લક્ષ્મીમાતાને ટચ કરો અને આશીર્વાદ પ્રાપ્ત કરો.ધનતેરસ આવતા પહેલા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો થશે વાસ.ખુદ લક્ષ્મી માતા ઘરે આવશે

Uncategorized

૨૪ ઓક્ટોબર ૨૦૨૨ ન રોજ દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન લક્ષ્મી માતાની પૂજા કરવાથી આખા વર્ષ દરમિયાન લક્ષ્મી માતાની કૃપા ઘર પર વરસતી રહે છે. ધનતેરસના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. આજે અમે તમને કેટલાક ખાસ ઉપાયો વિષે જણાવીશું જેને કરવાથી આખા વર્ષ દરમિયાન માતા લક્ષ્મીની પૂજા તમારા ઘર પર વરસતી રહેશે.

ધનતેરસ પર પૂજા સમયે કોઈ એવા સ્થાનની માટી જ્યા મોરલો નાચ્યો હોય લાવીને અને પૂજા કરો આ માટીને લાલ કપડામા બાધીને તિજાેરીમા રાખવાથી ઘરપર હમેશા લક્ષ્મીની કૃપા બની રહેશે.  ધનતેરસ અને દિવાળીના દીવસે રસોડામા જે કઈ રાધ્યો હોય ,સર્વપ્રથમ તેમાથી ગાય માટે થોડો ભાગ જુદો કાઢી દો. આવુ કરવાથી ઘરમા સ્થિર લક્ષ્મીનો નિવાસ હશે. ધનતેરસના દિવસે કોઈ પણ શુભ સમયમા કોઈ એવા ઝાડની ટહની તોડી ,જેના પર ચમગાદડ રહે છે .

એને પોતાના બેસવાના પાસે રાખો લાભ થશે . ધનતેરસના દિવસે કોઈ પણ મદિરમા કેળાના છોડ લગાવો.આ છોડની સમયે-સમયે પર દેખભાળ કરો એના પાસમા કોઈ સુગંધિત ફૂળનો છોડ લગાવો કેળાના છોડ જેમ-જેમ વધશે તમારી આર્થિક લાભની રાહ સરળ થશે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન પછી દક્ષિણાવર્થી શખમા લક્ષ્મી મત્રનો જાપ કરતા કરતા ચોખાના દાણા અને લાલ ગુલાબની પાદડીઓ નાખો .

આવું કરવાથી સમૃદ્ધિનો યોગ બનશે. લક્ષ્મીને અર્પિત કરો લવિંગ – ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન પછી લક્ષ્મી કે કોઈ પણ દેવીને લવિંગ અર્પિત કરો. આ કામ દિવાળીના દિવસોમા રોજ કરો. ધનતેરસ પર સફેદ પદાર્થ જેમ કે ચોખા ,કાપડ લોટ વગેરેનો દાન કરવાથી આર્થિક લાભનો યોગ બને છે. દિવાળીના દિવસોમા અને હોઈ શકે તો દરરોજ સાજે સૂર્યાસ્ત પછી ઘરમા ઝાડૂ-પોતા ન કરો. આવુ કરવાથી ઘરમા અલક્ષ્મીનો વાસ હોય છે.

ધનતેરસ પર કોઈ ગરીબ,દુખી,અસહાય દર્દીને આર્થિક સહાયતા આપો. આવુ કરવાથી તમારી ઉન્નતિ થશે. ધનતેરસના દિવસે કોઈ કિન્નરને ધન દાન કરો અને તેમાથી થોડા રૂપિયા પરત અનુરોધ કરીને લઈ લો. આ રૂપિયાને સફેદ કાપડમા બાધીને કેશ તિજોરીમાં રાખો .ધનતેરસ પર પૂજાના સમયે ધન,વૈભવ અને સમૃદ્ધિ મેળવા માટે ૫ લઘુ નારિયેળ પૂજાના સ્થાને રાખો. તેના પર કેસર તિળક કરી અને દરેક નાળિયેર પર તિળક કરતા સમયે ૨૭ વખત નીચે લખેલુ મત્રના મનમા જાપ કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *