Categories
જ્યોતિષશાસ્ત્ર

દિવાળી પહેલા આ 6 ઉપાય કરી લો.લક્ષ્મીમાતા ખુદ તમને બનાવી દેશે અમીર.પૈસા ગણવા મશીન લાવવું પડશે

થોડા સમય બાદ દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ થવા લાગી છે. હિંદુ ધર્મની અંદર દિવાળીના તહેવારને ખુબજ મહત્વ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામ દિવાળીના દિવસે ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા. દિવાળીના તહેવારો દરમિયાન માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે જેથી આખા વર્ષ દરમિયાન માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે છે. જો દિવાળીના આ પાંચ દિવસ દરમિયાન કેટલાક ખાસ ઉપાયોથી માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા હમેશા વરસતી રહે છે.

૧: દિવાળી દરમિયાન ધનતેરસના દિવસે હળદળ અને ચોખાને પીસીને તેમાં પાણી ઉમેરીને એક મિશ્રણ બનાવવાનું છે. ત્યારબાદ આ મિશ્રણથી ઘરના મુખડ દરવાજા પર ઓમ લખવાથી માતા લક્ષ્મીની કૃપા વરસશે અને પૈસાની તંગી દુર થાય છે.

૨: જો ઘરમાં પૈસાની તંગી વર્તાઈ રહી છે તો દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન માતા લક્ષ્મીને ૧૧ ગાય અર્પણ કરવાની છે. માતા લક્ષ્મીની છબી આગળ આ ગયો અર્પણ કર્યા બાદ બીજા દિવસે આ ગાયને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકવાથી માતા લક્ષ્મી રાજી થાય છે અને પૈસા સબંધિત સમસ્યા દુર થાય છે.

૩: અઢળક ધન સંપતિ પ્રાપ્ત કરવા માટે મહાયંત્રની જગ્યાએ શ્રી યંત્ર, કુબેર યંત્ર પણ સ્થાપિત કરી શકાય છે. આ યંત્રની દરરોજ પૂજા કરો.

૪: જો ઘરમાં દેવું ચાલી રહ્યું છે તો આ માટે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં દેવી લક્ષ્મીને પૂજા અર્પણ કરો અને પછી તેને ગરીબોમાં વહેંચો. દેવું ઉતારવામાં વધુ સમય નહીં લાગે.

૫: ઘરમાં કાયમ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે દિવાળીના દિવસે પાણી ભરવા માટે એક ઘડો લાવો અને તેને ભરીને રસોડામાં કપડાથી ઢાંકીને રાખો. ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે.

૬: ઘરની દરિદ્રતાને દુર કરવા માટે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી શંખ અને ડમરુ અવશ્ય ફૂંકવું. આમ કરવાથી ગરીબી દૂર થાય છે અને લક્ષ્મીજી હંમેશા ઘરમાં રહેવાનું શરૂ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *