Categories
જ્યોતિષશાસ્ત્ર

ગોમતી ચક્ર બદલી શકે છે તમારી તકદીર.વિશ્વાસ બેસાડવા ૐ લખી શેર કરો.બધી મનની મુરાદો પૂરી થશે

આપણા જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવી વસ્તુ છે જે આધ્યાત્મિક અને પ્રાકૃતિક રીતે જોડાયેલી છે. તો આજે એક એવી જ વસ્તુ વિશે અમે તમને જણાવશું. મિત્રો આપણે ત્યાં ઘણા બધા યંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી  એક યંત્ર છે ગોમતી ચક્ર. ગોમતી ચક્ર ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે. જે એક શેલ પથ્થરનું રૂપ હોય છે. ગોમતી ચક્રને મોટા ભાગે ધાર્મિક વિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગોમતી ચક્ર ઘણી સમસ્યાઓથી આપણને રાહત આપે છે. તો ચાલો જાણીએ ગોમતી ચક્રના ફાયદા વિશે.

રોગોનો નાશ કરવા માટે: ગોમતી ચક્રનો ઉપયોગ બિમારીને દૂર કરવા માટે ખાસ કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યકિત બિમાર હોય ત્યારે એક ચખ્ખા ગ્લાસમાં પાણી લઈ તેમાં ગોમતી ચક્ર નાખી દો અને ઉપર લખેલા મંત્રનું ૨૧ વખત ઉચ્ચારણ કરો. ત્યારબાદ ગોમતી ચક્રને બહાર કાઢી લો અને આ પાણી રોગીને પીવડાવી દો. આ ઉપાય કરવાથી રોગી જલ્દી જ સાજો થઈ જાય છે.

ઘરમાં શાંતિ માટે: જો તમારા ઘરમાં વારંવાર ઝગડા અને અશાંતિ રહેતી હોય તો ગોમતી ચક્રને લાલ સિંદૂરની ડબ્બીમાં ઘરમાં રાખો તો ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

વેપારમાં વધારો કરવા માટે: જો તમારા વ્યવસાયમાં પ્રગતિ આવે તે માટે ગોમતી ચક્ર લઈ તેને એક લાલ કપડામાં બાંધી દરવાજા પર એવી રીતે ટીંગાવો કે ગ્રાહક તેની નીચે થઈને આવે. તેનાથી વેપારમાં વૃદ્ધિ આવે છે.

દામ્પત્ય જીવનમાં પ્રેમ માટે: સામાન્ય રીતે દરેક પતિ પત્નીમાં મતભેદ રહેતા હોય તો આ ત્રણ ગોમતી ચક્ર લઈ ઘરની દક્ષિણ દિશામાં ક્યાંય બહાર હલું બલજાદ કહી ફેંકી દેવાથી પરસ્પરના મતભેદ દૂર થાય છે અને પ્રેમ વધે છે.

સંતાન પ્રાપ્તિ માટે: પુત્ર પ્રાપ્તિ માટે પાંચ ગોમતી ચક્ર લઈ કોઈ નદી કે તળાવમાં હિલિ હિલિ મિલિ મિલિ ચિલિ ચિલિ હુક પાંચ વખત બોલી વિસર્જિત કરવાથી સંતાન પેદા કરવામાં આવતી અડચણો દૂર થાય છે અને જલ્દી જ સંતાનની પ્રાપ્તિ થાય છે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *