વર્ષ 2022 માં દિવાળીનો પવિત્રા તહેવાર 24 ઓકટોબરના રોજ મનાવવામાં આવશે.આ વખતે દિવાળી પર ખાસ સંયોગ બનવાનો છે.જેને કારણે આ રાશિઓનું કિસ્મત ચમકી જશે અને મોટી લોટરી લાગશે.24 ઓકટોબરે દિવાળી છે અને 26 ઓક્ટોબરના રોજ બુધ તુલા રાશિમાં ગોચર કરવાનો છે.તુલા માં પહેલાથી જ સૂર્ય,શુક્ર અને કેતુ બિરાજમાન છે.તેથી ખૂબ જ અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે.અને આ ગોચરથી કેટલીક રાશિઓ પર લક્ષ્મીજી તેમની વિશેષ કૃપા વરસાવશે.દોસ્તો ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિ
મિથુન રાશિ
દિવાળીના બે દિવસ બાદ તુલા રાશિમાં બુદ્ધના ગોચાર થવાથી આ રાશિના લોકોને તેમનું કિસ્મત સાથ આપશે.લાંબા સમયથી ચાલી રહેલી મુશકેલીઓ દૂર થશે.તેમજ તેમના આવકમાં ગણો બધો વધારો પણ થવાનો છે.કેરિયર અને ધંધામાં ખૂબ સારો પ્રતિસાદ મળશે
કર્ક રાશિ
દિવાળી બાદ આ રાશીને ખૂબ મોટો ધન લાભ થવાનો છે.તેમને તેમની કિસ્મતનો પૂરેપૂરો સાથ મળશે અને લક્ષ્મીજી તેમના પર ખુશ રહેશે.નોકરીમાં પ્રમોશન મળશે.ધંધો સારો ચાલશે
સિંહ રાશિ
આ રાશિના લોકોને ધંધામાં મોટો લાભ થઈ શકે છે.અટકેલાં બધા કામો પૂરા થશે.અચાનક ધનલાભ થવાની સંભાવના પણ છે.પરિવારનો સાથ સહકાર મળશે
ધન રાશિ
બુધનું આ ચાર આ રાશિના જાતકો માટે શુભ રહેશે.લાંબા સમયથી રોકાયેલું ધન પાછું મળી શકે છે.કાર્યક્ષેત્રમાં મન ધાર્યો નફો મળશે
મકર રાશિ
નોકરીમાં પ્રમોશન મળી શકે છે.કેરિયરમાં સફળતા હાથ લાગશે.નોકરીની ઓફર મળી શકે છે.સૌખ અને સમૃદ્ધિના અધિપતિ બની શકે છે.