આ વર્ષે દિવાળીની રાતે થશે સૂર્યગ્રહણ,આ 4 રાશિઓ પર પડશે તેની ખરાબ અસર.શું તમારી રાશિ તો નથી ને …..

Uncategorized

હિન્દુ વર્ષમાં આ વખતે કારતક મહિનો ખૂબ જ અગત્યનો રહેવાનો છે. આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં દિવાળી એ સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. લોકો ધામધૂમથી દિવાળીની ઉજવણી કરે છે. તેમજ કારતક મહિનાની પૂનમે દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે.

પણ આ વખતે દિવાળી પર ખાસ સૂર્ય ગ્રહણ રહેવાનું છે. અને જેના કારણે કેટલીક રાશિ પર તેની ખરાબ અસર પડશે. આજના લેખમાં દોસ્તો જાણીએ કે કઈ રાશિ પર દિવાળીના દિવસથી ગ્રહણ બેસવાનું છે. આપણે સૌ જાણીએ છીએ કે કારતક મહિનાની અમાસના રોજ દિવાળી ઉજવવામાં આવે છે.

આ દિવસે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. વર્ષ 2022 માં 24 ઓક્ટોબર સાંજથી જ અમાસ શરૂ થવાની છે અને 24 તારીખે જ દિવાળી ઉજવવામાં આવશે. તેના બીજા દિવસે 25 ઓક્ટોબરના સાંજે ચાર કલાક અને 23 મિનિટથી સૂર્યગ્રહણ શરૂ થશે. જે 6 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

આ વખતે દિવાળીના દિવસે સૂર્યગ્રહણ થવાનું હોવાથી કેટલીક રાશિઓ ઉપર તેનો પ્રભાવ રહેશે. અને તેમના જીવનના ગ્રહોની દિશા પણ બદલાશે આ સૂર્યગ્રહણ ના કારણે ચાર રાશિઓ ઉપર તેનો ખરાબ પ્રભાવ રહેશે. જાણો શું આમાં તમારી રાશિ તો નથી ને. રાશિ પર આ ખરાબ પ્રભાવને લીધે તેમના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે .તેઓને ધંધામાં મહેનત પ્રમાણે જો ફર ન મળે તો સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે.

જાણી એ કઈ રાશિઓ એ દિવાળી પછી સાવધાન રહેવાનો છે. દિવાળી પર સૂર્યગ્રહણને લીધે ચાર રાશિઓ વૃષભ કન્યા મિથુન અને તુલા .આ લોકોએ દિવાળી બાદ સાવધાન રહેવું જોઈએ. અને આ ગ્રહોની અસર દૂર કરવા માટેના કેટલાક રાશિ મુજબના ઉપાયો કરવા જોઈએ. જો દોસ્તો તમે આ ગ્રહોની દશા દૂર કરવા માંગો છો અને રાશિ મુજબના ઉપાયો ઇચ્છો છો તો કોમેન્ટ કરી આપ જણાવશો તો આગળના લેખમાં અમે તમને ઉપાયો વિશેની માહિતી આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *