તો એનો મૂલાંક 1+1=2 થશે. એ જન્મતિથિ અને જન્મ મહિનો અને જન્મ વર્ષ કુલ યોગ ભાગ્યનો અંક કહેવાય છે. જેમકે કોઈનો જન્મ 22-4-1996 માં થયો છે તો આ બધા અંકોનો  યોગ ભાગ્ય અંક કહેવાય છે. તો ચાલો અંક શાસ્ર્ત્ર ના માધ્યમથી જાણીયે તમારો મૂલાંક, શુભ અંક અને લકી કલર કયો છે.

અંક 1

કોઈ તમારી ઉદારતાથી પ્રભાવિત થઈને અંત સુધી તમને તમારી ભાવનાનો ઈઝહાર કરી શકે છે. તમારા સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે રોજ વહેલી સવારે કસરત કરવાની આદત રાખવી પડશે.

શુભ અંક : 9

શુભ રંગ : સફેદ

અંક 2

તમે કોઈ લાંબી પરિયોજન પર લાંબા સમયથી કામ કરી રહ્યા છો, તેથી આજનો દિવસ તમને નિરશ લાગી શકે છે. તેથી જેટલું બને તેટલું જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરો.

શુભ અંક: 10

શુભ રંગ  : પીળો

અંક 3

હવે સમય આવી ગયો છે કે તમે બધી નકરાત્મક્તા દૂર કરી ને એક નવી શરૂઆત કરો. તમે સાંજ સુધીમાં દાંત નો  દુઃખાવો અનુભવી શકો છો. તમે તમારા ભવિષ્ય પર આ સબંધો પર પડવાવાળા પ્રભાવ વિશે વિચારવાનું ચાલુ કરી શકો છો.

શુભ અંક: 11

શુભ રંગ: લાલ

અંક 4

અવસાદ અને કઠિનાઇયો આજે તમારા કાર્યસ્થળ પર આવાનો સંકેત આપી રહી છે. જો તમને તમારા પાછળના અનુભવોથી કોઈ શીખ લીધી છે તો તમે ગણી આસાની થી એમનો સામનો કરવામાં સક્ષમ થઇ જશો.

શુભ અંક : 21

શુભ રંગ : લીલો

અંક 5

આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.  ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરી શકો છો. કોઈ શુભ માંગલિક કાર્યમાં ભાગ લઈ શકો છો. કોઈપણ પ્રકારના કાર્યમાં ઉતાવળ ખરાબ પરિણામ લાવી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે.

શુભ અંક: 15

શુભ રંગ: ગુલાબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *