Categories
જ્યોતિષશાસ્ત્ર

વૃષભ રાશિ : ઓક્ટોબર 2022 માટે કેવી રહેશે તમારી રાશિ.વાંચો તમારું માસિક રાશિફળ

સામાન્ય

ઓક્ટોબર મહિનો વૃષભ રાશિના જાતકો માટે કુલ મિલાવીને સારો રહેશે મહિનાની શરૂઆતમાં તમારા પંચમ ભાવમાં સૂર્ય અને બુધ ગ્રહ મરીને બોધાદિત્ય યોગનું નિર્માણ કરે છે જેના લીધે જીવનમાં તમને જુદા જુદા ક્ષેત્રોમાં તેનું સકારાત્મક પર પ્રાપ્ત થશે આ ઉપરાંત ન્યાય અને કર્મના દેવતા એવા શનિદેવ આ મહિને તમારા ભાગ્યને સાથ આપી શકે એમ છે પણ કુંડળીમાં રાહુલની સ્થિતિ ને કારણે તમને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે તેમ છે ઓક્ટોબરનો આ મહિનો તમારા જીવન માટે કેવો રહેશે તેમ જ તમારા પરિવાર કેરિયર સ્વાસ્થ્ય પ્રેમ અને અન્ય ક્ષેત્રોમાં તમને કેવી સફળતા પ્રાપ્ત થશે દોસ્તો આ વિશે આજે આપણે વિગતે માસિક રાશિફળ જાણીશું

કાર્યક્ષેત્ર

વૃષભ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનામાં કેરિયરની દ્રષ્ટિએ બહેતર રહેશે નોકરી કરતા જાતકો માટે નવી કંપની સાથે જોડાવા માટે આ મહિનો ખૂબ જ લાભદાય રહેવાની સંભાવના છે પ્રમોશન મરવાના પ્રબળ યોગ પણ આ મહિને દેખાઈ રહ્યા છે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય સકારાત્મક રહેવાની સંભાવના છે ધંધામાં પણ શરૂઆતમાં લાભ થવાની સંભાવના છે તમારા કાર્યક્ષેત્રમાં જો કોઈ વાદવિવાદ ચાલી રહ્યો છે તો આ મહિનાના અંત સુધીમાં તેને ખતમ કરવામાં તમે સફળ રહેશો તમારા કાર્યના સ્થાને તમારા સિનિયર અને તમારા સહકર્મીઓ દ્વારા તમારી પ્રશંસા થઈ શકે છે જેના લીધે તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે

આર્થિક

ઓક્ટોબર મહિનામાં વૃષભ રાશિના જાતકો માટે આર્થિક રીતે આ મહિનો મિશ્રિત રહેવાનો છે મહિનાના શરૂઆતમાં મંગળ તમારા પ્રથમ ભાવમાં બેઠેલો રહેશે જેનાથી પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગો પણ થઈ શકે છે જેનાથી તમારા ખર્ચાઓ વધવાની શક્યતાઓ છે આ મહિનામાં તમને ખોટા ખર્ચથી બચવાની સલાહ આપવામાં આવે છે કોઈ સરકારી સ્ત્રોતથી પૈસા પ્રાપ્ત થવાના યોગ બની શકે છે નોકરી કરતા જાતકો માટે આ સમય દરમિયાન તેમનું પ્રમોશન થવાના પ્રબળ યુગ બનશે આવા માં તમારે પગારમાં પણ વધારો થઈ શકે છે જેનાથી ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં તમારી આર્થિક સ્થિતિ અને એક નવો વેગ પ્રાપ્ત થઈ શકે છે

સ્વાસ્થ્ય

વૃષભ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો સ્વાસ્થ્યને લઈને ઉતાર ચઢાવ વારો રહેશે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી કોઈ બીમારી થી તમે પરેશાન થઈ શકો છો આ રાશિના જાતકોમાં જે લોકો પહેલાથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમની સમસ્યામાં થોડો વધારો થઈ શકે છે મહિનાના શરૂઆતમાં સૂર્ય અને શુક્ર છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે જેને કારણે થોડા સમય પછી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવવાની પણ સંભાવના છે કેટલાક જાતકોને જુના રોગોથી છુટકારો મરી શકે છે પરંતુ ઘરમાં બુજુર્ગની સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતા વધી શકે છે આવામાં તમને સલાહ આપવામાં આવે છે કે ઘરમાં રહેલા વડીલોનું સ્વાસ્થ્યની બાબતે ખૂબ ધ્યાન રાખવું અને તેમના ખાવા પીવા પર સંયમ રાખવો

પ્રેમ અને વૈવાહિક

આ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો પ્રેમ જીવનને લઈને બહેતર રહેવાનો છે આ મહિના દરમિયાન જે લોકો પ્રેમમાં છે તેઓ લગ્ન કરી શકે છે દાંપત્ય જીવન માં જીવનસાથી સાથે સાથે કોઈ મતભેદ થઈ શકે છે પરંતુ મહિનાના અંતમાં સંબંધો સુધરી શકે છે

પારિવારિક

ઓક્ટોબર મહિનો પારિવારિક જીવનની દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે શુભ રહે છે પરિવારમાં આ મહિના દરમિયાન સુખદ માહોલ રહેશે પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે જેને કારણે આનંદમય માહોલ રહેવાની સંભાવનાઓ છે આ મહિના દરમિયાન શંકાઓ શંકાઓને લીધે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે આ મહિના દરમિયાન તમને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ વિચારને કે વાતને સકારાત્મક દ્રષ્ટિથી જુઓ

ઉપાય

શિવજીની આરાધના કરો શિવલિંગ પર અભિષેક કરો ઘરમાં પોતુ લગાવતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો તેમજ શુક્રવારના દિવસે જરૂરિયાત મંદને સફેદ વસ્ત્રનું દાન કરો

Categories
ધાર્મિક

ઊંચા કોટડા વાળા ચામુંડા માતાના પરચા આજે પણ જોવા મળે છે, અહીંયા આવતા ભક્તો ના દુઃખો દૂર કરે છે માં….

આપણા દેશમાં મોટા ભાગના લોકો દેવી દેવતાઓમાં માનવાવાળા લોકો છે. આપના દેશમાં ભક્તોની સંખ્યા મોટા પાયે આવેલી છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માં ચામુંડા આજે પણ હાજરાહજૂર છે. ઊંચા કોટડામાં માં ચામુંડાનું ભવ્ય મંદિર આવેલું છે જ્યાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવે છે.

ઉંચા કોટડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ઉંચા કોટડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન કરે છે.  આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.  ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીની માનતા રાખે છે અને માં ચામુંડા તેમના કોઈ પણ ભક્ત ને નિરાશ નથી કરતી અને તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. એક સમયે અહીંયા પાણી અને બીજી ઘણી બધી સમસ્યાઓ પડવા લાગી હતી.

તેથી જહાજી ભીલને તેમના માલઢોરની ચિંતા થવા લાગી હતી. તો બધાએ ચામુંડા માતાજીની સાચા મનથી પ્રાર્થના કરી અને ચામુંડા માતાજીએ તેમને બધાને  દરિયા કાંઠા બાજુએ જવાનું કહ્યું હતું. તેથી જહાજી મારવાડ માંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડ ની ધરતી પર કોટડા આવ્યા હતા અને પછી તમને અહીંયા ચામુંડા માતાજીનું મંદિર બનાવ્યું હતું.

જહાજીઓ રોજ રોજ માં ચામુંડાની પૂજા અર્ચના કરવા લાગ્યા હતા. જાહજી શેર માટીની ખૂંટ હતી તેથી માં ચામુંડા તેમની ભક્તિ ભાવથી પ્રસન્ન થયા અને તેમને પુત્રના  આશીર્વાદ આપ્યા. થોડા સમય પછી તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો તેનું નામ કાળિયો ભીલ હતું. તે માં ચામુંડા નો પરમ ભક્ત હતો. આજની તારીખેમાં ઉંચા કોટડામાં હાલ કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે. ઉંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ધણો મહત્વનો માસ છે.  આ માસ દરમિયાન શકિત ઉ૫સનાનો સમય છે. ચૈત્ર પુનમને દિવસ મેળો ભરાય છે.

Categories
જ્યોતિષશાસ્ત્ર

આવતા મહિને આ 6 રાશીઓને થશે જોરદાર ફાયદો.જાણો તમારો આવતો મહિનો કેવો રહેશે ?

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને આ મહિનો સકારાત્મક રહેશે. યુવાઓની લવ લાઈફ સુખદ રહેશે. ઘર અને ગાડી ની તેમની ઈચ્છા પુરી થશે. આર્થિક પરેશનીઓમાંથી મુક્તિ મળશે. કિંમતી ઘરેણાં ખરીદી શકશો. ભાઈ બહેન તરફથી આર્થિક સહાયતા મળી રહેશે.

વૃષભ રાશિ

આ મહિનો સારો સાબિત થશે. ભાગ્યનો સાથ બની રહેશે. આ રાશિવાળા ની પૈસાની બચત થશે અને સુખ સુવિધા વધશે. ઘણી સમસ્યાઓનું નિરાકરણ થશે. ખાણ પણ સંબંધી વસ્તુઓ પર ધ્યાન રાખો.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ મહિનો શુભ ફળ લાવશે. કરિયર માં તેજી આવશે. મિથુન રાશિના જાતકોને આ વર્ષે મકાન, જમીન અને મિલકત ખરીદવાની પૂર્ણ થશે. અણધારી આવક તમારી જરૂરિયાતો પૂરી કરશે. ધન પ્રાપ્તિ નો પ્રબળ યોગ બની રહ્યો છે.

કર્ક રાશિ

આ મહિનો ઉતાર ચડાવ ભરેલો રહેશે. 10 નવેમ્બર પછી તમારા પર નકારાત્મક વિચાર હાવી થશે. મહેનતનું ફળ મળશે અને પૈસાના કારણે કોઈ કામ અટકશે નહિ. આ વર્ષ પૈસાની દ્રષ્ટિએ ખુબજ સારું પસાર થશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળાને આ વર્ષે આવકના અનેક માર્ગો ખુલશે અને ખૂબ જ ધન લાભ થશે. આ રાશિના  લોકો ભાગ્યશાળી લોકો માં સામેલ થશે. કુબેર દેવતાનો આશીર્વાદ બની રહેશે.

કન્યા રાશિ

10 નવેમ્બર પછી ખર્ચા વધી શકે છે. કન્યા રાશિના જાતકો આ વર્ષે મિલકત ખરીદી શકશે. કેટલાક અણધાર્યા કામો બનશે. નવી રીતે આવકના સ્ત્રોત ખુલશે.

તુલા રાશિ

10 નવેમ્બરના રોજ નોકરીની સૂચના મળી શકે છે. આ રાશિવાળાને તેમના સપનાનું ઘર મળી શકે છે. આવક સરેરાશ રહેશે અને ખર્ચ વધુ રહેશે. બજેટ પર ધ્યાન આપવું પડશે. સમસ્યાઓ દૂર થશે. આખા વર્ષ માં ગમે ત્યારે ધન લાભ થશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. બીમારીથી રાહત મળશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો પર સ્વયં ધનના દેવતા કુબેરનો આશીર્વાદ રહેશે. મુશ્કેલ સમયમાં નાણાં ખૂટશે નહિ. ખર્ચ વધુ થશે. આરામથી ખર્ચ કરો અને સમજદારી પૂર્વક રોકાણ કરો.

ધન રાશિ

આ રાશિવાળાની સંપત્તિમાં વધારો થશે. પિતૃક સંપત્તિથી લાભ થશે. આવકમાં ઘણો વધારો થશે જેથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. રોકાણ કરવાં માટે આ વર્ષ ખુબજ સારું છે.

મકર રાશિ

પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો. મકર રાશિના જાતકોને સારી નાણાકીય યોજનાને કારણે આખું વર્ષ આરામથી પસાર થશે. આવકમાં વધારો થશે અને સમસ્યાઓનું નિરાકરણ થશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકો ને આવક સામાન્ય રહેશે અને ઘર ના ખર્ચ પુરા કરવામાં આસની રેહશે. આ વર્ષે આર્થિક મામલામાં ઘણું સારું રહેશે.

મીન રાશિ

વાણી પાર કંટ્રોલ કરો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. મીન રાશિના જાતકોને રોકાણ કરવું ખૂબજ સારું રહેશે. આવક અને ખર્ચ બંને સંતુલિત રહેશે. ધનલાભ થશે.

Categories
ધાર્મિક

મોગલ માં: આ રીતે ઘરે જ માં મોગલ ની કરી શકો છો પૂજા,મણીધર બાપુ એ જણાવ્યો ઉપાય….

માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે  મોગલના ધામમાં આવતા હોય છે. જે કોઈ પણ માં મોગલના દરવાજે આવીને માથું નમાવે છે તે ભક્તોના જીવનમાંથી આવતા તમામ દુઃખો માં મોગલ દૂર કરીને ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દે છે. માં મોગલ આજે પણ ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપે છે. માં મોગલ કચ્છના કબુરાઉ માં સાક્ષાત બિરાજમાન છે અને વર્ષોથી તેમને સેવા કરવા માટે ત્યાં મણિધર બાપુ પણ છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીંયા આવે છે અને માં મોગલની માનતા માને છે. માં મોગલ પણ તેમના ભક્તોની સાચા દિલ થી માનેલી માનતાઓ પુરી કરે છે. ઘરે માં મોગલની પૂજા અર્ચના કરવા માટે મણિધર બાપુએ બતાવ્યા ઉપાય.

તમે મોગલ માંની પૂજા કરો ત્યારે ગૂગળનો ધૂપ પ્રગટાવો. આ માતાને ખુશ કરે છે. માં મોગલની પૂજા કરતી વખતે ઉપવાસ કે વ્રત કરવાની જરૂર નથી. માતા મોગલને પ્રસન્ન કરવા હોય તો જરૂરિયાતમંદને વસ્ત્ર દાન કરવા જોઈએ, માતા પ્રસન્ન થાય છે. મંગળવારે ગરીબ બાળકોને તેમના ઘરે બોલાવીને પ્રેમથી પૂજા કરવી જોઈએ, આમ કરવાથી તેમને પણ માતાના આશીર્વાદ મળે છે.

તમારે ઘરે માતા મોગલની પૂજા કરવી હોય તો સૌ પ્રથમ માં મોગલને યાદ કરો અને તેમનો ફોટો ઘરમાં લગાવો. તેમનો ફોટો લગાવ્યા પછી તેમની સામે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. સાથે કુળદેવીની પૂજા પણ કરો. માં મોગલ તો હંમેશાં જ લોકો પર દયાવાન રહે છે તેઓને પ્રસન્ન કરવા માટે કંઈ એવું ખાસ કરવાની જરૂર નથી. જો તમારે ખરેખર મા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો તમારા કુળદેવી આગળ દીવો કરો અને તેમને યાદ કરો એમાં જ મા મોગલ ખુશ છે.

મા મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પસંદ છે. તો બને ત્યાં સુધી ગાયનું ઘી નાખીને ગુગળ નો ધૂપ કરો.મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, માં મોગલ તો અઢારે વરણની મા છે. તેઓ બધા જ લોકોના દુઃખ દૂર કરે છે. તમે તેમના પ્રત્યે જેટલી આસ્થા દાખવો છો એટલી જ મોગલ મા તમારા સાથે છે. માં મોગલ ના દરબારમાં તમામ લોકો આવે છે. કોઈ પણ ભેદભાવ વગર તેઓ તમામના દુઃખો હરી લે છે.

Categories
ધાર્મિક

માં મોગલનો ચમત્કાર જે મહિલા ને 10 દિવસ થી ખાટલા માંથી ઉભી થવાતું ન હતું એને માં મોગલે 1 જ કલાકમાં ઉભી કરી દીધી….

દુનિયા ભરમાં સૌ કોઈ માં મોગલ ધામ કબૂરાઉ ને જાણે  છે અને તેમના પરચા તો ચારે તરફ ફેલાયેલા છે. કચ્છના કબૂરાઉ માં આવેલ માં મોગલ ના ધામને પણ સૌ લોકો જાણે જ છે. કબૂરાઉ ધામમાં આવેલ માં મોગલ સાથે રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. અહીંયા હજારો અને લાખો ની સંખ્યામાં ભક્તો પોતાની આસ્થા અને શ્રધ્ધા રાખીને માં મોગલની માનતા રાખે છે. કચ્છ જિલ્લાના કબૂરાઉમા માં મોગલનું ભવ્ય ધામ આવેલું છે. ત્યાં માં મોગલ સાથે તેમના પરમ ભક્ત મણિધર બાપૂ પણ વર્ષોથી ત્યાં જ બિરાજમાન છે.

માં મોગલના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો દોડતા માં મોગલને ચરણે આવે છે. માં મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે.

માં મોગલનો પરચો આ યુવતી સાથે થતા આખા પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો. યુવતી 30 હજાર રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કાબરાઉ પહોંચી તેને મણિધર બાપુના હાથમાં તે 30 હજાર રૂપિયા આપ્યા બાપુએ કહ્યું કે શેની માનતા હતી. યુવતીએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી મારી બહેન ખુબજ બીમાર હતી તેને ખુબજ ઉલ્ટીઓ થતી હતી તેનામાં શક્તિ જ નહતી વધી તે છેલ્લા 10 દિવસથી ખાટલામાંથી ઉભી જ નહતી થઇ શકતી.

જો હું સાજી થઈ જઈશ તો કાલે જ કબરાઉ આવીને 30 હજાર રૂપિયાની માનતા પુરી કરી જઈશ અને માનતા માન્યાના 1 કલાક પછી તેની બહેનને ઉલ્ટીઓ બંધ થઇ ગઈ અને ખાટલા માંથી ઉભી થઇને ચલાવા લાગી અને માં મોગલનો આ પરચો જોઈ. આખી વાત સાંભળીને મણિધર બાપુને બંને બહેનોને 30 હજાર રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું કે માં મોગલે તમારી હજાર ઘણી માનતા સ્વીકારી આ ઉપરાંત અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

Categories
જ્યોતિષશાસ્ત્ર

30 સપ્ટેમ્બર 2022 રાશિફળ: શુક્રવારે કેવી રહેશે તમારી રાશિ, વાંચો રાશિફળ…..

આજે તમારે ધંધામાં ધનના વિશેષ લાભ થશે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. આજે પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ થઈ શકે છે. તો ચાલો આવું જ દરેક રાશિ વિશે આજનું દૈનિક રાશિફળ જાણીશું.

વૃષભ રાશી

આજે તમે પોતાની અંદર ખૂબ જ ઉર્જા નો અનુભવ કરશો. આવી જ ઉર્જા સાથે તમે આજ રોજના કામ કરશો અને તમારું દરેક કામ સમયસર થઈ જશે. આ રાશિના એન્જિનિયરોને આજે અનુભવનો સાચી દિશામાં ઉપયોગ કરવો જોઈએ જેથી તેમને સફળતા અવશ્ય મળશે. આજે પ્રગતિની બાબતમાં તમારે તમારા જીવનસાથી ની સલાહ લેવી જોઈએ જે તમારા માટે ફાયદા રૂપ રહેશે.

મિથુન રાશિ

આજ નો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. આજે ઘણી વાતોમાં તમારે પણ સંયમ રાખવો પડશે. આજે તમે શારીરિક રૂપથી સ્વસ્થ રહેશો અને માનસિક રૂપથી પણ તમે ખૂબ જ પ્રસન્ન રહેશે. જેથી તમને પ્રેમ કરતા લોકો તમને હાનિ ન પહોંચાવે તેનાથી બચવું જોઈએ.

કર્ક રાશિ

આજે તમે ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જ તમને ખૂબ જ લાભ થશે. જેથી તમારે આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. પરિવારના કોઈ પણ સદસ્ય સાથે વિવાદ થઈ શકે છે. સારું એ જ હશે કે ગુસ્સાને કંટ્રોલમાં રાખીને કોઈની પણ વાતમાં દખલ ન કરવી .આ રાશિના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામ મળશે.

સિંહ રાશી

આજે તમને તમારા મિત્રોનો ખુબ જ સહકાર મળશે. તમે આજે અલગ અલગ કામોમાં વ્યસ્ત રહેશો. મિત્રો અને પરિવારના સદસ્યો સાથે નાનો એવો પ્રવાસ બની શકે છે. જો તમે કોઈપણ કામમાં જીદ કરજો તો તમને સફળતા અવશ્ય મળશે. આજે તમે ખરીદી કરવા માગતા હોય તો સારા કપડા લઈ શકો છો. આ દિવસ તમને જીવનસાથી સાથે સારું રહેશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્સાહ ભર્યો રહેશે. દરેક કામ તમને તમારા ખૂબ જ સારા પરફોર્મન્સથી કરી શકશો. જેથી તમને સફળતા અવશ્ય મળશે. આર્થિક રીતે તમે પણ મજબૂત થશો .તમારી શારીરિક પરિસ્થિતિમાં પણ સુધારો આવશે .તમારા પાર્ટનર સાથે તમે વધુ સમય પસાર કરશો .સાહિત્ય અને ટેકનોલોજીના ક્ષેત્રે જોડાયેલા રહેશો તો તમને લાભ થશે. વિદ્યાર્થીઓને આજના દિવસે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું તક મળશે.

તુલા રાશિ

આજે તમને સફળતા મળશે એવા ખૂબ જ અગત્યના યોગ રહેલા છે. પ્રેમ જીવનમાં તમને પરેશાનીઓ આવી શકે છે. પરંતુ દાંપત્યજીવનમાં ખુશીઓ આવશે. જો તમે તમારી જીભ ઉપર નિયંત્રણ નહીં રાખો તો તેનું તમારે પરિણામ ભોગવવું પડી શકે છે. આજના દિવસે તમારે તમારા દુશ્મનોથી બચતું રહેવું પડશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા ઉપર ધનની વર્ષા થશે. એવા મહત્વના યોગ બની રહ્યા છે. જોડે જોડે તમારે નવા વાહનની સ્થિતિ પણ બની રહી છે. મિત્રોનો ખૂબ જ તમને સહયોગ મળશે. તમારા ઘરે કોઈ તમારા સ્વજન આવી શકે છે જે તમને ખર્ચો કરાવવાની વૃત્તિ ધરાવે છે .આ રાશિના લોકો જેમના લગ્ન થઈ ચૂક્યા હોય એવા લોકો ખુશ રહેશે. અને એકબીજાને ખુશીઓનું આદમ પ્રદાન પણ કરી શકશે.

ધન રાશી

આજના દિવસે તમારી ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે .સમાચાર ક્ષેત્રે અને ફિલ્મની દુનિયા સાથે જોડાયેલા લોકોને આજે એક નસીબદાર યોગ રહેશે જેથી લાભ થવાના ચાન્સીસ રહેલા છે. દરેક કાર્ય તમારે આજે બહાદુરીથી કરવું જોઈએ જેથી તમને સારા પરિણામ મળશે.

મકર રાશિ

આ રાશિના વિદ્યાર્થીઓ ને થોડી વધારે મહેનત કરવી પડશે. જો તમે પોતાની જાતને શાંત રાખવાની કોશિશ કરી રહ્યા છો તો તમને એમાં સફળતા મળશે .આ રાશિના લોકો જે મીડિયા સાથે જોડાયેલા છે તેમને આજે ખૂબ જ દોડાદોડી કરવી પડી શકે છે.

કુંભ રાશિ

આ રાશિ જો મહેનતથી કામ કરશે તો તેમની સફળતા અવશ્ય થી મળશે. વ્યાપર ક્ષેત્રે જોડાયેલા લોકોને આજે ખૂબ જ લાભ થઈ શકે છે. આજે તમારે પૈસાનો ખર્ચ પણ થઈ શકે છે જેથી કાળજીપૂર્વક પૈસા વાપરવા જોઈએ. તમારે લવ લાઇફમાં તણાવા આવી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારું ભવિષ્ય ઉજ્વર રહેશે. તમારે આજના દિવસે સ્વાસ્થ્ય અને પ્રાથમિકતા આપવી જોઈએ .જો તમે કોઈપણ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હોય તો પરત આવવાની સંભવના રહેલી છે.

મીન રાશિ

આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગેલું રહેશે. આ રાશિના લોકો લોખંડના વ્યાપારમાં ખૂબ જ પ્રગતિ કરી શકે છે અને અંધારું લાભ મેળવી શકે છે. આજના દિવસ તમારે લોકોથી સાવધાન રહેવું પડશે નહીં તો તમારી સાથે પીઠ પાછળ દગો થઈ શકે છે. એ આ છેતરપિંડીનો શિકાર થઈ શકો છો. નાની નાની વાતમાં વિવાદ અને ટાળશો જે તમારા માટે આજે ખૂબ જ ઉપયોગી રહેશે.

મેષ રાશિ

આ રાશિના લોકોને આજે ધન લાભ થવાની સંભાવના રહેલી છે દરેક કાર્ય ક્ષેત્રે પ્રગતિના સાનુકૂળ યોગ બનેલા છે. સ્વાસ્થ્ય સાચવવું કારણ કે નાની-મોટી ઇજાનો થઈ શકે છે .પરિવાર સાથે પ્રવાસ થઈ શકે છે અને ઘરમાં સુખ શાંતિ રહેશે.

Categories
ધાર્મિક

ડાકોરમાં સાક્ષાત બેઠેલા શ્રીક્રુષ્ણ ભગવાનના સ્પર્શ કરી આશીર્વાદ લઈ લો.છોડીને જતાં નહીં.તમારી મનોકામના પૂરી થશે અને ભાગ્ય ખૂલી જશે

ગુજરાતમાં ભગવાન રણછોડ નું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનો કેન્દ્ર છે ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલ છે એટલે કે રણમાં જે શૂરવીર હોય અને અને રણ મેદાન છોડીને ભાગી જાય ત્યારે જ તેમને રણછોડ કહેવામાં આવે ડાકોરમાં આવેલા મંદિર અમદાવાદ થી આશરે 75 કિલોમીટર વડોદરા થી ૪૫ કિલોમીટર અને નજીકમાં નડિયાદ થી 38 km દૂર આવેલ છે ત્યાં હાલ એક્સપ્રેસ હાઈવે ના કારણે દર્શનાાર્થીઓને જણાવવા માટે સાનુકૂળ પરિસ્થિતિ રહે છે

દ્વાપર યુગમાં ડંખ મુનિ નામના ઋષિ હતા જેમને ડાકોરમાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો એ જમાનામાં ડાકોર ખાખરીયું વન હતું ત્યારે ડંખ મનીએ તપ કરી ભગવાન શંકરને ત્યાં પ્રસન્ન કર્યા હતા ભગવાને ડંખ મુનિને આશીર્વાદ આપ્યા કે ભગવાન કૃષ્ણ અહીં આવશે અને પોતે પણ ડંખેશ્વરના મેં લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ગોમતી નદીના કિનારે ડંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે એ બાબતનું સાક્ષી છે આજે ડંખ મુનિયા મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો છે

ભગવાન કૃષ્ણ અને ભીમ બંને ડંખ મુડીના આશ્રમ પાસેથી એક વાર પસાર થતા હતા ત્યારે તેમના મિત્ર ભીમની તરસ લાગતા ડંખ મુનિએ બનાવેલા કુંડમાંથી પાણી પીધું અને ત્યાં આવેલા ઝાડ નીચે બંને વિશ્રામ કરવા બેઠા અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી આપી શકીએ છીએ ત્યારે ધીમે પોતાના એક પ્રહારથી એ કુંડને 999 વીઘા જેવડો કરી નાખ્યો એ કુંડ આજે ગોમતી નામે ઓળખાય છે આ ગોમતી કુંડ ની બાજુમાં આવેલ મહાદેવના મંદિર જોડે ઘણા લોકો ત્યારબાદ અહીં આવીને વસવા લાગ્યા. આજે ડાકોરના નામે ઓળખાય છે

ડાકોરમાં ભગવાન રણછોડ રાયજીની પ્રાગટ્ય કથા

રાજપુત બોડાના વીરસિંહ અને રતનબેન બંને ડાકોર ગામમાં વસતા હતા અને તેમના ત્યાં વિજયસિંહ નામના એક બાળકનો જન્મ થયો વિજયસિંહ ની પત્ની નું નામ હતું ગંગાભાઈ તેઓ ખેત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા આ દંપતીને દ્વારિકા જતા પગપાળા સંઘ સાથે પ્રેરણા લઈ દ્વારિકા ગયા. દ્વારિકા નાથની દિવ્યમૂર્તિને ત્યાં જઈને દર્શન કર્યા

ત્યાં પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુના આ રત્ન જડીત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તેમ મનોમન નક્કી કરી પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને તે દ્વારિકા જતા આથી શ્રીકૃષ્ણ ભક્ત બોડાના દર વર્ષે પૂનમના દિવસે ડાકોર થી દ્વારકા રસ્તે થી ચાલીને હાથમાં તુલસી થી રોપેલું કુંડું લઈ ભગવાન શ્રી કૃષ્ણના દર્શને જતા હતા

ભક્ત બોડાણો 72 વર્ષની ઉંમરે સુધી રાબેતા મુજબ દ્વારિકા ચાલીને જતો અને ત્યાં જઈને તુલસીનો ભગવાન કૃષ્ણના ચરણોમાં અર્પણ કરતો પોતાના ભક્તની આ તકલીફ શ્રીકૃષ્ણ ભગવાન જોઈ ના શક્યા આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું હું દ્વારકા થી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે બોડાનો આ પછી જ્યારે ધોળકા જવાનો હતો ત્યારે તેને ભગવાનના કહેવા મુજબ એક ગાળાની વ્યવસ્થા કરી ઘોડાનો ખૂબ જ ગરીબ હતો તેની પાસે પૂરતું નાણું પણ ન હતું જેથી તે જેવું તેવું ગાડું લઈ જઈ શકે તેમ હતું તેણે જેમ તેમ કરીને ખૂબ જ વૃત થઈ ગયેલા બે બળદ ખખડી ગયેલા ગાડાની વ્યવસ્થા કરી અને એ લઈને દ્વારકા પહોંચી ગયો

આમ ભગવાન શ્રીકૃષ્ણ બોડાનાને જે રીતના સપનામાં કહ્યું હતું એ રીતે જ દ્વારિકા થી ડાકોર આવીને બેઠા છે

Categories
ધાર્મિક

આ યુવક માનતા પૂરી થતાં 10000 રૂપિયા લઈને કબરાઉ માં મોગલ ધામ પહોંચ્યો અને મણિધર બાપુએ આ યુવક કહ્યું કઈક એવું કે…….

માં મોગલ ના પરચા બધે જ વખણાય છે મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલ ના જો એક વાર દર્શન થઈ જાય તો પણ ભક્ત ધન્ય થઈ જતા હોય છે કહેવાય છે કે જો ભક્તો માં મોગલના મંદિરે દર્શન કરવા જાય છે. તો મા મોગલ એના આશીર્વાદથી હસતા મોઢે ભક્તોને ઘરે પાછા મોકલે છે આ સાથે જો સાચા જ મનથી મા મોગલ ને પૂજવામાં આવે એને પ્રાર્થના કરવામાં આવે તો મા મોગલ બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

આજ સુધી મા મોગલ એ ઘણા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે અને લાખોની સંખ્યામાં આવતા ભક્તોના પરચા પણ પૂરા કર્યા છે આજે માં મોગલના એક એવા જ પડચા વિશે જાણીશું જેમાં એક યુવક પોતાની મનને માનેલી માનતા પૂરી કરવા માટે રૂપિયા 10000 મા મોગલ ના ધામે જઈને ચલણે અર્પણ કરવા પહોંચે છે ત્યારે કહેવામાં આવે છે. કે લોકો માં મોગલ ઉપર ખૂબ જ શ્રદ્ધાને ખૂબ જ વિશ્વાસ રાખતા હોય છે.

તો આજે આવા જ એક યુવકના પરચા વિશે આપણે સાંભળીશું. યુવક પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ૧૦૦૦૦ રૂપિયા લઈને કાગડાઓ ધામ માં મોગલના દર્શન માટે પહોંચ્યો હતો ત્યારે ત્યાં કાગડાઓ ગામમાં બધા જ જાણે છે કે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

મા મોગલ પર શ્રદ્ધા રાખીને જો મનોકામના કરવામાં આવે તો મોગલ દરેકને માનતાઓ અવશ્ય પૂર્ણ કરે છે .મણીધર બાપુ વિશેષમાં જણાવતા કહ્યું કે મા મોગલ ને કોઈ પણ પ્રકારના આવા દાનભેદ ની જરૂર નથી. વધુમાં એમને જણાવ્યું કે એ તો માત્ર વાતો ભક્તોના ભાવની જ ભૂખે છે તેથી જ તો કહેવામાં આવે છે. કે દુનિયાનો અંત આવે ત્યારે તો મા મોગલ ની શરૂઆત થાય છે.

મા મોગલ તેના દરેક ભક્તોને હંમેશા ખુશ સુખી અને હસતા રાખે છે મનોકામના પૂર્ણ કરવા આવેલા યુવકને મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને 10,000 રૂપિયા લઈને મણીધર બાપુ એમાં એક રૂપિયો ઉમેરીને તેને 10,000 એક રૂપિયા પાછા આપ્યા. અને કહ્યું પૈસા તું તારા ફોઈને આપજે જેથી મા મોગલ તારી માનતા 101 ગણી સ્વીકારશે માં મોગલ તારા પર ખુશ થશે આ કોઈ ચમત્કાર ન માનતા મા મોગલ પર તમે જે વિશ્વાસ રાખ્યો છે એનું જ ભળ છે.

Categories
ધાર્મિક

નવરાત્રિ પૂરી થતાં પહેલા માં દુર્ગાના આશીર્વાદ લઈ લ્યો.માં દુર્ગા તમારી મનોકામના પૂર્ણ કરશે અને કરી લ્યો પ્રસન્ન કરવાના આ ઉપાય

ભારતીય નવરાત્રીમાં મા અંબે ની લોકો પૂજા અર્ચના કરે છે. આ સાથે જ અંબે માતાને પ્રસન્ન કરવા માટે લોકો અને ઉપાયો કરતા હોય છે. નવરાત્રીમાં માં અંબેની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ઘણા લોકો માં અંબેના વ્રત કરે છે. જ્યારે ઘણા લોકો પૂજા અર્થી કરતા હોય છે. જો તમે નવરાત્રિમાં મા અંબે ની પ્રસન્ન કરવા માંગો છો. તો નવરાત્રીના દિવસોમાં પાનના પત્તા ના 9 સરળ અને અચૂક ઉપાય જરૂર કરો ચાલો જાણીએ આ સરળ ઉપાયો જેથી તમારી મનોકામના થશે પૂર્ણ.

ઉપાય -1

નવરાત્રીમાં મંગળવારના રોજ હનુમાનદાદાના સામે પાન ના પત્તા ઉપર સિંદૂર વડે શ્રી રામ લખીને તેમને અર્પિત કરવું પરંતુ અર્પિત કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે હનુમાનજીના ચરણોમાં આ પાનના પત્તા ને અર્પણ ન કરવું. આ ઉપાય તમારા બધા જ કામમાં આવતી અરજણોની દૂર કરશે જેથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે.

ઉપાય-2

ઘરમાં કલેસ થઈ રહ્યો હોય અને ઘરમાં કોઈ પરેશાની આવતી હોય તો નવરાત્રીમાં સતત નવ દિવસ સુધી પાનના પત્તા ઉપર કેસર મૂકીને માં અંબેના સ્ત્રોતને અને દુર્ગાજીની નામાવલી નો પાઠ કરો ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે જેથી ઘરમાં થતા કલેશ જરૂર પડે દૂર થશે.

ઉપાય-3

નવરાત્રીમાં સવારે બ્રહ્મમ મુરત હોય છે જે ચાર થી છ વાગ્યા વચ્ચે હોય છે ત્યારે માં અંબે અને મા ભુવનેશ્વરી અને સૌભાગ્યસુંદરીનું ધ્યાન કરો જોડે પાન ના પત્તા ની જળને ઘસીને તેનું તિલક કરો આ ઉપાય કરવાથી તમારી વાણી અને સુંદર તમામ વૃદ્ધિ થશે અને તમારી આકર્ષણ શક્તિમાં પણ ખૂબ વધારો થશે.

ઉપાય-4

નવરાત્રિની શરૂઆત પાંચ દિવસોમાં એક પાન ના પત્તા પર થી લખીને માં અંબે ને ચરણોમાં અર્પિત કરો. ત્યારબાદ મહાન આવશે ત્યારે પાંચ પાન ના પત્તા ને તમારા પૈસા મૂકવાના સ્થાન જોડે મૂકી દો. આ ઉપાય કરવાથી ઘરમાં દરિદ્રતા અને ગોળ આર્થિક તંગી થી છુટકારો મળશે અને તમને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે.

ઉપાય-5

નોકરીમાં પ્રમોશન કે પછી ધંધામાં તમારે વધારો કરવો હોય અને કોઈ સમસ્યા આવી રહી હોય તો નવરાત્રિમાં પાનના પત્તા પર બંને બાજુ સરસવનું તેલ લગાવો. અને મા અંબે ને ચરણોમાં અર્પિત કરો ત્યારબાદ એ પાનને પત્તાને તમારા માથા પાસે મૂકીને સુઈ જાવ બીજા દિવસે સવારે જાગતા જ પાનના પત્તાને કોઈ માં અંબેના મંદિરની પાછળ મૂકી આવો દરેક પ્રકારના અવરોધ દૂર થશે અને તમારા કાર્યમાં પ્રગતિ જોવા મળશે.

Categories
ધાર્મિક

આ હનુમાનદાદાના દર્શન માત્રથી લગ્ન થઈ જાય છે.સ્પર્શ કરી આશીર્વાદ લો.તમારી મનોકામના પણ દાદા પૂરી કરશે

મનુષ્ય સુખ અને દુઃખનો પડછાયો છે દોસ્તો વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે અનેક બંધનોથી બંધાયેલો હોય છે. અને જીવનરૂપી આ મોહ માયાથી વિમુખ થઈ શકતો નથી. જીવનમાં સુખ અને દુઃખ એ આવતા જ રહે છે. પણ દરેક પરિસ્થિતિમાં વ્યક્તિ ને પોતાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી એક અલગ ઊર્જા અને શક્તિ મરે છે. જો વ્યક્તિ ભગવાન પર પૂરેપૂરી આસ્થા રાખતો હોય તો ભગવાન તેની મનોકામના પૂરી કરતા હોય છે માટે જ ભક્તો દુઃખના સમયે એવી અને દેવતાઓની પોતાના ઇષ્ટદેવની માનતા રાખતા હોય છે.

ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે જેમાં તમને હનુમાન દાદાના મંદિરો પણ જોવા મળશે હનુમાન દાદા પરમ રામભક્ત હતા. તેમનામાં ભક્ત તરીકેના અને ભગવાન તરીકેના તમામ ગુણો જોવા મળે છે. અનેક સ્થળે આપણે હનુમાનદાદાના સ્વયંભૂ મંદિર પણ જોઈએ છીએ આજે એવા જ એક મંદિર વિશે તમને જણાવવાના છીએ કે જે મંદિર તમારી અનોખી પ્રકારની માનતા પણ પૂરી કરે છે. આજે અમે તમને જે મંદિર વિશે જણાવીશું એ હનુમાનદાદાનું મંદિર અંગ્રેજ કાર વખતનું છે.

હનુમાન દાદા નું આ મંદિર અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલું છે. હનુમાનજીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. અને ક્યારેય લગ્ન પણ નહોતા કર્યા પણ પ્રેમી યુગલો માટે અમદાવાદમાં આવેલું આ મંદિર પવિત્ર લગ્નનું સ્થાન બન્યું છે.

વેલેન્ટાઈન ડે ના દિવસે પણ યુગલો અહીં આવી પ્રભુતાના પગલા પાડે છે હનુમાન દાદા નું આ મંદિર અત્યાર સુધીમાં 10,000 થી વધુ લગ્ન કરાવી ચૂક્યો છે. આ હનુમાનદાદાના મંદિરને લગનીયા હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે યુગલો અહીં લગ્ન કરવા માંગે છે તેમના ફોર્મ ભરવામાં આવે છે અને તેમની પાસેથી આઈડી પ્રૂફ પણ લેવામાં આવે છે.

અહીં દાદા પાસે આવેલા તમામ યુગલના 24 કલાક માટે તેમના દ્વાર ખુલ્લા રહે છે. મંદિરના પૂજારી પણ અહીં વેલેન્ટાઇન બાબાના નામે ઓળખાવા લાગ્યા છે. આ લગનીયા હનુમાનજીના મંદિરની એક રોચક વાત તમને કરીએ તો આ મંદિરની નજીક થોડા જ વર્ષો પહેલા એક કોર્ટ હતી. અને આ કોર્ટમાં હિન્દુ સંસ્કૃતિથી લગ્ન કરવા માટે એક મહારાજની જરૂર તેમને પડતી હતી. અને આ વિધિ લગનીયા હનુમાનજીના પુજારી કરાવતા હતા. સમય જતા અહીંથી કોર્ટો જતી રહી પણ આ હનુમાન મંદિરે લગ્ન કરવા માટે યુગલો છે એ આવતા જ રહ્યા અને મંદિરના પૂજારી યુગલોને અહીં લગ્નના આશીર્વાદ આપે છે.