Categories
જ્યોતિષશાસ્ત્ર

3 થી 9 ઓક્ટોબર: આ અઠવાડિયે કઈ રાશીઓને મળશે ધનલાભ,જાણો કેવી રહેશે તમારી રાશિ

મેષ રાશિ

આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો. આમ તો અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે.

વૃષભ રાશિ

તમારી રાશિ માટે અઠવાડિયાનો શરૂઆતી સમય સામાન્ય ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રથી સંબંધિત કોઈ નવું કાર્ય માટે યાત્રા કરવી પડશે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે. અઠવાડિયાના મધ્ય  દિવસ તમારા માટે દુવિધાપૂર્વક ચિંતા, પરેશાની ઉભી કરતું અને સ્વાસ્થયના બાબતે પણ તકલીફ આપતું સિદ્ધ થઈ શકે છે.

મિથુન રાશિ

આ અઠવાડિયા તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઠીક સમય નહી છે. ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા સમય સારું છે. આ સમયે પરિવારમાં કોઈ કારણથી ઉત્સવ કે સ્નેહમિલન જેવા સમારોહનો આયોજન થશે. ભાઈ-બેન માટે મદદગાર થશે. તમારા પિતાના સ્વાસ્થયની ચિંતા રહેવાની શકયતા છે.

કર્ક રાશિ

અઠવાડિયાના શરૂઆતમાં તમને વિતીય ખેંચતાણ અને બજટથી વધારે ખર્ચની તૈયારી રાખવી પડશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. આવકમાં વૃદ્ધિ કરવાના વિચાર બના રહે તો એના માટે સારું સમય છે.

સિંહ રાશિ

અઠવાડિયાનો પહેલો દિવસ આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે.

કન્યા રાશિ

આ અઠવાડિયે થોડી ચિંતાપૂર્ણ  રહેશે.આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.

તુલા રાશિ

નોકરી માટે પ્રગતિકારક સમય છે. વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે, જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો.

વૃશ્ચિક રાશિ

આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે. કોઈ કામમાં દિશાના યોગ્ય વિચાર કે અભાવમાં તમે લક્ષ્ય સુધી નહી પહોંચી શકશો. કોઈ વાતને સમજવામાં તમને વધારે સમય લાગી શકે છે. આમ તો સંપતિ સંબંધિત મામલો ચાલી રહ્યા છે તો આ સમયે તમારા પક્ષમાં સમાધાન થઈ શકે છે. જે લોકો જ્યોતિષમાં રૂચિ રાખે છે એ થોડા નવા સીખવાના પ્રયાસ કરશો.

ધનુ રાશિ

આ અઠવાઅડિયું જીવનસાથી સાથે મધુરતા રહેશે. કયાંક બહાર જવાનો યોગ પણ બનશે. લગ્નના માટે કોઈ સારું સંબંધ આવશે. સાથે જ ક્યાં વાત ચાલતી હોય તો એમાં ગતિવિધિ તીવ્ર થશે. અઠવાડિયાના મધ્યભાગ મુશ્કેલ રહેશે. તમારા પિતાને અપયશ મળવાની શકયતા રહેશે. વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થઈ શકે છે.

મકર રાશિ

તમારું મન કામમાં લાગશે. કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. સાથે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોની ઉન્નતિની શકયતાને પણ નકારી ન શકાય. તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.નોકારીયાત જાતકોને કર્મચારીથી સારા સહયોગ મળશે. પિતા અને વડીલની કૃપાદૃષ્ટિનુ લાભ મળશે.

કુંભ રાશિ

આ અઠવાડિયે સંતાનના અભ્યાસ અને એમના લગન સંબંધી પ્રશન તમને ચિંતામાં નાખી શકે છે. જે જાતકને સંતાન નહી એને ગર્ભાધાન સંબંધી ચિંતા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી છે. એવું પ્રતીત થશે. ધર્મ કે કર્મથી સંબંધિત કોઈ પણ વિષયમાં એકાગ્રતાના અભાવ રહેશે. સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખો કારણકે અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે.

મીન રાશિ

તમારા વર્તમાન સમય સારું ચાલી રહ્યું છે. ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણના કારણે તમારા કાર્ય સરળતાથી પૂરા થઈ રહ્યા ધ્હે અને લાભની માત્રા પણ વધારે છે. આ સમયે તમને શેયર બજારમાં સોચી વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે. અચાનક ધન લાભની  આશા રાખી શકો છો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *