મેષ રાશિ
આજે બેડરૂમમાં રોમાન્સ વધારવાના યુગલ્સ પ્રયત્નો કરશે.સિંગલ્સ અકેલાપનમાં આરામ અને સૂકુનનો અહેસાસ કરશે.આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે.દિનચર્યામાં બદલાવને કારણે ખાણીપીણી પર સંયમ રાખવો પડશે.કપલ્સને ફરવા જવાનો મોકો મળી શકે છે.બને વચ્ચેનો પ્રેયમ વધી શકે છે
વૃષભ રાશિ
આજનો દિવસ પ્રેમથી ભરેલો રહેશે.સિંગલ્સને જોરદાર રોમાન્સવાળો પાર્ટનર મળશે.પ્રેમને કારણે પરિવારમાં વિવાદ થવાની સંભાવના છે.આજના દિવસે ખર્ચા પર સંયમ રાખવો.લવ પાર્ટનર પાસેથી કોઈ ગિફ્ટ મળી શકે છે.
મિથુન રાશિ
જિવનસાથી સાથે ફરવા જશો.આજ પ્રેમ સાથે ફિલ્મ જોવા જઈ શકો છો.કપલ્સ વચ્ચે ખૂબ સારી મુલાકાત થશે.પાર્ટનર તમને મોંઘી ગિફ્ટ આપી શકે છે.
કર્ક રાશિ
આજે તમે કોઈ કામમાં વ્યસ્ત રહી શકો છો.પ્રેમી યુગલ કોઈ સારા સ્થળે ફરવા જઈ શકે છે.સિંગલ્સને તેમનો નવો પ્રેમ મળી શકે છે.
સિંહ રાશિ
આજે યુગલો વચ્ચેની નારાજગી તેમના પ્રેમમાં પરિવર્તિત થશે.જેનાથી તેમનો રોમાન્સ બે ગણો વધી જશે.હિલ સ્ટેશન પર જવાનું મન થશે.લવ લાઈફની શરૂઆત થઈ જશે
કન્યા રાશિ
આજે રોમાન્સ કરવાનું ખૂબ મન થશે.પોતાના ઇગો ને પ્રેમ વચ્ચે આવવા દેશો નહીં.આજે પ્રેમનો વજન બે ગણો વધી જશે.આજે સિંગલ્સ કોઈની ખૂબસૂરતી જોઈ પ્રેમમાં પડી જશે
તુલા રાશિ
આજે આ રાશિના જાતકોની લવ લાઈફ સારી રહેશે પરંતુ વધુ પડતો આવેગ આપના માટે નુકશાન કારક બની શકે છે.દાંપત્ય જીવન માં પ્રેમ વધશે.સિંગલ્સને તેમની નવી ગર્લફેંડ મળશે.
વૃશ્વિક રાશિ
આજે તમારા પાર્ટનર સાથે તમે રોમેન્ટીક મૂડમાં નજર આવશો.લવ પાર્ટનર સાથે આજે ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી.સિંગલ્સને કોઈ આજે પ્રપોઝ કરી શકે છે.
ધન રાશિ
આજે પોતાના પ્રેમી સાથે પુરાણી યાદોને તાજા કરી એક રોમેન્તિંક વાતાવરણ બનશે અને તમે હિલ સ્ટેશન પર જવાનું મન થશે.સિંગલ્સને પણ કપલ્સને જોઈ પ્રેમમાં પડવાનું મન થશે
મકર રાશિ
આજે આ રાશિના લોકોની લવ લાઈફ બહેતર રહેવાની છે.તેઓ એકલા ફરવા જઈ શકે છે.બને પરનો વિશ્વાસ ખૂબ વધશે.સિંગલ્સ આજે નવી ગલફ્રેંડ બનાવી શકે છે
કુંભ રાશિ
આજે તમારી લવ લાઈફમાં તિરાડ પડી શકે છે. તમારા લવ પર કારણ વગર શક કરવાથી લવ લાઈફ પર અસર પડશે.આજે લવ પાર્ટનર કોઈ મોટી સરપ્રાઈઝ આપશે.રોમાન્સ નો મૂડ બનશે
મીન રાશિ
આજે તમારા પ્રેમની ખૂબસૂરતી જઈ ઘાયલ થઈ જશો.સિંગલ્સઆજે નવા પ્રેમ માટે પ્રયત્નો કરશે પણ હાથે નિરાશા લાગશે.