મેષ રાશિ
મેષ રાશિના જાતકોને આ મહિનો સકારાત્મક રહેશે. યુવાઓની લવ લાઈફ સુખદ રહેશે. ઘર અને ગાડી ની તેમની ઈચ્છા પુરી થશે. આર્થિક પરેશનીઓમાંથી મુક્તિ મળશે. કિંમતી ઘરેણાં ખરીદી શકશો. ભાઈ બહેન તરફથી આર્થિક સહાયતા મળી રહેશે.
વૃષભ રાશિ
આ મહિનો સારો સાબિત થશે. ભાગ્યનો સાથ બની રહેશે. આ રાશિવાળા ની પૈસાની બચત થશે અને સુખ સુવિધા વધશે. ઘણી સમસ્યાઓનું નિરાકરણ થશે. ખાણ પણ સંબંધી વસ્તુઓ પર ધ્યાન રાખો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ મહિનો શુભ ફળ લાવશે. કરિયર માં તેજી આવશે. મિથુન રાશિના જાતકોને આ વર્ષે મકાન, જમીન અને મિલકત ખરીદવાની પૂર્ણ થશે. અણધારી આવક તમારી જરૂરિયાતો પૂરી કરશે. ધન પ્રાપ્તિ નો પ્રબળ યોગ બની રહ્યો છે.
કર્ક રાશિ
આ મહિનો ઉતાર ચડાવ ભરેલો રહેશે. 10 નવેમ્બર પછી તમારા પર નકારાત્મક વિચાર હાવી થશે. મહેનતનું ફળ મળશે અને પૈસાના કારણે કોઈ કામ અટકશે નહિ. આ વર્ષ પૈસાની દ્રષ્ટિએ ખુબજ સારું પસાર થશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળાને આ વર્ષે આવકના અનેક માર્ગો ખુલશે અને ખૂબ જ ધન લાભ થશે. આ રાશિના લોકો ભાગ્યશાળી લોકો માં સામેલ થશે. કુબેર દેવતાનો આશીર્વાદ બની રહેશે.
કન્યા રાશિ
10 ડિસેમ્બર પછી ખર્ચા વધી શકે છે. કન્યા રાશિના જાતકો આ વર્ષે મિલકત ખરીદી શકશે. કેટલાક અણધાર્યા કામો બનશે. નવી રીતે આવકના સ્ત્રોત ખુલશે.
તુલા રાશિ
10 ડિસેમ્બર ના રોજ નોકરીની સૂચના મળી શકે છે. આ રાશિવાળાને તેમના સપનાનું ઘર મળી શકે છે. આવક સરેરાશ રહેશે અને ખર્ચ વધુ રહેશે. બજેટ પર ધ્યાન આપવું પડશે. સમસ્યાઓ દૂર થશે. આખા વર્ષ માં ગમે ત્યારે ધન લાભ થશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. બીમારીથી રાહત મળશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો પર સ્વયં ધનના દેવતા કુબેરનો આશીર્વાદ રહેશે. મુશ્કેલ સમયમાં નાણાં ખૂટશે નહિ. ખર્ચ વધુ થશે. આરામથી ખર્ચ કરો અને સમજદારી પૂર્વક રોકાણ કરો.
ધન રાશિ
આ રાશિવાળાની સંપત્તિમાં વધારો થશે. પિતૃક સંપત્તિથી લાભ થશે. આવકમાં ઘણો વધારો થશે જેથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. રોકાણ કરવાં માટે આ વર્ષ ખુબજ સારું છે.
મકર રાશિ
પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો. મકર રાશિના જાતકોને સારી નાણાકીય યોજનાને કારણે આખું વર્ષ આરામથી પસાર થશે. આવકમાં વધારો થશે અને સમસ્યાઓનું નિરાકરણ થશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકો ને આવક સામાન્ય રહેશે અને ઘર ના ખર્ચ પુરા કરવામાં આસની રેહશે. આ વર્ષે આર્થિક મામલામાં ઘણું સારું રહેશે.
મીન રાશિ
વાણી પાર કંટ્રોલ કરો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. મીન રાશિના જાતકોને રોકાણ કરવું ખૂબજ સારું રહેશે. આવક અને ખર્ચ બંને સંતુલિત રહેશે. ધનલાભ થશે.