5 ફેબ્રુઆરી : આજે પ્રેમસબધો વધશે કે તિરાડ પડશે ? નવો લવ મળશે કે જૂનો પાછો આવશે ? જુઓ

જ્યોતિષશાસ્ત્ર

મેષ રાશિ

જીવનસાથીના સ્વાસ્થ્ય માં ખરાબ અસર થશે. ગર્લફ્રેન્ડ સાથે રોમાન્ટિક મૂડ માં રહેશો. જીવનસાથી ની તલાશ પુરી થશે. જે લોકો પોતાના સાથી ને પુરતો પ્રેમ આપે છે તે લોકો કોઈ ખુબસુરત જગ્યા એ પોતાના જીવનસાથી જોડે જશે. તમારા સાથી જોડે ગુપચુપ મુલાકાત થશે.

વૃષભ રાશિ

તમારું મન અશાંત રહેશે. આજે તમે પ્રેમ સબંધોને લઈને ચિંતામાં રહેશો અને સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો કરશો. પ્રેમીને સોશ્યિલ મીડિયા મારફતે વાત કરી શકશો. તમારી ભાવનાઓ તમારો પ્રેમી સમજશે અને જીવનસાથી શુભ સાબિત થશે. પ્રેમ સંબંધમાં માતા અને પરિવારનો સાથ મળશે.

મિથુન રાશિ

પત્ની ના સ્વાસ્થ્ય માં ઉતાર ચઢાવ આવશે. નવો પ્રેમ સંબંધ વિકસી શકે છે. લવ પાર્ટનરનો ગુસ્સો બરદાસ્ત કરવો પડશે. પ્રેમીને આપેલો ઉપહાર પાછો મળશે. અવિવાહિત લોકો વિવાહની તૈયારીઓ કરશે. સબંધોને લઈને મનમાં અસ્થિરતા રહેશે. પ્રેમિકા સાથે કોઈ સમાજિક કાર્યમાં જવાનું થશે.

કર્ક રાશિ

કોઈ મિત્રના લીધે પ્રેમ સંબંધમાં ખટાશ આવશે. જો તમે તમારા પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છો છો તો શુભ સમય આવી ગયો છે. તમારો પ્રેમી તમારી વાત આસાની થી માની જશે. પ્રેમમાં મુશ્કેલીઓ ઓછી થશે. આજનો દિવસ તમારી મનોકામના પૂર્ણ કરવાવાળો રહેશે. કોઈની વાતોમાં આવ્યા વગર પોતાની જાતે નિર્ણય લો.

સિંહ રાશિ

પ્રેમ જીવનમાં આજે તમને થોડી નિરાશાનો સામનો કરવો પડશે. આજે તમે લવ લાઈફ માં બહુ જ વ્યસ્ત રહેવાના છો. નવો સબંધ જલ્દી જ લગ્ન જીવનમાં બદલાશે. પ્રેમિકા સામે પ્યારનો એકરાર કરવામાં મુશ્કેલી અનુભવશો. પ્રેમી સાથે લગ્નને લઈને સકારાત્મક જવાબ મળશે. તમારા જીવનસાથી ને તમે કોઈ ધાર્મિક સ્થળ પર લઈ જઈ શકશો.

કન્યા રાશિ

પ્રેમી થી નારાજ થશો અને કામમાં મન નહિ લાગે. આજે તમને વૈવાહિક જીવનમાં સકારાત્મકતા ની લાગણી અનુભવશો. આજે પ્રેમી સાથે અણબનાવ પણ થઈ શકે છે. જીવનસાથી ને સમૃદ્ધિ અને રોજગરીમાં ખુશીઓ મળશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. તમે તમારા જીવનસાથી ને ખુશ રાખવાની કોશીશ કરશો.

તુલા રાશિ

કોઈ વાતને લઈને પ્રેમી સાથે સબંધ તૂટવાની સમસ્યા ઉભી થઇ શકે છે. લવ લાઈફ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. પાર્ટનર સાથે કોઈ ખાસ જગ્યા પર જશો. વૈવાહિક જીવનમાં તમને તમારા સાથી નો સહયોગ મળશે. પ્રેમી નિરાશ કરી શકે છે. તમારી પત્ની પર ભરોસો રાખો તેનાથી આપસી પ્રેમ વધશે. તમારા દામ્પત્ય જીવનમાં કોઈનું દખલ કરવું તમને નહિ ગમે.

વૃશ્ચિક રાશિ

તમારા જીવનમાં કોઈની એન્ટ્રી થશે. આજના દિવસે પ્રેમ સંબંધોમાં વિશ્વાસ ની કમી રહેશે. કોઈ જુના મિત્રને તમારી અનૈતિક  પ્રેમની કહાની વિશે ખબર પડશે. પ્રેમ સંબંધોમાં અણબનાવ થશે. આજે ધૈર્ય અને વિવેકથી કામ લો. લગ્ન માટે કોઈ તમારો સંપર્ક કરશે.

ધન રાશિ

આજે તમારી ક્રશ ને પ્રોપોઝ કરવો મોંઘો પડશે. તમારો પાર્ટનર ક્યાંય જવાની જીદ પકડશે. સંબંધને વધારે મજબૂત કરવા માટે પ્રયાસ કરશો. અવિવાહિત લોકો લગ્ન કરવા માટેના પ્રયાસો કરશે. જીવનસાથીના સ્વાસ્થ્ય ને લઈને ચિંતા રહેશે. દામ્પત્ય જીવનમાં પત્ની તરફથી પ્રેમ ભર્યો સંદેશો મળશે.

મકર રાશિ

તમારા અહંકાર માંથી બહાર નીકળો. તમારી સમજદારીના લીધે તમારા પ્રેમી ના પરિવાર પર તમારો સારો પ્રભાવ પડશે. કોઈપણ પ્રકારના જગડાથી બચવું જોઈએ. તમારી આદતો અને ચંચળતા તમારા જીવનસાથી ને પસંદ આવશે. દામ્પત્ય જીવન ખુશીઓથી ભરેલો રહેશે. પિતાની સલાહથી જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા પ્રેમી જોડે ફોનમાં વાત કરો અને તેને મળવાનો પ્રોગ્રામ બનાવો.

કુંભ રાશિ

દામ્પત્ય જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થશે. પ્રેમ જીવનમાં આવતી બાધાઓ દૂર થશે. લવ પાર્ટનર સાથે સબંધ વધારે ગાઢ બનશે. દામ્પત્ય જીવનમાં તમારો સથી તમારું પૂરું ખ્યાલ રાખશે. પ્રેમી જોડે વિવાહને લઈને ઘરમાં તકરાર થશે.

મીન રાશિ

પાર્ટનર નો સહયોગ તમને જોશથી ભરી દે શે.  પ્રેમ સંબંધોમાં કડવાહટ અને દુરીયા ઓછી થશે. કોઈના પ્રત્યે આકર્ષિત થઈ શકો છો. તમે કોઈને વધારે પસંદ કરી શકો છો. લગ્ન કરેલા લોકો માટે સાંજ ખૂબ જ સુંદર અને શાનદાર રહેશે. અમુક લોકોને ઘણા અફેર્સ થશે. જેનાથી તમારા માન અને સમ્માન પર અસર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *