મેષ
આર્થિક ઉન્નતિના રસ્તા ખુલશે.જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધી શકશો.નવું કાર્ય કરી શકશો.આવક મર્યાદા વધે.હરીફાઈમાં રહેશો.પ્રગતિ થતાં આત્મવિશ્વાસ વધે
વૃષભ
આજનો દિવસ આર્થિક બાબતોમાં મિશ્રિત રહેશે.કોઈ અડચણને હિસાબે મૂંઝવણ અનુભવશો.ધૈર્યથી કામ લેવું ઉચિત.આયોજન પર ફોક્સ કરો.નજીકના સબંધીની આર્થિક બાબતોમાં સલાહ લો.મૂંઝવણ કરતાં તૈયારી પર ધ્યાન આપો
મિથુન
આજના દિવસે સખત મહેનતનું ફળ મળે.આર્થિક રીતે આજનો દિવસ શુભ સાબિત થશે.જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકશો.કામકાજ ખૂબ સ્પષ્ટ રીતે કરી શકો.માન અને સન્માન વધે
કર્ક
આર્થિક બાબતોમાં અપરિચિત પર વિશ્વાસ ન મૂકો.સહકર્મીઓ પર વિશ્વાસ રાખો.આવકમાં વધારો થાય
સિંહ
ધ્ંધાકિય આયોજન પર લક્ષ્ય રાખવું.આત્મવિશ્વાસ વધે.ધંધાકીય બાબતોમાં આજે શુભ દિવસ.સકારાત્મક અભિગમ ફળદાયી નીવડે
કન્યા
આવક બાબતે આજે ઉતાર ચડાવ રહે.કોઈ બહસ ન કરવી.કામ પર ધ્યાબ રાખો.આયોજન કરો.ધીરજથી સફળ થશો
તુલા
કારોબાર સારો ચાલે મનની શાંતિ અનુભવાય.સાહસ કરવાની શક્તિ વધે.આત્મવિશ્વાસ વધે.રોકાયેલું ધન પાછું મળે
વુશ્વિક
શાખમાં વધારો થાય.નાણાકીય બાબતોમાં ચિતા વધે.સકારાત્મકતાથી ઉર્જાનો સંચય થાય અને ધન અને ધાન્યમાં અભિવૃદ્ધિ થાય
ધન
કેરિયર અને વ્યાપારમાં આવક વધે.ધંધામાં આવકના નવા રસ્તા જણાય.ઉધોગ વિસ્તાર વધે.આર્થિક ઉન્નતિ થશે
મકર
આજે ઉધાર આપવા પર અંકુશ રાખવો.આજે આર્થિક રીતે દિવસ ખૂબ જ શુભ.આત્મવિશ્વાસમાં વધારો થાય.સાહસ કરવાનું બળ વધે.
કુંભ
આજે આર્થિક રીતે અપેક્ષિત પરિણામ મેળવશો.આજે વ્યક્તિગત પ્રગતિ પર ફોક્સ કરવું પડશે.આર્થિક રીતે ઉન્નતિ મળે.માન અને સન્માન વધે.ધંધાકીય બાબતોમાં જવાબદારી વધે
મીન
સહયોગીની મદદથી નાણાકીય લાભ થાય.કોઈ મોટી ડીલ થવાની સંભાવના.આયોજનથી લાભ લઈ શકશો.સૌનું સમર્થન મળે.આર્થિક રીતે પ્રગતિ કરશો